Saturday, February 27th, 2021

 

પાલિકા-પંચાયતની ચૂંટણી: દાહોદ જિલ્લામાં મતદાન શરૂ, 6 મતદાન મથકોમાં ઇવીએમ ખોટકાતાં બદલવા પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા પ્રથમ બે કલાકમાં 6.32 ટકા મતદાન નોંધાયુ દાહોદ જિલ્લામાં મતદાન શરુ થઇ ચુક્યુ છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે મતદાન વેળાએ પણ આરોગ્ય વિભાગ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. જેથી મતદારોનુ થર્મલ સ્ક્રીનીંગ કરીને તેમને સેનેટાઉઝેશન કરાવીને પછી મતદાન મથકમાં મોકલવામાં આવી રહ્યા છે.દાહોદ જિલ્લામાં 6 મતદાન મથકોમાં ઇવીએમ ખોટકાતાં બદલવા પડ્યા છે. દાહોદ નગર પાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન શરુ થઇ ચુક્યુ છે.9 વોર્ડની 35 બેઠકોની ચુંટણી થવાની છે ત્યારે પ્રથમ બેRead More


સુરક્ષા વ્યવસ્થા: દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં 79માંથી 76 મતદાન મથક ગંભીર શ્રેણીમાં, માત્ર 3 મતદાન મથક જ સામાન્ય શ્રેણીમાં

Gujarati News Local Gujarat Dahod In Dahod Municipal Election, 76 Out Of 79 Polling Stations Are In Serious Category, Only 3 Polling Stations Are In General Category. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ નગરપાલિકાની રવિવારે યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામા આવી છે. ભૂતકાળની ઘટનાઓને ધ્યાન પર લઈ દાહોદ નગરપાલિકા વિસ્તારના 79 મતદાન મથકમાંથી 76 મતદાન મથકને ગંભીર શ્રેણીમાં મુકવામા આવ્યા છે. માત્ર 3 મતદાન મથક સામાન્ય શ્રેણીમાં દાહોદ નગરપાલિકામાં કુલ 79Read More


મોંઘી મુસાફરી મેમુની: કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી મધ્યમવર્ગની ‘લાઈફલાઈન’ગણાતી ‘મેમુ ટ્રેન’ આજથી પુનઃ શરૂ થઇ

Gujarati News Local Gujarat Dahod The “Memu Train”, Considered The “lifeline” Of The Middle Class, Which Had Been Closed For 11 Months During The Corona Era, Resumed Today. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક મેમુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવવું પડશે મુસાફરોએ 10ની જગ્યાએ 25 રૂપિયા ચુકવવા પડશે કોરોના કાળમાં બંધ પડેલી ગરીબ તેમજ મધ્યમ વર્ગની લાઈફ લાઈન ગણાતી મેમુ ટ્રેન આખરે 11 માસ બાદ પુનઃ શરૂ થતા દાહોદ સહીત આસપાસના રાજ્યનોના સરહદી વિસ્તારોના લોકોમાંRead More