Tuesday, February 9th, 2021

 

નિર્ણય પર સૌની નજર: દાહોદ પાલિકાની ચૂંટણીમાં ફાઇનલ તબક્કાના નિર્ણય પર સૌની નજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. ફાઇનલિસ્ટને અંતિમ ઘડીએ જ જાણ કરાશેની વાત વહેતી થઇ બેઠક દીઠ 3-3 ઉમેદવારોના નામ જ પહોંચાડવાને બદલે તમામ દાવેદારોની યાદી મોકલવામાં આવી દાહોદ નગરપાલિકાની ચૂંટણી આડે હવે માંડ ત્રણ સપ્તાહનો સમયગાળો બાકી છે ત્યારે શહેરમાં કોને ટિકિટ મળશે, અને કોની ટિકિટ કપાશે તેની ચર્ચાઓએ જન્મ લીધો છે.દાહોદ પાલિકાની 36 બેઠકો માટે ભાજપ પક્ષે 161 દાવેદારોએ પોતાને ટિકિટ મળે તે માટે દાવેદારી કરી છે. તે પૈકી કયા કયા નામ ફાઈનલ કરવા પૂર્વેનાRead More


હુકમ: ટ્રેક્ટર માટે આપેલા 6 લાખના ચેક બાઉન્સ થતાં 1 વર્ષની સજા, દાહોદના ચીફ જ્યુ. મેજિ. દ્વારા હુકમ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. 10 હજારનો દંડ ન ભરે તો 15 દિ’ની કેદ દાહોદ તાલુકાના હિમાલા ગામના વિરેન્દ્રસિંહ હાડાએ નવાગામના પ્રતાપભાઇ સંગાડાનું જીજે-20-બી-6699 નંબરનું ટ્રેક્ટર પાંચ લાખ રૂપિયામાં ખરીદ્યુ હતું. આ ટ્રેક્ટરના વેચાણ અંગેનું 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર વેચાણ કરાર પણ કરાયુ હતું. જોકે, ટ્રેક્ટર ઉપર કોટક મહિન્દ્ર્ બેન્કનું ફાયનાન્સ હોવાથી તેનો માસિક હપ્તો ભરવાની જવાબદારી પ્રતાપભાઇએ પોતાના માથે લીધી હતી. પ્રતાપભાઇએ હપ્તાની રકમની ભરપાઇ નહીં કરતાં વિવાદ થયો હતો. અંતે પ્રતાપભાઇએ વિરેન્દ્રસિંહભાઇને પાંચ લાખRead More


ઉમેદવારોના ફોર્મનો ઉપાડ: દાહોદ પાલિકાની ચૂંટણીમાં 154 ઉમેદવારો દ્વારા 408 ફોર્મનો ઉપાડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. દાહોદ પાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો માટે ભાજપ પક્ષે 161 દાવેદારોએ પોતાને ટિકિટ મળે તે માટે દાવેદારી કર્યા બાદ હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત તા.9ને મંગળવારે સાંજ સુધીમાં 154 ઉમેદવારો દ્વારા કુલ 408 ફોર્મનો ઉપાડ થયો હતો. જે પૈકી વોર્ડ નં: 3 માંથી એક પક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ ભરી દાહોદ પાલિકાની ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયાના શ્રી ગણેશ કર્યા હતા. અગાઉના 350 ફોર્મના ઉપાડ બાદ મંગળવારે વધુ 58 ફોર્મના ઉપાડ સાથે અત્યાર સુધીમાંRead More


મુદ્દામાલ જપ્ત: દેવગઢ બારિયામાં વિવિધ સ્થળેથી રૂા.1.74 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. દારૂ સાથે ક્વોલિસ ઝડપાઇ, મંગોઇ પાસે બે આરોપી બાઇક ફેંકી ફરાર દારૂ, કાર, બે બાઇક અને મોબાઇલ મળી 2.95 લાખનો મુદ્દામાલ જપ્ત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ભથવાડા ટોલનાકેથી કારમાં હેરાફેરી કરતા દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. નાની મંગોઇમાં અલગ અલગ બાઇક ઉપર દારૂની ખેપ મારતાં બે ખેપિયા પોલીસને જોઇ દારૂ સાથે બાઇક ફેંકી ભાગી હતા. ત્રણે સ્થળેથી દારૂ, ત્રણ વાહનો અને એક મોબાઇલ મળી 2.95 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્તRead More


ભાસ્કર વિશેષ: આગામી ચૂંટણી સંદર્ભે દાહોદ જિલ્લાની 24 ચેકપોસ્ટ સીલ, ચૂંટણીને પ્રભાવિત કરે તેવા માનસિક ગુનાઇત લોકોની અવરજવર પર પર અંકૂશ મૂકવા કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગુજરાત રાજસ્થાનની સીલ કરાયાલ પાટવેલ બોર્ડર પર હાથ ધરાયેલ ચેકીગ, તેમજ રાજસ્થાન ફતેપુરા પોલીસની યોજાયેલ બેઠક. ચૂંટણી ટાંણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી અસામાજિક તત્વો અને દારૂના જથ્થાનો પ્રવેશ રોકવા પોલીસ મક્કમ દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પગલે સરહદી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને અડતી જિલ્લાની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. આ માટે પોલીસ વિભાગ દ્વારા 24 ચેકપોસ્ટ ઉભી કરી કાર્યવાહી આરંભી દીધી છે. દારૂ, હથિયારો સાથે અન્ય ગેરકાયદે વસ્તુઓની હેરાફેરીRead More


