Tuesday, March 2nd, 2021

 

ચૂંટણીનું પરિણામ: ઢેઢિયામાં 6 મતથી કોંગ્રેસ અને કરંબામાં ભાજપ 7 મતથી જીત્યું, ગોવિંદાતળાઇ કરબા બેઠક પર રિકાઉન્ટિંગ કરાયું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક સંજેલી તાલુકામાં ભાજપે ભગવો લહેરાયો હતો. તાલુકાની 16 બેઠકો પૈકી 12 પર ભાજપે વિજય મેળવ્યો હતો. કોંગ્રસ 4 બેઠકો પર ખાતુ ખોલાવી ઢગલી વળી ગઇ હતી. 2 જિ. પં. પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તેમજ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનાં સૂપડાં સાફ થતાં જીતના જીશન મનાવ્યા હતા. સંજેલી તાલુકા પંચાયતની સોળ બેઠકો પૈકી બાર બેઠકો ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે. 4 બેઠકો પર ખાતુ ખોલાવ્યા બાદ કોંગ્રેસ ઢગલી વળી ગઈ હતી. જે બાદRead More


વિવાદ: મીરાખેડીમાં એજન્ટ ઉપર લાકડી-પાઇપથી હુમલો; બે ગાડીઓની તોડફોડ કરાઇ, છ વ્યક્તિઓ સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકાના કાળીગામના રમેશભાઇ નારણભાઇ રસુઆત તથા તેમની ફોઇનો છોકરો મુકેશભાઇ ભરવાડ, સતિષભાઇ ભરવાડ તથા અમરતભાઇ ગુજ્જર અને ડ્રાઇવર મુકેશભાઇની સાથે ટાવેરા ગાડીમાં કાળીગામ ગુજ્જરની શીટમાં બુથો ઉપર બપોરના અઢી વાગ્યાના અરસામાં મીરાખેડી કાટસ ફળીયાના બુથની બહાર રોડ ઉપર દૂર ગાડીમાં બેઠા હતા. ત્યારે મીરાખેડી ગામના સરપંચ રાકેશભાઇ દે‌દા તેમની એક્સયુવી ગાડી લઇને આવ્યા હતા અને તેમની સાથે ગાડીમાં બેસી વાતો કરતાં હતા. તે દરમિયાન મુકેશભાઇ સવસીંગભાઇ ડાંગી, સંજયભાઇ તાજુભાઇ નીનામા, કલ્પેશભાઇ અમરાભાઇRead More


વિજયોત્સવ: દાહોદ પાલિકામાં સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાયો; 10 જુના અને 26 તદ્દન નવા નગરસેવકો ચૂંટાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક 1995થી ભાજપ શાસિત દાહોદ પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષના મહારથીઓને હારનો સામનો કરવો પડ્યો 36માંથી 31 બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસ 5માં જ સમેટાઇ દાહોદ પાલિકામાં ભાજપે 36 પૈકીની 31 બેઠકો પ્રાપ્ત કરીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. દાહોદ પાલિકામાં ગત ટર્મની 22 બેઠકોમાં 9 બેઠકોની વૃદ્ધિ સાથે ભાજપે બળવાખોર અપક્ષ ઉમેદવારોના અને કોંગ્રેસના સૂપડા સાફ કર્યા છે. છેલ્લા અઢી દાયકાથી ભાજપ શાસિત દાહોદ પાલિકામાં સતત સળંગ છઠ્ઠી વખત ભગવો લહેરાતા દાહોદ ભાજપમાં ખુશીનીRead More


