Sunday, March 7th, 2021

 

વિશ્વ ‌મહિલા દિન વિશેષ: દાહોદમાં લાકડા વેચતી આદિવાસી મહિલાને તેની ચિત્રયાત્રા પદ્મશ્રી સન્માન સુધી દોરી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક નદી-નાળા, પર્વતો, પશુ-પક્ષીઓ સાથે ભીલ દેવ-દેવતા, રીતરિવાજોને સાંકળીને ભુરીબેન ચિત્ર ચિત્રો બનાવે છે. વડબારાની પુત્રવધૂ 14 દેશોની યાત્રા કરી ચૂક્યાં, હવે ફ્રાન્સ જશે ભોપાલના ‘ભારત ભવન’ના નિર્માણમાં મજૂરી કરી હવે ત્યાં જ સરકાર માન્ય કલાકાર આર્થિક નિર્વાહ માટે માથે મણનો લાકડાનો ભારો મુકીને દાહોદમાં ફરીને વેચવાની ફરજ પડતી તે મહિલા આજે પોતાની ચિત્રકલાના કારણે પદ્મશ્રી સુધીનું સન્માન મેળવી ચૂકી છે. દાહોદ તાલુકાના વડબારા ગામની પુત્રવધૂ ભૂરીબેન જોહરસિંગ નામક યુવાન સાથે લગ્નRead More


તસ્કરી: દાહોદ જિલ્લામાં એક જ રાતમાં 4 બાઇકની ઉઠાંતરી, પીપલોદ,બારીયા રોડ અને ચાકલીયા રોડ પરથી બાઇક ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક બારિયા અને દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ દાહોદ જિલ્લામાંથી એક રાતમાં ચાર મોટર સાયકલની ઉઠાંતરી થતાં મોટર સાયકલ માલિકોમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં પીપલોદમાંથી બે, પીપલોદ બારીયા રોડ ઉપરથી એક અને દાહોદ શહેરના ચાકલીયા રોડ ઉપરથી એક બાઇક ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના પીપલોદ બારીયા રોડ ઉપર આવેલી રામેશ્વર વિલા સોસાયટીમાં રહેતા વિજયભાઇ જનીયાભાઇ રાઠવા પોતાની જીજે-17-બીક્યુ-8289 તથા પીપલોદ બજારમાં બસ સ્ટેશનRead More


મહિલા શક્તિને નમન: દાહોદ જિલ્લામાં સ્વરાજ્યની સંસ્થાઓમાં અઢી વર્ષ મહિલાઓનું રાજ રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ પાલિકા, જિ. પં., 5 તા. પં.માં મહિલાઓ પ્રમુખ સ્થાને રહેશે : 9 પૈકીની 4 જ તા. પં.માં ST સામાન્ય પ્રમુખ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપે ન ધારેલી જીત મેળવીને કોંગ્રેસને કોરાણે કરી દીધી છે. જિલ્લાની તમામ તાલુકા પંચાયત સાથે જિલ્લા પંચાયત અને પાલિકામાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. ત્યારે રોટેશન મુજબ આગામી અઢી વર્ષ માટે દાહોદ જિલ્લામાં મહિલાઓનું રાજ રહેશે. જિલ્લા પંચાયત સાથે પાંચ તાલુકા પંચાયત અને દાહોદ પાલિકામાં પ્રમુખRead More


અકસ્માત: ગરબાડામાં વાહનની ટક્કરે ઘાયલ બાઇક ચાલકનું મોત, નવાનગરના ભાઇ બહેન બાઇક પર ગાંગરડા જતા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક ગરબાડા તાલુકાના સરાબલી રોડ ઉપર બાઇક ઉપર જતા ભાઇ બહેનને અજાણ્યા વાહને ટક્કર મારતાં ગંભીર રૂપે ઘાયલ થયેલા ભાઇનું સારવાદ દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને નવાનગરનો પરેશભાઇ બામણીયા બહેનને સાથે લઇને જીજે-20-એપી-6819 નંબરની બાઇક પર ગાંગરડી જવા માટે નિકળ્યો હતો. ત્યારે સરાબલી ગામે રોડ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી પરેશભાઇની મોટર સાયકલને સામેથી ટક્કર મારી એક્સીડન્ટ કરી પોતાનું વાહન લઇ ભાગી ગયો હતો. અકસ્માતમાંRead More


મહિલા શક્તિને નમન: અભલોડ ગામની આદિવાસી મહિલાઓ પગરખાં બનાવી પગભર થવાની દિશામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા41 મિનિટ પહેલાલેખક: યશવંત રાઠોડ કૉપી લિંક અભલોડમા વિવિધ ડિઝાઇનના પગરખા બનાવીને સખી મંડળની બહેનો પગભર થઇ રહી છે. સખીમંડળ દ્વારા દોઢ લાખના રોકાણથી કામ શરૂ કર્યુ : તાલીમ બાદ 300 જોડી જૂતા બનાવ્યા અભલોડ ગામની આદિવાસી મહિલાઓએ મિશન મંગલમ્ દ્વારા ગામમાં નાના-નાના સખી મંડળો બનાવી આર્થિક સદ્ધરતા આવે તે માટે સરકાર દ્વારા સખી મંડળોને સહાય અને લોન આપવાાં આવે છે. ત્યારે અભલોડની જય શ્રીરામ મહિલા સખી મંડળની 10 બહેનો દ્વારા 1,50,000ના રોકાણમાં પગરખા બનાવવાના મશીનો વસાવ્યા અનેRead More


શિકાર: દાહોદ નજીક મુવાલિયામાં આંખના પલકારામાં દીપડો મરઘાંને મોઢાંમાં દબાવી ભાગી ગયો, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ

Gujarati News Local Gujarat Dahod In The Blink Of An Eye In Muwalia Near Dahod, The Pangolin Grabbed The Chicken In Its Mouth And Fled, The Incident Was Captured On CCTV Camera. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ : દાહોદ32 મિનિટ પહેલા કૉપી લિંક મરઘું લઇને ભાગતો દીપડો કેમેરે કેદ થયો દીપડાની દહેશતે લોકો જાગે છે પણ વન વિબાગ ઉંઘી રહ્યો છે દાહોદ પાસે આવેલા મુવાલિયામાં રોજ રાત્રે દીપડો આવી ચઢે છે. ત્રણ દિવસ પહેલા પણ મધરાતે દીપડો એક ઘરના પ્રાગંણમાં ઘુસી ગયો હતોRead More


ગુનાખોરી: ધાનપુર તાલુકાના કૌટુંબી ગામે પશુઓની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ, પોલીસે 10 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બે આરોપીઓ બે પીકઅપ ગાડીમાં નવ જેટલી ભેંસો કતલખાને લઈ રહ્યા હતા ધાનપુર તાલુકાના કૌટુંબી ગામેથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપી, બે પીકઅપ ગાડીમાં ભરેલી 09 ભેંસો સહિત ગાડીઓની કિંમત મળી કુલ 10 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હારેફેરી સહિત પશુઓનું કતલ કરી તેમના માંસનુ વેચાણ કરતાં તત્વો પર પોલીસ બાજ નજર રાખી રહી છે અને આવા ઈસમોRead More