Tuesday, March 23rd, 2021
કોરોનાની બીજી લહેર: 5 દિવસમાં દાહોદ જિલ્લામાં નવા 92 કેસ નોંધાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર આગામી હોળી-ધૂળેટીને ધ્યાનમાં રાખી જાહેરનામું કોરોના સંક્રમણને રોકવા 15 એપ્રિલ સુધી જાહેર મેળાવડા ઉપર પ્રતિબંધ 3 માસમાં સૌથી હાઈએસ્ટ આંક સાથે મંગળવારે 26 કેસ શહેરના 12, ગ્રામ્યના 5 મળી 17 કેસ માત્ર દાહોદ તાલુકાના મંગળવારે દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં સૌથી હાઈએસ્ટ આંક સાથે કોરોનાના 26 નવા સંક્રમિત નોંધાયા હતા. માહિતી મુજબ તારીખ 23 માર્ચે જિલ્લામાં Rtpcr ટેસ્ટના 380 સેમ્પલો પૈકી તમામ 26 પોઝિટિવ નોંધાયા હતા અને રેપીડના 851 સેમ્પલો પૈકીRead More
આપઘાત: દુધિયા ગામમાં ઝાડ ઉપર પ્રેમી પંખીડાનો આપઘાત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મોટી છોકરી બાકી હોવાથી પિતાએ નાની છોકરીને એક વર્ષ બાદ લગ્નનું કહ્યું હતું લગ્ન થવાના જ હતા ત્યારે બંનેએ કયા કારણે આપઘાત કર્યો તે દિશામાં પોલીસની તપાસ દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામના સીમાડે આંબાના ઝાડ ઉપર પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇને જીવન લીલા સંકેલી લીધી હતી. બંનેના મૃતદેહ ઝાડની ડાળી ઉપર લટકતાં જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારની સમંતિથી બંનેને એક વર્ષ બાદ લગ્ન કરવાનું ગોઠવ્યું હતું તે છતાય બંનેએ આપઘાત કરતાં તપાસનોRead More
રક્તદાન: દાહોદમાં સંત નિરંકારી ટ્રસ્ટે 70 યુનિટ રક્તદાન ભેગું કર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ટ્રસ્ટ-ઝાયડસ હોસ્પિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજન સંત નિરંકારી સમુદાયના ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 યુનિટ રક્ત ભેગુ થયું હતું. શહીદદિનના પાવન પર્વે તા.23 માર્ચ 2021ના રોજ ‘રક્ત નાડીઓ મેં બહાવે, નાલીઓ મેં નહીં’ના સંદેશ સાથે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી અને કોવિડ-19ના પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ કેળવી આ રક્તદાન શિબિર યોજાઈRead More
ઠગાઇ: ગિફ્ટ મોકલવાની લાલચે ઓનલાઇન ઠગાઇ કરતા બંટી-બબલી મુંબઇથી ઝબ્બે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફેસબુક ફ્રેન્ડ બની લીમડીની મહિલાને 5.42 લાખનો ચૂનો ચોપડ્યો હતો નાઇજેરિયન યુવક અને અરૂણાચલ પ્રદેશની યુવતીની પોલીસમાં પૂછપરછ દાહોદ જિલ્લાના લીમડી ગામની એક મહિલાની ફેસબુક ફ્રેન્ડ બનીને ગીફ્ટ મોકલવાની લાલચ આપીને 5.42 લાખની ઠગાઇ કરનાર નાઇજેરીયન યુવક અને અરૂણાચલ પ્રદેશની યુવતિની મુંબઇથી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંનેને લીમડી પોલીસ મથકે સોંપી દેવાતાં કાર્યવાહી હાથ ધરાઇ છે. ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં રહેતા શર્મિલાબેન કેતનકુમાર દવેને ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવ્યા બાદ ઠગ ટોળકીએRead More
ચોરી: દેવગઢ બારિયાની આર્યુવેદિક હોસ્પિટલ આગળથી રાત્રે આઇશર ટેમ્પોની ચોરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વડોદરાના શકમંદ બે યુવકો તથા અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી રૂપિયા મામલે આઇશર ટેમ્પો ઉઠાવી જવાની ધમકી આપતા હતા દેવગઢ બારિયાના આર્યુવેદિક હોસ્પિટલ આગળથી રાત્રીના સમયે આઇશર ટેમ્પોની ચોરી થઇ હતી. શકમંદ વડોદરાના બે યુવકો તથા અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. દેવગઢ બારિયા તાલુકાના ખોખા બજારમાં રહેતો અને ડ્રાઇવિંગનો ધંધો કરતો ડેવિડશન ઓગષ્ટીન કિષ્ટીએ તા.14મીના રોજ જીજે-17-યુયુ-6721 નંબરમાં ટેમ્પોમાં નળીયા ભરી ધાનપુર તાલુકાના નળુ ગામે ખાલી કરીને પરત દેવગઢ બારિયાRead More
રોષ: દાહોદમાં BSNLના 4Gના નવા કાર્ડ માટે રૂા.50 વસૂલાતાં ગ્રાહકોમાં રોષ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નેટવર્કના ધાંધિયા વચ્ચે નિ:શુલ્ક કાર્ડ રિપ્લેસમેન્ટની જાહેરાત હતી દાહોદ શહેરમાં બી.એસ.એન.એલ. ધારકોને નવા 4G સીમકાર્ડ મફત આપવાની જાહેરાત બાદ તે પેઠે તંત્રના ભવન ખાતે જ ગ્રાહકને રૂ.50નો ચાંદલો ચોંટાડાઇ રહ્યો છે. આ બાબતથી ગ્રાહકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત વર્ષે BSNL મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધા બાદ આ તંત્રનો વહીવટ ખોરંભે પડ્યાની બૂમો અવાર-નવાર ઉઠે છે. દાહોદમાં ચાલતા સ્માર્ટ સીટીના કામ અંતર્ગત વારેવારે કેબલRead More
આક્ષેપ: દાહોદ પાલિકામાં મહિલા કોર્પોરેટર્સના પતિઓ દ્વારા વહીવટની સેવાતી ભીતિ!
