Thursday, February 25th, 2021

 

તપાસ: લેન્ડ ગ્રેબિંગની નોંધાયેલી 3 ફરિયાદો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર દાહોદ શહેરના 14 અને અને ચાકલિયા ગામના 4 મળી 18 સામે ગુનો પારકી જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો જમીન માફિયાઓને નશ્યત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દાહોદ જિલ્લામાં એક જ સાથે ત્રણ ફરિયાદો નોંધાતા પારકી જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતા ધરાવતી લેન્ડ ગ્રેબિંગ કમિટિ દ્વારા જારી કરાયેલી સૂચના બાદ આ ફરિયાદો દાખલRead More


ઉજવણી: પંચમહાલ જિ.માં સાદગી-ભક્તિભાવપૂર્વક વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા/દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ગોધરા, હાલોલ, કાલોલ સહિત અન્ય મંદિરોમાં પૂજા અર્ચના કરાઇ પંચમહાલ જિલ્લામાં ભક્તિ ભાવપૂર્વક મહાસુદ 13 અેટલે સૃષ્ટિના રચયિતા ભગવાન વિશ્વકર્માનો જન્મ દિવસ અા દિવસે વિશ્વકર્મા વંશજના સમાજો દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા, હાલોલ સહિ‌તના વિસ્તારોમાં મહાઆરતી, હવનયજ્ઞ, સહિ‌તના ધાર્મિ‌ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. સૃષ્ટિના રચયિતા વિશ્વકર્મા જયંતીના પવિત્ર અવસરે પંચમહાલ જિલ્લાના અનુયાયી વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ વ્યાપ્યો હતો. ગુરૂવારે વિશ્વકર્માના વંશજના સુથાર, પંચાલ, કડીયા સહિ‌તના સમાજ દ્વારા મંદિરોમાંRead More


સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી: દાહોદ નગરપાલિકામાં 2015ના ઉમેદવારોના બદલે તેમના જીવનસાથીઓ ઉમેદવાર બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર મોટાભાગના વોર્ડમાંથી એક જ જ્ઞાતિના વધુ ઉમેદવારો હોઈ પરિણામનો તાગ મળવવો મુશ્કેલ બની ગયો દાહોદ નગરપાલિકાની આગામી તા.28ના રોજ યોજાનાર ચૂંટણીમાં અનેક વોર્ડમાં 2015માં યોજાયેલ ગત ચૂંટણીના ઉમેદવારોના‌ સ્થાને તેમના જ અંગત સ્વજનોએ જે તે પક્ષની ટિકિટ પામીને ઝંપલાવ્યું છે. ગત ચૂંટણીમાં વોર્ડ નં.1 માં કોંગ્રેસ પક્ષે ખોજેમ નલાવાલાએ ઝંપલાવ્યુ હતું. આ વખતે કોંગ્રેસમાંથી તેમના પત્ની તસનીમ નલાવાલાએ ઝંપલાવ્યું છે. વોર્ડ નં: 3માં ગયા વખતે માનસી દેસાઈએ અપક્ષ ઉમેદવારીRead More


ભાસ્કર વિશેષ: મહિલાને 56 વર્ષની પ્રૌઢવયે માતૃત્વ પ્રાપ્ત થયું, મહિલાએ IVF કરાવ્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ગર્ભમાં રહેલા બે બાળકો પૈકી બાળકીનો તંદુરસ્ત હાલતમાં જન્મ થયો દાહોદની મહિલાને એક બાળક ખોડવાળું હોઈ મૃત હાલતમાં જન્મ્યું દાદી બનવાની વયે દાહોદમાં એક પ્રૌઢાએ એક સંતાનને જન્મ આપ્યો છે. દાહોદ નજીક આવેલ મધ્યપ્રદેશના મેઘનગરના રહેવાસી ચેતનાબેન ચૌહાણ નામે એક મહિલાએ 56 વર્ષની ઉંમરે તા.22ના રોજ એક બાળકીને જન્મ આપ્યો છે. ચેતનાબેન અને તેમના બે વર્ષ બાદ નિવૃત્ત થનાર શિક્ષક પતિ અજીતસિંહ ચૌહાણ, પોતાના લગ્નના 30 વર્ષ દરમ્યાન અનેક દવા અને બાધા-આખડીનો‌ સહારોRead More


કોરોના અપડેટ: દાહોદ સાંસદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક સાંસદ જશવંતસિંહ ભાભોર હવે હોમ ક્વોરન્ટાઇન રહેશે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર કોરોનામાં લપેટાઇ જતાં તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 12 દિવસ બાદ તેઓ સ્વસ્થ થતાં દવાખાનેથી રજા આપવામાં આવી હતી. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની 13મી ફેબ્રુઆરીના રોજ તબિયત ખરાબ થતાં અમદાવાદ ખાતે કોરોનાનો ટેસ્ટ કરતાં તેઓ પોઝિટિવ આવ્યા હતાં. 12 દિવસની ઘનિષ્ઠ સારવાર બાદ તેઓ સ્વસ્થ થતાં ગુરુવારના રોજ તેમને અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જશવંતસિંહRead More


ઉજવણી: ​​​​​​​દાહોદમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી, શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ33 મિનિટ પહેલા કૉપી લિંક કોવિડ – 19ની ગાઈડલાઈન હેઠળ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા આજરોજ વિશ્વ કર્મચા જયંતિ મહોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ જયંતિની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે કોવિડ – 19ની ગાઈડલાઈન હેઠળ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રામાં ખાસ મહિલા મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ આકર્ષણું કેન્દ્ર બની હતી. આજરોજ મહાસુદ તેરસને ગુરૂવારને તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દર વર્ષની માફક આRead More


પંચાયતનો જંગ: કૉંગ્રેસના ગઢ સમાન દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપ પરિવર્તન લાવી શકશે કે નહીં?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકા પંચાયતની કુલ 38 બેઠક 2015માં કૉંગ્રેસે 25 બેઠકો પર જીત મેળવી હતી કૉંગ્રેસ-ભાજપ વચ્ચે પુનરાવર્તન-પરિવર્તનનો જંગ દાહોદ તા.પં.માં વર્ષોથી કૉંગ્રેસનો દબદબો દાહોદ તાલુકા પંચાયત વર્ષેોથી કોંગ્રેસના કબ્જામાં છે.જેથી ભાજપા આ પંચાયત કબ્જે કરવા એડી ચોટીનું જોર લગાવે છે.આ ચુંટણીમાં પણ આ તાલુકા પંચાયતમાં ખરાખરીનો જંગ ખેલાશે તે નિશ્ચિત છે.ગત વખતે પણ કોંગ્રેસે આ પંચાયત જંગી બહુમતીથી જીતી લીધી હતી.દાહોદ તાલુકા પંચાયતનું શાસન મેળવવાનુ ભારતીય જનતા પાર્ટીનુ બહુ જૂનું સપનુ છે.કારણ કેRead More