Friday, March 5th, 2021
કોરોના કહેર: દહોદના દેવગઢબારિયા નગરમાં ખાનગી શાળાના બે શિક્ષકોને કોરોનો પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટદાહોદના દેવગઢબારિયા નગરમાં ખાનગી શાળાના બે શિક્ષકોને કોરોનો પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ
Gujarati News Local Gujarat Dahod Two Teachers Of A Private School In Devgadhbaria Town Of Dahod Have Been Slapped In The Face By Parents Who Tested Positive For Corona. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બંને શિક્ષકો ગોધરાથી આવે છે 300 જેટલા વિદ્યાર્થીઓ નગર તેમજ આસપાસના ગામડાઓમાંથી અભ્યાસ અર્થે આવે છે દેવગઢબારિયા નગરમાં આવેલ એક ખાનગી શાળામાં બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. એક શિક્ષક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય એક શિક્ષક હોમ આઈસ્યુલેટ થયાRead More
સફળ સર્જરી: ફરજિયાત કાપવા જ પડે તેવા પગને દાહોદના સર્જને નવજીવન બક્ષ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક પ્રસૂતિ માટે જતી યુવતીના પગે અકસ્માત દરમિયાન ગંભીર ઇજા થઇ હતી કેન્યાથી રેફરન્સ મળતા ભારત આવેલી યુવતીને દાહોદના તબીબનો ભેટો થતા ચમત્કાર સર્જાયો આફ્રિકાન દેશ કેન્યાના મોમ્બાસાની 9 મહિનાની ગર્ભાવસ્થા ધરાવતી એક મહિલાને પ્રસુતિ માટે જતી વેળા એક ગોઝારો અકસ્માત નડ્યાં બાદ કાપવા જ પડે તે હાલતના પોતાના પગને બચાવવા, કેન્યાથી ભારત સુધીની યાત્રા કરી ભવ્ય સફળતા મેળવી હતી.કેન્યાની યુસરા ફહીમ નામે પરણિતાને દોઢ વર્ષ અગાઉ તા.11.7.2019એ પોતાની ગર્ભાવસ્થાની અવધિ પૂરીRead More
વિવાદ: ચૂંટણી સંબંધે તકરાર કરી લાકડીથી હુમલો કરી ત્રણ જણાને ઘાયલ કર્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ચૂંટણીમાં તને હરાવી દીધો, ગામમાં રહેવા નહીં દઇએ નઢેલાવ ગામના નવ લોકો સામે ફરિયાદ નોંધાવાઇ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવમાં અમો ચૂંટણીમાં તને હરાવી દીધો છે અને હવે ગામમાં પણ નહી રહેવા દઇએ કહી લાકડીઓથી હુમલો કરી ત્રણને ઘાયલ કર્યા હતા. આ સંદર્ભે જેસાવાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના જવસિંગ લાલુ મિનામા, સવસિંગ લાલુ મિનામા, ખેમચંદ ઉર્ફે ખેમા માલુ મિનામા, સંજય સવસિંગ મિનામા, મેહુલ જવસિંગ મિનામા,Read More
રસીકરણ: દાહોદ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો ર્નિભય થઇને લઇ રહ્યાં છે કોવીડ વેક્સિન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 81 વર્ષના બિપિનચંદ્વ જણાવે છે કે વેક્સિન બાબતે ખોટી અફવાઓથી દૂર રહેવું દાહોદ જિલ્લામાં કોરોનાને નાબૂદ કરવા માટે વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ પહેલી માર્ચથી થઇ ગયો છે. ત્યારે આ તબક્કામાં જિલ્લાના 60થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો તેમજ 45થી વધુ ઉંમરના ગંભીર રોગ ધરાવતા લોકો કોરોનાની વેક્સિન લઇ રહ્યાં છે. દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે કોરોનાની વક્સિનનો લાભ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ર્નિભય થઇને લઇ રહ્યાં છે. આ હોસ્પીટલ ખાતે કોવીડ વેક્સિનRead More
તપાસ: મધ્ય પ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય આશાસ્પદ યુવતીની લાશ લીમખેડા નજીક રેલ્વે ગરનાળામાંથી મળી આવતા ચકચાર, પોલીસે યુવતીનું પેનલ પી.એમ કરાવ્યુ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ30 મિનિટ પહેલા કૉપી લિંક મૃતક યુવતીના પરિવારજનોએ યુવતીના ગુમ થયાની જાણ પોલીસમાં કરી મદદ માંગી હતી રેલ્વે પોલીસે યુવતીની શોધખોળમાં અમદાવાદથી રતલામ સુધીના સીસીટીવી કેમેરા તપાસ્યા મૃતક યુવતીના પરિવારજનોએ યુવતીના ગુમ થયાની જાણ પોલીસમાં કરી મદદ માંગી હતી રેલ્વે પોલીસે યુવતીની શોધખોળમાં અમદાવાદથી રતલામ સુધીના સીસીટીવી કેમેરા તપાસ્યા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયા ગામે ગરનાળા પાસેથી મધ્યપ્રદેશના અનુપનગર જિલ્લાની 23 વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદથી ટ્રેન મારફતે ભોપાલ જઈ રહેલી આRead More
રાહત: દાહોદ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજના હેઠળના કામોને મળી વહીવટી મંજૂરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 57 ગામોના 31977 ઘરો સુધી 29.64 કરોડના ખર્ચે પહોંચશે પીવાનું શુદ્ધ પાણી જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના કુલ 57 ગામોના 31977 ઘરોને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત કનેક્શન માટે વહીવટી મંજૂરી આપી છે. છ મહિનામાં યોજના પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે આ યોજના અંતર્ગત અંદાજે 29.64 કરોડ જેટલી રકમ ખર્ચવામાં આવશે. બેઠકમાં કલેક્ટર ખરાડીએ જણાવ્યું હતું કે, જિલ્લાનાRead More