Sunday, February 21st, 2021

 

તસ્કરી: દેવગઢ બારિયામાં ગોધરાની મહિલાની બેગમાંથી 2.40 લાખ રોકડની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક SBI બેંકમાંથી રૂપિયા ઉપાડી બસમાં બેસવા માટે એસ.ટી. ડેપો જતા હતા દેવગઢ બારિયાની બેન્કમાંથી રૂપિયા ઉપાડી બસમાં બેસવા માટે એસ.ટી. ડેપો જતા હતા ત્યારે ગોધરાની મહિલાના બેગમાંથી 2.40 લાખની રોકડ રકમ ચોર ચોરી કરી ગયો હતો. આ સંદર્ભે મહિલાએ અજાણ્યા ચોર સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના નાટાપુર ભાખર ફળિયામાં મુળ રહેવાસી અને ગોધરા બામરોલી રોડ ઉપર દીવનગર સોસાયટીમાં રહેતા 37 વર્ષિય કૈલાશબેન જેન્તીભાઇRead More


કાર્યવાહી: પીપેરોમાંથી કારના દરવાજામાં સંતાડી હાલોલ લવાતાે દારૂ ઝડપાયો; મોબાઇલ, વાહન મળી 1,47,750નો મુદ્દામાલ કબજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ધાનપુરએક કલાક પહેલા કૉપી લિંક પીપેરોમાંથી કારના દરવાજામાં સંતાડી લઇ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. ગંભીરપુરાના બૂટલેગર માટે દારૂ લઇ જવાતો હતો કાર ચાલક કનાકુવાનો લાલા મેડા ઝડપાયો દાહોદ જિલ્લાના ધાનપુરના પીપેરો ગામેથી હાલોલના બુટલેગરને પહોંચાડવા ફોર વ્હીલ ગાડીના ચારેય દરવાજામાં સંતાડી લઇ જવાતો 42,750ની કિંમતના દારૂ સાથે ધાનપુરના કનાકુવા ગામના એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. 1,47,750નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ડ્રાઇવર સામે કાર્યવાહી હાથ ધરી હતી. ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સ્ટાફ ચૂંટણીને અનુલક્ષીને પેટ્રોલીંગRead More


એનાલિસિસ: રતલામ ડિવિઝનને 528 કરોડની ખોટ, 18 લાખ મુસાફરોથી મળ્યા માત્ર 67 કરોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક ગત વર્ષે 5.03 કરોડ મુસાફરોથી 592 કરોડની કમાણી થઇ હતી, 75 ટકા પેસેન્જર ટ્રેનો જ પાટા ઉપર કોરોના સંક્રમણના સંકટમાં લોકડાઉન થયેલી ટ્રેનોને કારણે રેલવેને મોટો ઝાટકો લાગ્યો છે. રતલામ મંડળમાં માર્ચથી જાન્યુઆરી સુધી દસ માસમાં માત્ર મુસાફરોની આવકમાં 528 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. આ વર્ષે 18 લાખ મુસાફરોએ ટ્રેનથી મુસાફરી કરી છે.જેના થકી 67 કરોડ રૂપિયાની આવક થઇ છે. ગત વર્ષે 5.03 કરોડ મુસાફરોથી 592.02 કરોડ રૂપિયા મળ્યા હતાં.Read More


આયોજન: દાહોદમાં મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સભા સંબોધશે, બાઇક રેલીનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ31 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના અનુસંધાને કાર્યકરોમાં નવો જોમ ફુંકવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. 23મી તારીખ મંગળવારના રોજ સી.આર પાટીલ બપોરના 12.45 વાગ્યે સી.આર પાટીલ હેલીકોપ્ટર દ્વારા દાહોદ આવશે.આ વખતે શહેરની આઇટીઆઇ આગળથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આઇટીઆઇથી સ્ટશન રોડ, ગોવિંદ નગર, પડાવ થઇ આ રેલી મહિન્દ્રા શોરૂમ ઉપર પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ બપોરના બે વાગ્યા સી.આર પાટીલ મહેન્દ્રા શો રૂમનીRead More