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગત ટર્મનો હવાલો આપી ભાજપ અગ્રણીઓને પત્ર લખાતા ખળભળાટ કર્મચારીઓને અત્યારથી જ પાલિકામાં પતિઓ આદેશ કરતાં થયાનો આક્ષેપ દાહોદ નગર પાલિકામાં કાઉન્સિલરના પતિ અત્યારથી જ વહિવટ સાથે કર્મચારીઓને વિવિધ આદેશ કરી રહ્યા છે ત્યારે ચુંટાયેલી મહિલાઓ ચેરમેન બનશે તો તેમના પતિઓ દ્વારા વહિવટ કરવામાં આવશે તેવી ભીતિ દર્શાવીને દાહોદ જિલ્લા નાગરિક વિકાસ સમીતીના પ્રમુખ ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓને પગલાં લેવા માટેનો પત્ર મોકલવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના મુખ્ય મંત્રી વિજયRead More
અકસ્માત: ઇન્દોર હાઇવે ઉપર એમ્બ્યુલન્સને ટક્કર મારતાં બાઇક ચાલક ઘાયલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એમ્બ્યુલન્સને ટક્કર વાગી હોઇ ગાડીનો મેન કાચ તૂટી ગયો એમ્બ્યુલન્સના ડ્રાઇવરની દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ અમદાવાદ સિવીલ હોસ્પિટલની બાજુમાં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતાં ગૌતમભાઇ જયન્તીલાલ ડાભી ગતરોજ જીજે-08-વાય-8707 નંબરની ઇક્કો ફોરવ્હીલ એમ્બ્યુલન્સમાં ડેડબોડી લઇને મધ્યપ્રદેશના જાવરા જતા હતા. તે દરમિયાન રાત્રીના 8.30 વાગ્યાના અરસામાં દાહોદ જુના આર.ટી.ઓ. રોડ પાસે સામેથી રોંગ સાઇડે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં જીજે-20-એજે-6644 નંબરની મોટર સાયકલના ચાલકે એમ્બ્યુલન્સને ડ્રાઇવર સાઇડમાં ટક્કર મારી ગાડીના આગળનો મેનRead More
રક્તદાન મહાદાન: દાહોદમા સંત નિરંકારી મિશન દ્વારા કોરોના કાળમાં પણ રક્તદાન શિબિર યોજાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા 70 યુનિટનુ દાન કરાયું કોવિડ-19ના પ્રોટોકોલ હેઠળ સોશિયલ ડિસ્ટન્સ સાથે સાવધાની રાખી નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દાહોદ દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજ અને રક્તદાન સેન્ટરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નિરંકારી મિશનના સંતોએ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા 70 યુનિટનુ દાન કર્યું હતું. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી આજ રોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજનRead More
તકરાર: દાહોદમાં નાણા આપવા મામલે અરજી કર્યાની અદાવતે માથાભારે શખ્સોએ એક યુવકને પેટમાં ચપ્પુ મારી ઈજાઓ કરતા ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દાહોદમાં નાણા આપવા બાબતે પોલીસમાં અરજી કરવાના મુદ્દે દાહોદ ગોધરા રોડ, ચંદનલાલ સામે રોડની બાજુમાં ગત રાતે એક માથાભારે શખ્સોએ એક યુવાનને પેટમાં ચપ્પુ, ડંડા તેમજ ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી તથા મારી નાખવાની ધાકધમકી આપતા શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના ગોધરા, સાંસીવાડમા રહેતા વિનોદ સાંસી તથા વિશાલ સાંસીએ ગતરાતે ગોધરા રોડ, ચંદનલાલ સામે રોડની બાજુમાં મુકેલાRead More