Saturday, February 13th, 2021

 

ચુંટણી: દાહોદમાં આપ પાર્ટીએ 36 બેઠકો ઉપર 26 ઉમેદવાર ઊભા રાખ્યા, માત્ર વોર્ડ નંબર 4, 5 અને 7માં જ પેનલ ઉતારાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર વોર્ડ 1માં 3, 2માં 2, 3માં બે, 6માં 3, 8માં 3 અને 9માંથી માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો દાહોદ શહેરમાં આમ આદમી પાર્ટીએ પણ નગર પાલિકાની ચુંટણીમાં ઝંપલાવ્યુ છે. જોકે, દાહોદ નગર પાલિકામાં સૌ પ્રથમ વખત ચુંટણી લડતી આપે નવ વોર્ડની 36 બેઠકો ઉપર 26 ઉમેદવારોના ફોર્મ ભર્યા છે. દાહોદ શહેરમાં માત્ર વોર્ડ 4,5 અને 7માં જ આખેઆખી પેનલ ઉતારવામાં આવી છે. જ્યારે અન્ય વોર્ડમાં એકથી માંડીને ત્રણ સુધીના ઉમેદવારોRead More


ધરપકડ: ઘરફોડ ચોરીમાં સામેલ કિશોર સહિત બે આરોપીઓ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ એલ.સી.બી.એ ઝડપી પાડેલા આરોપી તથા આરોપીઓ પાસેથી રિકવર કરાયેલો મુદ્દામાલ. 11 ગુના ડિટેક્ટ કરી 2,52,500નો મુદ્દામાલ રિકવર કર્યો દાગીના તથા 3 બાઇક અને 4 સબમર્સિબલ મોટર કબજે લીધી દાહોદ એલ.સી.બી.એ કોમ્બીંગ હાથ ધરી રાજ્ય અને આંતરરાજ્યમાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરી પોલીસને હાથ નહી લાગેલા બાળ કિશોર સહિત બે આરોપીઓને ઝડપી પાડી 11 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા. દાગીના, બાઇક તથા સબમર્સિબલ મોટર મળી કુલ 2,52,500નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.એલસીબી પીઆઇ બી.ડી.શાહ તથાRead More


કાર્યવાહી: દાહોદના પુસરી, રળીયાતી, કાટુમાં બૂટલેગર તથા સાગટાળામાં ખેપિયો ફરાર, 4 સ્થળેથી 2.21 લાખનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દાહોદ જિલ્લામાંથી પોલીસે ચાર સ્થળેથી 2,21,860નો દારૂ ઝડપ્યો હતો. જેમાં કાટુમાં પોલીસને જોઇ ખેપિયો 42 હજાર ઉપરાંતના દારૂ સાથે બાઈક ફેંકી ભાગી ગયો હતો. જ્યારે પુસરી, રળીયાતી અને કાટુમાંંથી 1,79,140 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. 2.41 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ ગત રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે વડભેટ તરફથી આવતા ચોકડી પર હતા. તે દરમિયાન ઝાપટીયા તરફથી બાઈકચાલકRead More