ધોળા દિવસે ચોરી: બસમાં બેઠેલી મહિલાની નજર ચુકવી બેગની ચેઇન ખોલી બે લાખ 40 હજાર લઇ ચોર છૂમંતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક મહિલાએ બુમાબુમ કરતાં આજુબાજુથી લોકો આવ્યા પણ ચોર ના મળ્યો પોલીસે સીસીટીવીના ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં દાહોદના દેવગઢ બારીઆ નગરમાં એક મહિલા બેંકમાંથી રોકડ ઉપાડી બસ સ્ટેશનથી બસમાં બેઠા હતાં જ્યાં ચોર મહિલાની નજર ચુકવી બેગની ચેઈન ખોલી બે લાખ 40 હજાર રોકડા લઈ નાસી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના બામરોલી રોડ ખાતે દિવનગર સોસાયટીમાં રહેતા 37 વર્ષીય કૈલાશબેન જેન્તીભાઈ પટેલ ગત તારીખ 19 ફેબ્રુઆરીનાRead More


ધમકી: ચૂંટણી ફોર્મ પાછું ખેચી લો નહીં તો તારી પત્નીનું અપહરણ કરી મારી નાખીશું, દાહોદના નઢેલાવ જિલ્લા પંચાયતના મહિલા ઉમેદવારના પતિએ ફરિયાદ નોંધાવી

Gujarati News Local Gujarat Dahod If You Don’t Withdraw The Election Form, We Will Kidnap And Kill Your Wife, The Husband Of A Woman Candidate Of Nadhelav District Panchayat Of Dahod Has Lodged A Complaint. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બે વખત ફોનમાં અને એક વાર ઘરે આવીને આપી ધમકી મહિલા ઉમેદવારના પતિએ આત્મ રક્ષમ માટે કરી અરજી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ 34 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર કલ્પનાબેન બારીયાના પતિ સોમસિંહ બારીયાએ જેસાવાડા પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓRead More


​​​​​​​બળવાખોરો સામે કાર્યવાહી: દાહોદમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 23 કાર્યકરોને ભાજપે સસ્પેન્ડ કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બળવાખોરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા સૌથી વધુ દાહોદ શહેરના 13 બળવાખોરો સસ્પેન્ડ દાહોદ જિલ્લામાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 23 કાર્યકર્તાઓને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી પાર્ટી બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ માટે ચોક્કસ માપદંડ નક્કી કર્યા હતા.જેના કારણે અનેક દાવેદારોના પત્તા કપાયા હતા. જેના કારણે દાહોદ જિલ્લામાં ભાજપના 23 જેટલા સભ્યોએ બળવો કરી ઉમેદવારી નોંધાવતા પાર્ટીએ કડક કાર્યવાહી કરી છે. દાહોદ માંથી અરવિદ ચોપડા,કાઈદ ચુનાવાલા, યુસુફRead More


ભાજપની ચિંતામાં વધારો: ભાજપામાં મહત્વના હોદ્દા ખાલી હોવાથી દાહોદ નગરપાલિકાનો ચુંટણી જંગ રામ ભરોસે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોંગ્રેસે કાર્યકારી નિમણુકો કરી પણ ભાજપામાં બે ત્રાજવે તોલાતા ન્યાયનો આંતરિક મત પ્રભારી, પ્રમુખ અને મહામંત્રી વિનાની સેના દિશાહિન ન હોઇ શકે? દાહોદ નગરપાલિકાની ચુંટણીમાં પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યુ છે. પાલિકામાં શહેર સંગઠનના મહત્વના હોદ્દેદારો અથવા તેમના સંબંધીઓ ચુંટણી લડી રહ્યા છે તેમ છતાં કોઇ નવી નિમણુક કરવામાં આવી નથી. જેથી ચુંટણી પ્રચાર માત્ર ઇન્ચાર્જના ભરોસે ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં પ્રમુખો ચુંટણી લડતા હોવાથી કાર્યકારી પ્રમુખઓની નિયુક્તિ કરવામાં આવી છે.Read More


જન-મતજાગૃતિ: મતદાર જાગૃતિ માટે દાહોદ નગરમાં કલેક્ટરના નેતૃત્વ હેઠળ સાયકલ રેલી યોજાઇ, નારા લગાવીને મતજાગૃતિ ફેલાવી

Gujarati News Local Gujarat Dahod A Cycle Rally Was Held In Dahod Town Under The Leadership Of The Collector For Voter Awareness, Spreading Awareness By Chanting Slogans. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સાયકલ રેલી સર્કિટ હાઉસથી શરૂ થઇને નગરના વિવિધ વિસ્તારોમાં ફરી આ રેલીએ 13 કિલોમિટર લાંબા રૂટમાં ફરીને નારા લગાવી લોકોમાં મતજાગૃતિ ફેલાવી આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેના કારણે મતદારોમાં જાગૃતિ કેળવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રવિવારના રોજ સાયકલRead More