Thursday, March 18th, 2021

 

નિમણૂક: 75 દિવસથી વહીવટદાર શાસિત દાહોદ પાલિકા પ્રમુખ શાસિત બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાલિકાનો હવાલો દાહોદ પાલિકાના ચીફ ઓફિસર નવનીતકુમાર પટેલને સોંપાયો હતો વહીવટદારના શાસનમાં રૂા. 1.34 કરોડની આવક દાહોદ પાલિકાનો વહીવટ 1 જાન્યુ.થી વહીવટદારના હવાલે હતો. હવે તા.17થી પ્રમુખ- ઉપપ્રમુખની નિયુક્તિ થવા સુધીના કાર્યકાળમાં પાલિકાને વહીવટદારના શાસનમાં રૂ.1.34 કરોડની આવક થઇ છે. તા.11 ડિસે. 2020થી ગત ટર્મના કાઉન્સિલરોની અવધિ સંપન્ન થયા બાદ તા. 31 ડિસે.થી ગત ટર્મના પાલિકા પ્રમુખની અવધિ પુરી થયા બાદ આશરે અઢી મહિના સુધી પાલિકાનો વહીવટ, વહીવટદારને હવાલે રહ્યો હતો. જે હવાલોRead More


ડોક્ટરની દરિયાદિલી: દાહોદમાં દંપતીને ખેતર ન વેચવા દઇ તબીબે રૂા.1.40 લાખનું બિલ માફ કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 20 વર્ષના ગાળા બાદ ખોળાનો ખુંદનાર આવતાં દંપતીનો ખુશીનો પાર ન હતો દાહોદ નજીક આવેલ રાજસ્થાનના સરહદી વિસ્તારના સરેરાશ 40 વર્ષની વય ધરાવતા ગરીબ દંપતીની સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતાભર્યો અભિગમ દર્શાવતા લગ્નના 20 વર્ષ બાદ નિ:સંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ થઈ છે. દાહોદથી માંડ 100 કિ.મી.ના અંતરે રાજસ્થાનના બાંસવાડાના સાવ નાનકડા ખેરડાબરા ગામના કાંતાબેન અને તેમના પતિ થાવરચંદ ચરપોટાએ તેમના 20 વર્ષના દામ્પત્યજીવન દરમ્યાન 3 વખત જન્મતા પહેલાં જ સંતાનો ગુમાવી દીધાRead More


જિંદગીનો અંત: ‘મારો ઘરવાળો છોકરીને લઇને ભાગી ગયો છે, તેને ફાંસીએ ચડાવજો’, ચિઠ્ઠીમાં કરૂણ વ્યથા લખીને દાહોદમાં પરિણીતાએ પુત્ર સાથે જીવન ટુંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ચિઠ્ઠીમાં મહિલાએ વ્યથા લખી દેવગઢ બારીઆના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી મહિલા અને બાળકની લાશ મળી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જ્યારે માનવી પાસે સહનશક્તિ ખૂટી જાય છે ત્યારે તે ભાવનાઓમાં આવીને ખુદનો અંત લાવી દે છે. આવી જ કંઇક ઘટના દાહોદના અસાયડી ગામેથી સામે આવી છે. પતિ પ્રેમીકાને લઇને ભાગી જતાં પરિણીતાએ ચિઠ્ઠી લખીને નાના બાળક સાથે મોતને વહાલું કર્યું છે. મહિલાએ ચિઠ્ઠીમાં પ્રેમીકા સાથે ભાગી ગયેલાRead More


અકસ્માત: ​​​​​​​દાહોદના મુવાલીયા ગામે અજાણ્યા વાહનના ચાલકે રાહદારીને અડફેટમાં લેતા ઘટનાસ્થળે મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના પરેલ વિસ્તારમાં રહેતા 70 વર્ષિય વૃધ્ધનુ માર્ગ અકસ્માતમા મોત વાહનચાલક અકસ્માત કરી વાહન સાથે ફરાર થઈ ગયો દાહોદના મુવાલીયા ગામે હાઈવે પર એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારીને અડફેટમાં લેતા ગંભીર ઈજાગ્રસ્ત રાહદારીનું ઘટનાસ્થળ પર જ કમાટી ભર્યું મોત નીપજયું હતું. આ મૃતક પરેલમા રહેતા 70 વર્ષિય વૃધ્ધ હોવાનુ બહાર આવ્યુ છે. પોલીસે ગુનો નોંધી વાહન ચાલકની શોધ ખોળ શરૂ કરી છે. દાહોદ શહેરમાં પરેલ વિસ્તારમાં ખંડા કોલોની વિસ્તારમાં રહેતા 70 વર્ષીયRead More


અફરાતફરી: દાહોદ જિલ્લામાં એક દિવસે બે અલગ-અલગ સ્થળે આગ લાગતાં દોડધામ મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતાં ઘરવખરી બળીને ખાખ ઝાલોદના રણિયારમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગના કારણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દહેશત ફેલાઇ દેવગઢ બારીયાના ઘાટી ફળિયામાં જંગલ વિસ્તારમાં દાવાનળને મહામહેનતે કાબુમાં લીધો દાહોદ જિલ્લામાં એક જ દિવસે બે ઠેકાણે આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં ઘરમાં રાંધણ ગેસનો સિલિન્ડર ફાટતાં લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે દેવગઢ બારીયાના જંગલ વિસ્તારમાં દાવાનળને કારણે ફેલાયેલી જ્વાળાઓને કાબુમાં લેવા ફાયરRead More


સિધ્ધિ મેળવી: કારઠ પ્રાથમિક શાળાના શિક્ષકે જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાએ પસંદગી થતાં જિલ્લાનું નામ રોશન કર્યું

Gujarati News Local Gujarat Dahod The Teacher Of Karath Primary School Got The First Number In The District And After Being Selected By The State Level, The Name Of The District Was Brightened Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રાજ્યના છઠ્ઠા ઇનોવેશન ફેરમાં શિક્ષણમાં ICT નો ઉપયોગ રજુ કર્યો હતો ચાર ઓફલાઈન અને બે ઓનલાઈન એપ સાથે વિવિધ ઓનલાઈન ઈન્ટરનેટ રમતો બનાવી કારઠ પ્રાથમિક શાળાના શિક્ષકે ઇનોવેશન ફેરમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી 15 અને 16 માર્ચે આઇડીયલ સ્કૂલRead More


શોષણ: ​​​​​​​દાહોદ જીલ્લાની મામલતદાર કચેરીઓના કોમ્પ્યુટર ઓપરેટરો આઠ મહિનાથી પગારથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બાલાજી સીક્યુરીટી એન્ડ મેન પાવર કંપનીએ વેતન ન ચુકવતા વલખા તમામ ઓપરેટર જનસેવા કેન્દ્રોમાં ફરજ બજાવે છે દાહોદ જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોમા ખાનગી કંપનીઓ દ્વારા આઉટ સોરસીંગથી કર્મચારીઓ પુરા પાડવામા આવે છે. આવી જ એક કંપની મામલતદાર કચેરીઓમાં કમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરે છે પરંતુ આ કંપનીએ ઓપરેટરોને આઠ મહિનાથી પગાર ન ચુકવતા કર્મચારીઓ આર્થિક ભીંસમાં મુકાઈ ગયા છે. દાહોદ જીલ્લામાં સમાવિષ્ટ નવ તાલુકાઓની મામલતદાર કચેરીઓમાં કાર્યરત જનસેવા કેન્દ્રો પર આઉટસોર્સિંગ મારફતે કોમ્પ્યુટર ઓપરેટરોનીRead More