Wednesday, March 3rd, 2021
વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ, કલેક્ટર અને SPએ કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લીધો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કલેક્ટર વિજય ખરાડી અને એસ.પી. હિતેશ જોયસરે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો. ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયનાને વેક્સિન અપાશે : 45 વર્ષથી વધુ વયના કોમોરબિડ લોકોને પણ કોવિડ વેક્સિન અપાશે 11 ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની રસી ચાર્જ ચૂકવીને લઇ શકાશે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કલેક્ટર વિજય ખરાડી અને પોલીસ વડા હિતેશ જોયસરે બુધવારે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. કલેક્ટરે આ તકે જિલ્લામાં ત્રીજા તબક્કાના કોવીડ વેક્સિનેશન કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી. રસીકરણનાRead More
ધરપકડ: ઘોડીયામાં ઝાલોદના યુવકોએ EVMની તોડફોડ કર્યાના કેસમાં 1 ઝડપાયો, 2 ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક મિનિટ પહેલા કૉપી લિંક ત્રણ મિત્રો શાળામાં EVMની તોડફોડ કરી અલગ અલગ ભાગતા હતા ઝાલોદ તાલુકામાં મતદાનના દિવસે ઘોડિયા પ્રા.શાળામાં બુથમાં ઇવીએમ મશીનની તોડફોડ કરી ભાગતા ત્રણ યુવકો પૈકી એકને શાળાની બહાર ઉભેલા ટોળાએ પીછો કરી પકડી પાડ્યો હતો અને ટોળામાંથી કોઇકે માથામાં લાકડી મારી દેતાં યુવક ઘાયલ થયો હતો. જ્યારે બાકીના બે ભાગી ગયા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદના કસ્બા વિસ્તારમાં રહેતા અસલમઅલી ઉર્ફે અસફાક હૈદરઅલી ફકીર તથા કસ્બાનો મોહસીન મકરાણી, સીતાવટલીનો સાજીદ સૈયદ ત્રણેય મિત્રો તવેરાRead More
વિવાદ: ઉંડાર ગામમાં મત આપવા મુદ્દે મહિલા પર લાકડીઓ વડે હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક મિનિટ પહેલા કૉપી લિંક પશુઓ લૂંટ કરી ભારે ધિંગાણું મચાવી ભાગી ગયા હતાં ગામની જ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ધાનપુરના ઉંડાર ગામે ચુંટણીમાં મત આપવા મુદ્દે ચાર જેટલી વ્યક્તિઓએ એક મહિલાના ઘરે લાકડીઓ સાથે ઘસી આવી માર મારી ઈજાઓ પહોંચાડી ઘરના આંગણમાં બાંધી રાખેલ પશુઓ લુંટ કરી ભારે ધિંગાણું મચાવી ભાગી જતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે રહેતા પરસુ કાળીયા મોહનીયા, પટી પરસુRead More
હુમલો: વરમખેડામાં વિજેતાના સમર્થકોનો હારેલાના ઘર પર પથ્થરમારો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ઘર પાસેથી વિજય સરઘસ નીકળતાં વિજેતા ઉમેદવારે ગાળો આપી હતી પાંચ બાઇક, જેસીબી, ટેમ્પોના કાચ પણ તોડ્યા : 15 સામે ફરિયાદ નોંધાઇ વરમખેડાના ગલચંદભાઇ બારીયાની પત્ની બાલીબેન વરમખેડા-5 સીટ પરથી તાલુકા સભ્ય તરીકે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી. મંગળવારે જાહેર થયેલા પરિણામમાં તેમનો ભાજપના ઉમેદવાર સામે પરાજય થતા ટેકેદારો સહિતના તમામ લોકો જતા રહ્યા હતા. ત્યાર બાદ જીતેલા ભાજપના ઉમેદવાર ભીમાભાઇ પરમારનું વિજય સરઘસ ગલચંદભાઇ બારીયાના ઘર આગળથી પસાર થતાં ભીમાભાઇ પરમારે બુમRead More
ચૂંટણીના પરિણામ: દાહોદ જિલ્લામાં પ્રથમ વખત ભાજપે 16 બેઠક ‘પંજા’ની પકડમાંથી મુક્ત કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક દાહોદ-ફતેપુરા તાલુકામાં ભાજપ સફળ : 3 જિ.પ અને 13 તા.પ બેઠકો ભાજપ અંકે કરવામાં સફળ આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લામાં એક સમયે મજબુત કોંગ્રેસના હવે ધીમે-ધીમે કાંગરા ખરી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની આ ચુંટણીમાં જિલ્લામાં ભાજપ હજી મજબુત બન્યુ છે અને તે પાછળના કારણમાં તેણે આ વખતે એ કરી બતાવ્યુ છે જે પ્રથમ વખત બન્યુ છે. દાહોદ અને ફતેપુરા તાલુકામાં 16 એવી બેઠકો હતી જેની ઉપર આજ સુધી કોંગ્રેસRead More
દુષ્કર્મ: દાહોદના રેબારી ગામે 18 વર્ષીય દિકરીનો એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ
Gujarati News National Naradham Takes Advantage Of Loneliness Of 18 year old Daughter In Rebari Village Of Dahod Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા પોતાના ઘરની સામે કોપમાં કુદરતી હાજતે ગયેલી દાહોદના રેઢાણા ગામની સાડા અઢાર વર્ષીય દિકરીને તેના જ ગામના યુવાને જબરજસ્તીથી પકડી ઓઢણીથી મોં ઢાંકી મરજી વિરૂધ્ધ બળજબરીથી દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે મળતી માહિતીRead More
દાદાગીરી: દાહોદના હીરોલા ગામે ચુંટણીમાં બોગસ મતદાન ન કરવા દેવાના મુદ્દે ભાજપના ચાર વ્યક્તિઓએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને મારમારી ખુલ્લી લૂંટ કરી
Gujarati News Local Gujarat Dahod In Dahod’s Hirola Village, Four BJP Men Openly Beat Up Three Women, Including A Congress Candidate, For Not Allowing Them To Cast Bogus Votes In The Elections. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક અમને ઘણો ખર્ચ થયો તેમ કહી ગળાની ચેન છીનવી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન પુર્ણ થયા બાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામે ખેડા ફળીયા પ્રાથમિક શાળા રોડ પર રાતના સુમારે બોગસ મતદાન ન કરવા દેવાના મામલે ભાજપના ઉમેદાવર તથા તેના સમર્થકએRead More
અકસ્માત: ચાલકની ગફલતને કારણે દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં ત્રણ જણાના સ્થળ પર જ મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસવીર બંને જગ્યાએ પોસીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજ્યમાં જેમ જેમ વાહન વધી રહ્યાં છે તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. વાહન ચાલકની ગફલતના કારણે દાહોદ જિલલામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. દાહોદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના જાલત ગામે એસ્સાર પેટ્રોલ પંપ પાસે ખાન નદીના પુલRead More