Sunday, March 21st, 2021
કોરોના ઇફેક્ટ: કોરોનાને અટકાવવા રવિવારે દાહોદ શહેર જડબેસલાક બંધ, પાલિકા દ્વારા વિસ્તારો સેનિટાઇઝ કરાયા; બપોરે માર્ગો સૂમસામ ભાસ્યા
Gujarati News Local Gujarat Dahod Dahod City Jadbaslak Closed On Sunday To Prevent Corona, Areas Sanitized By The Municipality; In The Afternoon, The Roads Were Smooth Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર રવિવારે જડબેસલાક બંધ રહ્યું હતું. તેમજ પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો સેનેટાઇઝ કરાયા હતા. ફતેપુરામાં પણ રવિવારે ધંધા રોજગાર બંધ જોવા મળ્યા હતા. દાહોદ શહેરમાં 51 દિવસ બાદ ફરીથી રવિવારે વાણિજ્યિક પ્રવૃતિ બંધ રાખવાના આદેશના પગલે આખુ શહેર જડબેસલાક બંધ જોવા મળ્યું હતું. શહેર સહિત જિલ્લામાંRead More
લોકોની બેદરકારી: દાહોદ-મહીસાગરમાંથી માસ્કના દંડ પેટે 1.72 કરોડ વસુલાયા છતાં સ્થિતિ યથાવત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લુણાવાડા, દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ બસસ્ટેન્ડ તથા લૂણાવાડા નગરમા લોકો માસ્ક તથા સોસીયલડીસ્ટન્સ વગર જોવા મળી રહ્યા છે બંને જિલ્લામાં પોલીસે એક વર્ષમાં 41,526 વ્યક્તિને દંડિત કર્યા કોરોનાને એક વર્ષ પૂરું થયું છે. મહામારીથી બચવા માટે માસ્ક સૌથી મોટું શસ્ત્ર છતાં તેને ધારણ કરવામાં લોકો દ્વારા નિષ્કાળજી દાખવનારા પાસેથી તંત્રે ભારે દંડ વસૂલ્યો હતો. દાહોદ અને મહીસાગર જિલ્લાની વાત કરીએ તો એક વર્ષમાં લોકો પાસેથી લગભગ 1.72 કરોડ માસ્ક નહીં પહેરવા બાબતે દંડ સ્વરૂપે વસુલ્યા હતા.Read More
ધરપકડ: ફતેપુરા તાલુકાના વાહનચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓની દાહોદ એલ.સી.બી દ્વારા ચોરીની તુફાન જીપ સાથે ધરપકડ કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એક બાળ આરોપી સહિત ચોરીની તુફાન જીપ સાથે એમપી તરફ જતા બે આરોપી ચાકલીયા રોડ ઉપરથી ઝડપાયા આ બંને આરોપીઓ અગાઉ 11 ગુનાઓમાં ઝડપાઇ ચૂકયા છે દાહોદ એલ.સી.બી પોલીસે ફતેપુરા તાલુકાના વાહન ચોરીમાં સંડોવાયેલા એક બાળ આરોપી સહિત બે આરોપીઓની દાહોદ ઝાલોદ તાલુકાના ચાકલીયાથી જિલ્લા તેમજ જિલ્લા બહારના ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ડિટેક્ટ કરવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે વાહન ચોરોને પકડ્યા એલસીબીRead More
કોરોના અપડેટ: સંજેલીમાં કોરોના વેક્સિનનો ડોઝ લેનાર દંપતી પોઝિટિવ આવતાં તાલુકામાં ખળભળાટ મચી ગયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 10 દિવસ પહેલા જ દંપતીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો સંજેલી તાલુકા મથકે દસ દિવસ અગાઉ કોરોના વેક્સિનના ડોઝ લેનાર પતિ-પત્નીને આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં કોરોનની રસી મુકાવનારા પણ ચિંતામાં મુકાઈ ગયા છે. બંને દર્દીને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં સંજેલી તાલુકા મથકે રહેતા દંપતીએ દસ દિવસ અગાઉ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો. જે બાદ તેઓ તાવમાં સપડાયાં હતાં. અને આજે બંનેનાRead More
રજૂઆત: લીમડીમાં રવિવારે બજારો બંધ રાખવાના વિરોધમાં વેપારીઓએ પોલીસને રજૂઆત કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક હોળીના તહેવારમાં વેપારના ટાણે જ બજારો બંધ રાખતા આર્થિક નુકસાન દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પ્રકોપને કારણે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. અને દર રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ બંધ રાખવાના આદેશો પણ કરી દેવામાં આવ્યાં છે. એક તરફ હોળી જેવો તહેવાર સામે આવી રહ્યો છે ત્યારે તહેવાર ટાળે રોજગાર ધંધા રવિવારે પણ બંધ રહેતાં વેપારીઓમાં છુપો આક્રોશ જોવા મળી રહ્યો છે. હોળી જિલ્લાવાસીઓનો સોથી મોટો તહેવાર ગયા વર્ષ દરમિયાન લગભગ 8 મહિનાઓRead More
વતન વાપસી: દાહોદ જિલ્લામાંથી મજૂરીએ ગયેલા શ્રમિકોએ હોળી મનાવવા વતન વાપસી કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બસ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં સવારથી ભીડ જામે છે હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી આદિવાસી ભાઈ-બહેનો આ હોળીનો તહેવાર મનાવવા માદરે વતન દાહોદ ખાતે આવી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેરના બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ભીડ જોવા મળી રહી છે. શ્રમિકો ખાનગી વાહનો મારફતે પોતાના ઘર સુધી પહોંચી રહ્યા છે બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન પર શ્રમિકો ઉતર્યા બાદ ખાનગી વાહનો મારફતે પોતાના ઘર સુધીRead More
આદેશનો ઉલાળિયો: દાહોદમાં રવિવારે બજાર બંધ રાખવાના ફરમાન બાદ પણ દુકાનો ખુલ્લી રહેતા લોકોની ભીડ ઉમટી, પ્રશાસનના બેવડાં ધોરણને લઈ લોકો ઉઠાવી રહ્યા છે સવાલ
Gujarati News Local Gujarat Dahod Even After The Order To Close The Market In Dahod On Sunday, The Shops Remained Open And People Were Raising Questions About The Double Standards Of The Administration. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રવિવારે બજાર બંધને લઈ લોકોમાં મિશ્ર પ્રત્યાઘાત દાહોદ જિલ્લામાં ફરીથી કોરોના વકરી રહ્યો છે.જેથી કલેક્ટરે હોળીના મેળાવડાઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.તેવી જ રીતે રવિવારે ફરજીયાત બજાર બંધ રાખવા ફરમાન કર્યુ છે તેમ છતાં આ દિવસે સવારે દાહોદના સ્ટેશન રોડRead More