Wednesday, March 24th, 2021

 

ઉચાપત: તરવાડીયા ભાઉમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન દ્વારા 89 હજારની ઉચાપત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચેરમેને મંડળીના સભાસદો સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા અંગતકામ માટે વાપર્યા સેક્રેટરી તથા સભ્યો મળી 10 સામે ફરિયાદ, દાહોદ રજિસ્ટ્રાર કચેરીના જૂનિયર ક્લાર્કે ફરિયાદ કરી દાહોદ તાલુકાના તરવાડીયા ભાઉ દુધ ઉત્પાદક સહકારી મંડળીનીમાં ચેરમેને મંડળીના સભાસદો સાથે વિશ્વાસ ઘાત કરી રૂા.89,557.84 પોતાના અંગત કામમાં વાપરી ઉચાપત કરતા રજીસ્ટ્રાર ઓફીસના જુનિયર કલાર્ક દ્વારા ચેરમેન, સેક્રેટરી સહિત 10 લોકો સામે ઉચાપત અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. તરવાડીયા ભાઉ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.માં તા.2 ઓક્ટોબર 2018થીRead More


ચૂંટણી: ડો.ચાર્મીબેન સોની દે. બારિયા પાલિકામાં પ્રમુખપદે બિનહરીફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ભાજપ પાર્ટીએ નગરપાલિકા કબજે કરી દેવગઢ બારિયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાતા પ્રમુખપદની ચૂંટણી બુધવારે યોજાઇ હતી. જેમાં ભાજપના ડો.ચાર્મીબેન સોની બિનહરીફ વિજેતા થયા હતા. તેની સાથે ભાજપને સત્તાનો શિરપાવ મળ્યો હતો અને દાહોદ જિલ્લાની વધુ એક નગરપાલિકા કબજે કરી લીધી હતી. દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખપદની ચૂંટણી માટે નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સમાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના 24 પૈકી 20 નગરસેવકો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખનાRead More


દુષ્કર્મ: કાલીયાગોટા ગામે મહિલાને ઘરમાં ખેંચી જઇ યુવકનું દુષ્કર્મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી મહિલાની બળવંત ઉર્ફે કલુ બારીયા વિરુદ્ધ ફરિયાદ દેવગઢ બારીયાના ઉચવાણ ગામની પરણિત મહિલાને કાલીયાગોટા ગામનાવાસના વાસના ભુખ્યા યુવકે પોતાના રહેણાંક મકાનમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મહિલાએ પોલીસમાં ગુનો નોંધાવાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ કાર્યવાહી હાથધરી હતી. દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામના મોટા ફળિયામાં રહેતી 26 વર્ષીય પરણીત મહિલાRead More


ધરપકડ: પાવગામના કિશને જેલમાંથી 13 કેદીઓને ભગાવ્યા હતાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લૂંટ કરે તે પહેલાં જ દાહોદના 3 વાસદમાં ઝડપાયા હત્યા સહિતના 39 ગુનામાં કિશનની સંડોવણી દેવગઢ બારિયાની સબજેલની ત્રણ બેરેકના 10 રૂમમાં વિવિધ ગુનાના કાચાકામના 81 કેદી બંધ હતાં. 1 મે 2020ની પરોઢના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં કેદીઓએ બેરેક નંબર એકના રૂમ નંબર 3 અને 4ના બે અને બહારની ગેલેરીને લગાવેલુ એક તાળુ પણ તોડી નાખ્યુ હતું. રૂમ નંબર ત્રણમાં બંધ 9 કેદીમાંથી 6 અને રૂમ નંબર ચારમાંથી તમામ સાત કેદીઓ જેલની 25Read More


ધરપકડ: સુખસર બસ સ્ટેશન નજીકથી માઉઝર પિસ્તોલ સાથે 1 પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર મોટા નટવાનો બદામ ભીમા કિશોરી ઝડપાયો આગામી હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને જિલ્લામાં ગુનાઓ કરતા વ્યક્તિઓને ઝડપવા નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાની સુચનામાં દાહોદ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરના માર્ગદર્શનમાં LCB પી.આઇ. બી.ડી.શાહને બાતમી મળેલ કે સફેદ કલરનુ આખી બાયનુ શર્ટ તતા રાખોડી કલરનું પેન્ટ પહેરેલ એક વ્યક્તિ દેશી હાથ બનાવટની પિસ્તોલ લઇ મોટા નટવા ગામથી સુખસર બસ સ્ટેશન ચાર રસ્તા તરફ આવવાનો છે. જેના આધારે એલ.સી.બી. પી.એસ.આઇ. પી.એમ.મકવાણાએ સ્ટાફ સાથે સુખસર બસ સ્ટેશન નજીકRead More