અકસ્માત: દેવગઢ બારિયામાં બે બાઇક અકસ્માતમાં 3 વ્યક્તિને ઇજા, જૂના બારિયામાં બાઇક સ્લિપ થતાં ફૂવા-ભત્રીજો ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રૂવાબારીમાં બાઇકની અડફેટે દૂધ ભરવા આવેલા યુવકને ઇજા દેવગઢ બારિયા તાલુકામાં બે અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિ ઘાયલ થઇ હતી. જેમાં જુના બારિયામાં બાઇક સ્લિપ થતાં બાઇક ચાલક ફુવા, ભત્રીજા તથા રૂવાબારીમાં બાઇકની અડફેટે રોડ ઉપર દુધ ભરવા આવેલો યુવક ઘાયલ થયો હતો.દેવગઢ બારિયા તાલુકાના દુધીયા ગામના અરવિંદભાઇ રાઠવા તથા યોગેશભાઇ પટેલ તા.26ના રોજ જીજે-20-એજે-7228 નંબરની બાઇક લઇને દેવગઢ બારિયા સામાન ઘરીદી કરવા માટે ગયા હતા. અને સાંજે પરત ઘરે આવતા પુરઝડપે જુના બારિયાRead More


આક્રોશ: દાહોદમાં BSNLના ધાંધિયાથી 3 દિવસ લોકો પરેશાન બન્યા, નેટવર્કમાં જ વારેવારે ભૂલ આવતાં લોકોનો આક્રોશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં મોટાભાગના લોકો પાસે અને બહુધા કચેરીઓમાં બીએસએનએલનું કનેક્શન છે. સાવ અચાનક આ કંપનીનું નેટવર્ક ખોરવાતા અસર થવા પામી હતી. બીએસએનએલના અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના સીટી ગ્રાઉન્ડ પાસે અને રાબડાલ ખાતે વરસાદી પાઇપ લાઈન નાખવાના કામ અંતર્ગત ચાલતા ખોદકામથી જમીનની અંદરના કેબલ તૂટી જતા આમ થવા પામ્યું હતું. જો કે દાહોદ જયારે સ્માર્ટ સીટી બની રહ્યું છે ત્યારે વારંવાર બી.એસ.એન.એલ.ના નેટવર્કના સરકજતા ધાંધિયાથી મુક્તિ મળે તેવું સહુ કોઈ ઈચ્છી રહ્યાં છેRead More


ફરિયાદ: બારિયા-સંજેલી તાલુકામાંથી બે તરુણીના અપહરણ કરાતાં 6 સામે ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલીમાં મિત્રોની મદદથી તથા ગુણામાં યુવકે યુવતીનું અપહરણ કર્યું દાહોદ જિલ્લામાંથી લગ્નના ઇરાદે બે તરૂણીઓના અપહરણની ઘટના બની હતી. જેમાં સંજેલી તાલુકામાં એક યુવક ચાર મિત્રોની મદદથી જ્યારે દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામનો યુવક પણ પત્ની તરીકે રાખવા માટે તરૂણીનું અપહરણ કરી ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામના નિસરતા ફળિયામાં રહેતો કનુ રમેશ નિસરતા તા.23 સપ્ટેમ્બર’20ના રોજ તાલુકાના એક ગામની 17 વર્ષ અને 2 મહિનાની તરૂણીને લલચાવી ફોસલાવી લગ્નRead More


ઉત્સાહ: ​​​​​​​દાહોદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચાર મહિલાઓની વિના મેન્ડેટે ઉમેદવારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકા પંચાયતમાં બે બેઠકો માટે કોંગ્રેસમાંથી ત્રણ ફોર્મ ભરાયા લીમડી જિ.પંની સામાન્ય સ્ત્રી બેઠક પર માજી સભ્યના પત્નીએ ફોર્મ ભર્યુ દાહોદ પાલિકાના વોર્ડ નં 3માં અપક્ષ ઉમેદવારી સાથે ખાતુ ખુલ્યુ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થઇ ચુક્યો છે.બીજા દિવસે જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવાનુ ખાતુ ખુલ્યુ હતુ જ્યારે દાહોદ તાલુકા પંચાયતમાં વધુ ત્રણ ઉણેદવારી પત્રો ભરાયા હતા. આ ચારેય ફોર્મ મહિલાઓએ જ ભર્યા છે.જ્યારે દાહોદ નગર પાલિકામાં પણRead More


તસ્કરી: નવાગામ રાણાપુર વચ્ચેથી ગેરકાયદે લઇ જવાતા ખેરના લાકડાનો જથ્થો સીઝ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ32 મિનિટ પહેલા કૉપી લિંક કોઇ પણ પ્રકારના પાસ વિના ખેરના લાકડાના 127 નંગ ટ્રેક્ટરમાં લઇ જવાતા હતા મધ્ય પ્રદેશ તરફથી અવાર નવાર ખેરના લાકડાની હેરાફએેરી કરવામાં આવે છે દાહોદ પાસે નવાગામ રાણાપુર પાસે વન વિભાગ દ્વારા ઇમારતી લાકડાઓની ગેરકાયદે હેરાફેરી રોકવા વોચ ગોઠવવામાં આવી હતી.તે દરમિયાન મધ્ય પ્રદેશ તરફથી આવતા ટ્રેક્ટરમાં ગેરકાયદે લઇ જવાતા ખેરના ઇમારતી લાકડાનો જથ્થો ઝડપાઇ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળની તપાસમાં શું બહાર આવે તેના પર આગળની કાર્યવાહીનો આધાર રહેલોRead More