Thursday, March 11th, 2021
દુર્ઘટના: દાહોદના સ્ટેશન રોડ પર ઈજાગ્રસ્ત વનીયરનું સારવાર પહેલાં જ મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વિચિત્રિ પ્રાણીની ચર્ચા બાદ વનીયર નામનું પ્રાણી જોવા મળ્યું કૂતરાઓના ભયથી દુકાનમાં ઘૂસ્યું હતું દાહોદના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ ગાદલાં-ગોદડાંની એક દુકાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોઈ વિચિત્ર પ્રાણી જોવાતું હોવાની ચર્ચાઓ બાદ બુધવારે રાતના સમયે પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોને જાણ કરાતા દુકાનમાં વનીયર નામે રે’ર પ્રાણી હોવાનું જણાયું હતું. જે ઘાયલ હોઈ સારવાર માટે લઈ જવાય તે પહેલાં જ વનીયર મૃત્યુ પામ્યું હતું. ગાદલાંની દુકાનમાં આ વનીયરને પકડવા ગયેલા પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોએ ભૂખથીRead More
પ્રતિક્ષા પુરી: દાહોદ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી 17 માર્ચે યોજાશે, કોથળામાંથી બિલાડું નીકળવાનો ડર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સીનિયોરીટી, જાતિવાદ કે જૂથવાદ ત્રણમાંથી કોની જીત થશે તેની ચર્ચા શરૂ પ્રમુખનું નામ નક્કી થશે તેના આધારે જ ઉપપ્રમુખની નિયુકિત કરાશે તે નિશ્ચિત દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાગ ડોળે રાહ જોવાઇ રહી હતી.ત્યારે હવે આ ચૂંટણી તારીખ 17 માર્ચના રોજ યોજાનાર છે. જેથી દાવેદારો અને તેમના ટેકેદારોએ લોબીંગ શરુ કરી દીધુ છે. પાલિકાનું સુકાન કોને સુપરત કરવામાં આવશે તે આગામી બે ત્રણ દિવસમાં પાર્લામેન્ટ્રી બોર્ડમાં નક્કી કરવામાં આવશે તેમ જાણવાRead More
ઉજવણી: દાહોદ શહેર જિલ્લામાં શિવરાત્રીની આસ્થા પૂર્ણ ઉજવણી, શિવાલયોમા અભિષેક માટે ભાવિકોની ભીડ જામી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાને કારણે સંગમનો મેળો અને સીધી સમાજની શોભાયાત્રા રદ કરાઇ બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ પરજન્યયજ્ઞ યોજવામાં આવ્યો જળના અધિષ્ઠતા અને સૃષ્ટિના સર્જનહાર દેવાધિદેવ મહાદેવ શિવજીની આરાધના કરવાનો આજે પાવન દિવસ એટલે મહાશીવરાત્રી. શીવરાત્રીની દાહોદ શહેરવાસીઓ ઉત્સાહ, ઉમંગ અને પુજા અર્ચના કરી ધામધુમથી ઉજવણી કરી હતી, પરંતુ આ વખતે સંગમ કિનારે જે મેળો ભરાતો હતો જે મેળો રદ્દ કરવામાં આવ્યો હતો કોરોના મહામારીને લઇને સંગમ કિનારે ભરાતો મેળો રદ્દRead More
બુટલેગરો બેફામ: દાહોદ જિલ્લામા ત્રણ અલગ-અલગ સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, બે લેડી બુટલેગર સહિત કુલ ત્રણ બુટલેગરની અટકાયત
Gujarati News Local Gujarat Dahod Foreign Liquor Seized From Three Different Places In Dahod District, A Total Of Three Bootleggers Including Two Lady Bootleggers Detained Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ33 મિનિટ પહેલા કૉપી લિંક લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી બે મહિલાઓની અટકાયત લીમડી-લીમખેડા રોડ પરથી સ્વીફ્ટ ગાડી સાથે એક બુટલેગર ઝડપાયો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ગઈકાલે 2,24 લાખનો દારૂ ઝડપાયો હતો. જ્યારે આજે પણ ત્રણ જુદી જુદી જગ્યાથી પોલીસે 80 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી અને બે લેડીRead More