Wednesday, March 31st, 2021

 

કોરોના રસીકરણ: દાહોદમાં 1 એપ્રિલથી 45 કે તેથી વધુ વયના લોકોને રસી અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રાજ્યમાં આગામી 1 એપ્રિલ, 2021થી 45થી વધુ વયના તમામ લોકોના કોવિડ વેક્સિનેશનની શરૂઆત થવાની છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ 1 એપ્રિલથી આ વયના તમામ લોકો કોરોનાની રસી લઇ શકશે. આ માટે કોમોર્બિડના હોવાના પ્રમાણપત્રની જરૂરત નથી તેમ કલેક્ટરે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, તા. 1 એપ્રિલ, 2021થી 45 થી 59 વયજૂથના તમામ લોકોને કોવિડ રસીકરણની શરૂઆત થઇ રહી છે. ખાસ કરીને 45 કે તેથી વધુ વયના વ્યક્તિઓને આ માટે અગાઉ કોમોર્બીડ હોવાના સર્ટિફીકેટનીRead More


આત્મહત્યા: દાહોદમાં પતિ અને સાસરિયાના ત્રાસથી પરિણીતાએ સાસરીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ19 મિનિટ પહેલા કૉપી લિંક પોલીસે મૃતક મહિલાની લાશને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતકના કાકાએ પતિ તેમજ પરિણીતાના સાસરિયા સામે પોલીસ ફરિયાદ કરી દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગતરોજ એક પરણિતાએ પોતાના પતિ તેમજ સાસરીયાઓના ત્રાસથી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે મૃતક મહિલાની લાશ નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યારેRead More


બજેટ: દાહોદ નગરપાલિકાનું 76 કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 5 કરોડ 91 લાખની પુરાંત વાળુ બજેટ મંજૂર દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા બુધવારે મળી હતી.જેમા આગામી નાણાંકીય વર્ષનુ બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.રુ 5,91,78,231ની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરાયુ હતુ પરંતુ હોદ્દેદારોની ચુંટણી પછીની પ્રથમ સભામા જ સવાલો ઉભા થયા છે. પાલિકામા આગામી વર્ષમા કુ આવક રુ82,90,32,231 નુ અનુમાન છે.તેની સામે રુ 76,98,45,000 ના ખર્ચનો અંદાજ છે.આમ 5,91,78,231 રુની પુરાંત વાળુ નફાકારક બજેટ પસાર કરવામા આવ્યુ છે. પાલિકા પ્રમુખે બજેટ રજૂRead More


આપઘાત: ચોરીના આરોપીએ ઝાલોદની સબજેલમાં આપઘાત કર્યો, બેરેકના બાથરૂમમાં જઇ રૂમાલથી ગળે ફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છ મહિના પૂર્વે ઝાલોદની ગામડી ચોકડીએ ચોરી કરવા જતાં પકડાયો હતો ઉમેશ દ્વારા વિવિધ કોર્ટમાં જામીન માટેની અરજીઓ કરી હોવા છતાં જામીન મળ્યા ન હતા ઝાલોદની સબજેલમાં સોમવારની રાતે બે વાગ્યાના સુમારે ચોરીના આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે. ઝાલોદના ગામડી ચોકડી નજીકના મકાનમાં ગત તારીખ ૩ ઓક્ટોબર 2020ના રોજ ત્રણ જેટલા ચોર ચોરી કરવા માટે ઘુસી ગયા હતા. આ અંગેનીRead More