ધરપકડ: ઝાલોદના બંધ મકાનમાંથી 950 કિલો માંસનો જથ્થો મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એફએસએલ રિપોર્ટમાં માંસ ગૌવંશનું હોવાનું પૃથક્કરણ થયું સિકંન્દર ઇલીયાસ મોઢીયા તથા મકાન માલિક વિરુદ્ધ ગુનો ઝાલોદ માંડલી ફળિયામાં એક બંધ મકાનમાં બળદ તથા ગૌવંશનું કતલ કરાયુ હોવાની બાતમીના આધારે ઝાલોદ પોલીસે તપાસ કરતાં કરી હતી. ત્યારે ઝાલોદ નગરના માંડલી ફળીયામાં રહેતા રહીમ મોઢીયાના ઘરે જતાં દરવાજો બંધ હોય ખોલી અંદર જોતાં કોઇ વ્યક્તિ હાજર મળેલ નહી. જ્યારે પાછળના ભાગે વાડામાં તપાસ કરતાં ગૌવંશનું કતલ કરી આશરે 950 કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા47,500નો માંસનો જથ્થોRead More


માંગણી: દાહોદ જિલ્લાના શિક્ષકો બોર્ડની પરીક્ષા સમયે આંદોલન કરશે, માંગણીઓ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર શિક્ષક મહાસંઘો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના શિક્ષણ અધિકારીને લેખિતમાં આ મામલે રજુઆત કરી ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ, મહામંડળ અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના શિક્ષકો, કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતાં આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા પહેલા ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ લડાઈમાં દાહોદ જિલ્લાના શિક્ષકો અને કર્મચારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે આ શિક્ષક મહાસંઘો દ્વારા મુખ્યમંત્રી,Read More


કોરોના: દાહોદની શ્રી રામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીના 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ, સળંગ પાંચ દિવસ બેંક બંધ રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર કેટલાય લોકો સંપર્કમાં આવ્યા હોવાની આશંકા ૩૦મી માર્ચથી રાબેતા મુજબ બેંક ફરી ધમધમતી થશે દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના કેસોને પગલે જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાયાં છે. ત્યારે અગાઉ શાળાઓ, કોલેજોમાં શિક્ષકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ હવે કોરોનાએ બેંકોમાં પોતાનો પગપેસારો કરતાં ચકચાર મચી જવા પામી છે. દાહોદની શ્રીરામ કો.ઓ.ક્રેડીટ સોસાયટીના 6 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતાં બેન્ક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બેંકમાં કોરોનાનો પગ પેસારો થતાં આગામી 25 અનેRead More


કોરોના અપડેટ: દાહોદ, ઝાલોદ, દેવગઢ બારિયા અને લીમડીના વિસ્તારો કોરોના હોટસ્પોટ જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કલેક્ટરે કોવિડની માર્ગ દર્શિકાનું સ્વયંભૂ પાલન કરવા નાગરિકોને અપીલ કરી દાહોદ જિલ્લામાં કેટલાક ચોક્કસ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાપાત્ર રીતે વધી રહ્યાં છે. જેથી આવા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવા કલેક્ટરે અપીલ કરી છે. સમગ્ર દાહોદ જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી વધી રહેલા કોરોના વાયરસના કેસોનો અભ્યાસ કરતા એવી બાબત સામે આવી છે કે, દાહોદ નગર, ઝાલોદ નગર, દેવગઢ બારિયા અને લીમડી ગામમાંથી મોટા ભાગના કેસો મળી રહ્યાં છે. નાગરિકો બિનજરૂરી રીતે ઘરની બહાર ના નીકળેRead More


સત્તા મળી: દેવગઢ બારીયા પાલિકામાં પ્રમુખ પદે ચાર્મી સોની બિનહરીફ વિજેતા થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા ચાર્મી સોની બીજી વખત પ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા પ્રમુખે સભ્યપદ ગુમાવી દેતાં ફરીથી ચૂંટણી આવી પડી હતી દેવગઢ બારીયા નગર પાલિકાના પ્રમુખપદ માટે આજે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ગત વખતે રાજકીય રીતે નાટકીય બની ગયેલી આ ચૂંટણીમાં કોઇ પણ પ્રકારની ઉત્તેજના વિના સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ હતી. જેમાં ભાજપાના ચાર્મી સોની બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. સમર્થકો અને કાર્યકરોએ તેમને હાર તોરા કરી શુભેચ્છા પાઠવી હતી. બંન્ને મહિલા ઉમેદવારોને 12-12 મત મળ્યા હતા દેવગઢ બારીયા નગરRead More