Monday, March 1st, 2021

 

આજે મતગણતરી: દાહોદ જિલ્લામાં EVMમાંથી આજે ઉમેદવારોનું ભાવિ ખુલશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ પાલિકા સાથે કયા પક્ષનું શાસન આવશે તેની અટકળો ચાલી ચૂંટણીના પરિણામ બાદ કોની કોની રાજકીય કારકિર્દી પૂરી થશેની ચર્ચા દાહોદ જિલ્લામાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લાની ચૂંટણી માટે રવિવારે મતદાન સંપન્ન થયા બાદ મોડી રાત સુધી અને સોમવારે પણ દિવસભર રાજકીય પંડિતોએ કયા પક્ષને કેટલી બેઠકો મળશે? કયા મહારથીઓ જીતશે કે હારશે? કોની કોની રાજકીય કારકિર્દી પુરી થઈ જશે વગેરે ગણતરીઓ માંડી હતી. દાહોદ જિલ્લામાં નવ તાલુકા પંચાયતની 233, જિલ્લા પંચાયતની 50 અનેRead More


ક્રાઇમ: હિરોલામાં મહિલા ઉમેદવારના દાગીના ઉતરાવ્યા, જાફરપુરામાં હવામાં ફાયરિંગ, ટોળા સામે બે ગુના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક મહિલાઓ તેમની ફોરવ્હીલમાં બેસી ભાગતા ગાડી રોકાવી પથ્થરમારો કર્યો ઝાલોદ તાલુકાના હિરોલા અને જાફરપુરા ગામે ચુંટણી સબંધિ અદાવત રાખીને મહિલા ઉમેદવારના દાગીના ઉતરાવવા સાથે હવામાં ફાયરિંગ અને ગાડીઓની તોડફોડના બનાવો બન્યા હતાં. આ અંગે ઝાલોદ પોલીસે ટોળા સામે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝાલોદ તાલુકાના હિરોલા ગામે રહેતાં કાન્તાબેન સંગાડાએ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભુપેન્દ્ર સંગાડાએ ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. મતદાન બાદ ઉમેદવાર કાન્તાબેન તેમની સમર્થક રીનાબેન અનેRead More


હુમલો: પીપોદરામાં ‘રસ્તો તમારા બાપનો છે’ કહીને 2 યુવકોને ઝાપટો મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક મનહર તથા વિપુલે ધારીયાથી હુમલો કરતાં બન્ને મહિલાઓને ઇજા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામના લલીતાબેન પર્વતભાઇ પરમાર તા.27મીના રોજ સાંજના જમી પરવારી પરિવાર સાથે ઘરે હતા. તે દરમિયાન રાતના સાડા દશેક વાગ્યાના અરસામાં મનહર કેશરસીંગ પલાસ, વિપુલ મનહર પલાસ, બાબુ કેશરસિંહ પલાસ, મડીયા હીમલા પલાસ ઇકો ગાડીમાં આવી તેમના કુટુંબી સુનીલભાઇ જવેસીંગ તથા કાળાભાઇ ભોદુભાઇ બહાર ઉભેલા હોઇ તેઓને કહેલ કે આ રસ્તો તમારા બાપનો છો તેમ કહી બિભત્સ ગાળો બોલી ઝાપટRead More


દાહોદ રિઝલ્ટ LIVE: નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો ભાવિનો ફેંસલો, આજે મતગણતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર 2015ની ચૂંટણીમાં દાહોદ નગરપાલિકામાં 60.53 ટકા મતદાન થયું હતું 2021માં 58.03 ટકા મતદાન થતાં 2 ટકા ઓછુ મતદાન થયું દાહોદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. જેમાં દાહોદ નગરપાલિકામાં 60.53 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લા પંચાયતમાં 62.29 ટકા અને તાલુકામાં ટકા મતદાન નોંધાયું હતું. 129 ઉમેદવારના ભાવિ આજે EVMમાંથી ખુલશે દાહોદ પાલિકાની 36 બેઠકમાં 129 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે,Read More