ચૂંટણી: દાહોદમાં ગયા વખતે કોંગ્રેસનો ગઢ સાબિત થયેલા વોર્ડ 6, 7, 8માં ભાજપની ત્સુનામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક એકસંપ કેળવાતા દરેક વોર્ડના તમામ ઉમેદવારોના વોટની સરેરાશ જળવાઈ દાહોદ શહેરમાં 2015ની ગત ચૂંટણીમાં વોર્ડ નં.6, 7 અને 8 માં કોંગ્રેસનું વાવાઝોડું ફૂંકાયું હતું. એટલે આ તમામ ત્રણેય વોર્ડમાં આ વખતે ઉલટું વાવાઝોડું ફૂંકાતા ભાજપ બેડામાં જબરજસ્ત ખુશી ફેલાઈ જવા પામી હતી. દાહોદના તમામ નગરજનોમાં આ વખતે વોર્ડ. 6,7 અને 8નું પરિણામ શું આવશે તેના ઉપર સહુની નજર હતી. તો સામે પક્ષે વોર્ડ નં.6માં અપક્ષ પેનલ બનાવી મજબૂત ગણાતા સ્વપ્નિલ દેસાઈ, અખાતર સાઝીRead More


ક્રાઇમ: રેબારીમાં યુવતીને રસ્તામાં રોકી યુવકે દુષ્કર્મ આચર્યું, અભેસિંગ કોળી સામે યુવતીની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામની એક 18 વર્ષિય યુવતી સવારના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરની સામે કોપમાં કુદરતી હાજરે ગઇ હતી. તે દરમિયાન રેબારી ગામનો અભેસિંગ રામસિંગ કોળી ત્યાં આવ્યો હતો અને યુવતીનો હાથ પકડી તેની સાથે જોરજબરજસ્તી કરી જમીન ઉપર પાડી દઇ તેની ઓઢણીથી મો ઢાંકી તેના કપડા ઉતારી યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ જો આ વાત તુ ઘરે કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહીRead More


પરિણામ: ઝાલોદમાં જિલ્લા પંચાયતમાં ભાજપ પ્રમુખની પત્ની અને નિવૃત્ત IPSની પુત્રી વિજેતા બની, વોર્ડ 6માં અપક્ષ ઉમેદવાર વિજેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ36 મિનિટ પહેલા કૉપી લિંક તાલુકા પંચાયતમાં જીત મળતાં ભાજપની પુનઃ સત્તામાં વાપસી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં 38 બેઠકો માંથી ભાજપ અને કોંગ્રેસની 18-18 બેઠક આવી હતી. જયારે અપક્ષના ફાળે બે ગઈ હતી. આ વખતે ભાજપની 26 અને કોંગ્રેસ 10, 2 અપક્ષને બેઠક મળી હતી. ત્યારે જિલ્લા પંચાયતની 9 બેઠકમાંથી ભાજપને 7 અને કોંગ્રેસને 2 બેઠક ફાળે આવી હતી. જિલ્લા પંચાયતમાં ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ડામોની પત્ની અને ભાજપના અગ્રણી તથા નિવૃત IPS બી.ડીRead More


દાહોદ જિલ્લામાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસનો કચ્ચરઘાણ: 9 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને દાહોદ પાલિકા પર કેસરિયાનો કબ્જો, કોંગ્રેસ વિપક્ષની ભુમિકા પણ ન ભજવી શકે તેવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા 2015ની ચૂંટણીમાં દાહોદ નગરપાલિકામાં 60.53 ટકા મતદાન થયું હતું 2021માં 58.03 ટકા મતદાન થતાં 2 ટકા ઓછુ મતદાન થયું દાહોદ જિલ્લાના ઇતિહાસમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં કોંગ્રેસે ઇતિહાસમાં ન જોયુ હોય તેવુ પરિણામ આવ્યુ છે.કારણ કે ભાજપને પ્રચંડ જનસમર્થન મળતાં કોંગ્રેસ વિપક્ષની ભુમિકામાં પણ ન આવે તેવી સ્થિતિનું સર્જન થયુ છે.જિલ્લાની તમામ તાલુકા પંચાયતો,જિલ્લા પંચાયત અને દાહેદ નગર પાલિકામાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના સુપડાં સાફ થઇ જતાં કોંગ્રેસીઓને પરિણામ જોતાં મહિનાઓ સુધી કળ નહી વળે તેમ લાગીRead More