Sunday, February 28th, 2021
દુર્ઘટના: સંજેલીમાં રસોઈ બનાવતાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં નુકસાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક ફ્રિજ પંખા સહિતનો સામાન બળીને ખાખ : બે મહિલાનો આબાદ બચાવ દાહોદ જિલ્લાના સંજેલી સેવાસદન સામે એક મકાનમા રસોઈ બનાવતા ગેસ બોટલમાં અચાનક આગ લાગી જતા બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે. જયારે ઘર વખરી બળીને ખાખ થઇ ગઈ હતી. રવિવારના રોજ 11 વાગ્યાના અરસામાના સમયે સંજેલીના તાલુકા સેવાસદન સામે રહેતા સાઠીયા મજિતભાઈ શહીદભાઈના મકાનમા બે મહિલાઓ રસોઈ બનાવતી હતી. ત્યારે ગેસ બોટલમાં અચાનક આગ લાગી જતા ઘર વખરી આગની લપેટમાં આવી ગયોRead More
હુમલો: માતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતાં પુત્રવધૂને દેરાણીએ કુહાડી મારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક કેમ છોડાવવા વચ્ચે પડે છે કહી કુહાડી મારી ઘાયલ કરી આગાવાડામાં ભાભીએ દેરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના આગાવાડા ગામના નવાપુરા ફળિયામાં રહેતા હિમતભાઇ હુમલાભાઇ મંડોડ તેમની માતા જાનાબેન સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા. જેથી લીંબુબેન તેમના પતિ હિમતભાઇ તથા સાસુને ઝઘડો નહી કરવા સમજાવવા જતાં દેરાણી સરભાબેન વિનેશભાઇ મંડોડે હાથમાં કુહાડી લઇ આવી બિભત્સ ગાળો બોલી તુ કેમ છોડાવવા વચ્ચે પડે છે. તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ કુહાડીનો પાછળનો ભાગ લીંબુબેનને મારીRead More
બોલાચાલી: સીંગવડ તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને બીટીપીના કાર્યકર વચ્ચે તકરાર, ગાડીના કાચ તોડી વિરોધ દર્શાવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બંન્ને પક્ષોની તકરારમાં કાર્યકરોએ ગાડીના કાચ તોડીને ગુસ્સો પ્રગટ કર્યો કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતા ગાડીના કાચ તોડ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ભાભર અને વિરમગામમાં રાજકીય કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવીRead More
યુવા મતદાતા: દાહોદના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 18 વર્ષીય યુવતીએ ઉત્સાહપૂર્વક પ્રથમ વખત મતદાન કર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 18 વર્ષના યુવા મતદારે પ્રથમ વખત મતદાન કરી લોકશાહીમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો દાહોદના યુવા મતદાર યશ્વી વડવાલાએ દરેક યુવાનોને મતદાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા વિનંતી કરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નવા મતદારો પણ ઉમંગભેર લોકશાહીના પર્વમાં મતદાન કરવા જોડાયા છે. ઘણા યુવાનો માટે આ મતદાનનો પ્રથમ અનુભવ છે. લોકશાહીના ઘડતર માટે ચૂંટણી તેમજ મતદાનનું મહત્વ સમજતા આ યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરતા જોવા મળી રહ્યા છે. દાહોદ નગરના પડાવ રોડ ખાતેની રતનલાલ પન્નાલાલ પ્રાથમિકRead More