Monday, March 29th, 2021

 

અનોખો મેળો: બાધા પુરી કરવા ધગધગતા અંગારામાં ચાલવાની છે અનોખી પરંપરા, ઝાલોદ તાલુકામાં ધૂળેટીના દિવસે ચુલના મેળાનું છે અનેરુ મહત્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચુલનો મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદીરના પંટાગણમાં યોજાય છે આ મેળામાં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવામાં આવે છે દાહોદ જિલ્લાના આદિવાસીયો હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે. ત્યારે હોળીના પાંચ દિવસ પહેલા એટલે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો મેળો એટલે ચુલનો મેળો. કોરોના મહામારીને પગલે મેળાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતોRead More


શોક છવાયો: દાહોદમાં ધૂળેટીના ઉત્સવ દરમિયાન શોક છવાયો, કુવામાં ડુબી જતા યુવકનું મોત થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ધૂળેટી રમ્યા બાદ મિત્રો સાથે મળીને કુવામાં નાહવા ગયા હતા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો દાહોદમાં એક યુવક કુવામાં ખાબકતા તેનું મોત થયુ છે. આ યુવકના મોત મામલે જુદા જુદા કારણો જાણવા મળી રહ્યાં છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતક શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતો 19 વર્ષિય ધીરજ ચાવડા હોવાનુ ખૂલ્યુ દાહોદ શહેરમાં ધૂળેટીના દિવસે એક તરફ લોકોમાં ઉત્સાહ છવાયેલો હતો. બીજી તરફRead More