Thursday, January 28th, 2021

 

ચૂંટણી: દાહોદમાં ભાજપના ગત ટર્મના 17 કાઉન્સિલરોની પુન: દાવેદારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવતાં કાર્યકરો. નગર પાલિકાની 36 બેઠકો માટે 4 ગણા લોકોની દાવેદારી પાલિકાની ચૂંટણીને હવે માંડ મહિનો બાકી રહ્યો છે પાલિકાની ચૂંટણીને હવે હવે માંડ મહિનો બાકી છે ત્યારે ભાજપના નિરીક્ષકો દ્વારા ટિકિટ વાંચ્છુકોની અરજી સ્વીકારવાના કેમ્પમાં 36 બેઠકો માટે બેઠકોથી આશરે ચાર ગણા લોકોએ દાવેદારી નોંધાવી છે. દાહોદ નગરના નવા સીમાંકન ચૂંટણી અગાઉ બદલાવા પામ્યા હતા. તો સાથે જ દાહોદના અગાઉના 12 વોર્ડ બદલે 9 વોર્ડ થવા પામ્યા હતા. અનેRead More


આયોજન: દાહોદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક યુવા મતદારોને બેઝ આપી સન્માનિત કરાયા દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 18 વર્ષ પૂર્ણ થતાંની સાથે જ મતદારયાદીમાં નામ નોંધવનારા યુવા મતદારોને બેઝ આપી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ તેમણે સૌ મતદાર, સશક્ત, સજાગ અને જાગૃત એવી થીમની જાણકારી આપતા કહ્યું કે, નાગરિકો મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીRead More


છેડતી: દાહોદ તાલુકામાં બે બહેનો સાથે શારીરિક અડપલાં કરનાર 2 ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર તરુણીઓ ઉપર નજર બગાડી બંનેએ અજુગતી માગણી કરી બંને આરોપી ગામના જ, દીકરીઓની ઉંમર 15 અને 11 વર્ષ દાહોદ તાલુકાના એક ગામમાં કુદરતી હાજતે ગયેલા બે તરૂણીઓ ઉપર નજર બગાડીને યુવકોએ તેમની સાથે બળપૂર્વક શારીરિક અડપલા કર્યા હતાં. બંનેની બૂમાબૂમ સાંભળી ઘરના લોકો દોડી આવતાં બંને યુવક ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે કતવારા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ તાલુકાના એક ગામમાં રહેતી 15 અને 11Read More


આયોજન: દાહોદ જિલ્લામાં વસંતોત્સવ વિષય પર ચિત્રસ્પર્ધા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 8થી 13 વર્ષના બાળકોની ચિત્રસ્પર્ધા, પ્રથમ વિજેતાને રૂા. 25000 સહિતના ઇનામો યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ 2020-21 દરમિયાન “મોબાઇલ ટૂ સ્પોર્ટસ”ની નવી યોજના મંજુર કરેલી છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો કવીઝ, ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સંબધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો ઓડીયો/વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામા આવશે. આ હેતુને સુચારુ પાર પાડવા રમતગમત,Read More


કાર્યવાહી: દાહોદમાં સ્ટેશન રોડ વિસ્તારમાં અસ્થાયી દબાણો પુન: દૂર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તંત્રને ફરી સક્રિય જોઇને દબાણકર્તાઓએ દબાણ દૂર કર્યા દાહોદ શહેરમાં 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી ટાંણે અસ્થાયી દબાણો દૂર થઇ જતાં રસ્તા આપોઆપ પહોળા થઇ ગયા હતાં. પર્વની પૂર્ણાહૂતિ બાદ પરીસ્થિતિ જેસે થે જોવા મળી હતી. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇને ગુરુવારે કલેક્ટર, એસ.પીની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમાં સ્ટેશન રોડ, ઠક્કર ફળિયા વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. દાહોદ શહેરમાં ગુરુવારે કલેક્ટર વિજય ખરાડી, એસ.પી. હિતેશ જોયસર શહેરમાંRead More


બઢતી: દાહોદ જિલ્લા ક્ષય અધિકારીની ખેડા ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છેલ્લા 11 વર્ષથી દાહોદના આદિજાતિ વિસ્તારમાં ટીબી અને એચ.આઈ.વી.ની સુદ્રઢ અને કુશળ કામગીરી દ્વારા રાજ્યકક્ષાએ 3 એવોર્ડ મેળવીને દાહોદ જિલ્લાને અગ્રીમ હરોળમાં રાખનાર જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.આર.સુથાર કે જેઓ જિલ્લા ક્ષય અધિકારી અને એઇડ્સ અધિકારીની ફરજ બજાવી છે તેઓ તા.27-1-’21 ના રોજ ખેડા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી પામ્યા છે. તેમને દાહોદના ડો.આર.ડી.પહાડીયા, ડો ચૌહાણ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં શુભેચ્છા આપી વિદાય આપવામાં આવી હતી.


ધરપકડ: ધાનપુર તાલુકામાં બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર ધાનપુર તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજેશભાઈ રમણભાઈ તથા અન્ય સ્ટાફ બાતમીના આધારે રેડ કરતા વાખસિયા ગામના શર્મિષ્ઠાબેન દીપસિંહભાઈ બારીયાના ઘરેથી સુપર સ્ટ્રોંગ માઉન્ટ બિયર નંગ પાંચ કે જેની કિંમત 115 લેખે 690 રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે વાખસિયા ગામના ભોદુભાઈ રામસિંગ બારીયાના ઘરે પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 19 ઘરની અંદર સંતાડેલા મળી આવ્યા હતાં. ધાનપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


વિવાદ: જમીન સંબંધી વિવાદ અદાવતમાં ગલાલીયાવાડમાં ટોળાંનો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હુમલામાં બે મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા રેવન્યુ સર્વે નંબર 878 વાળી જમીનમાં બાંધકામ કરવા હુમલો દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે જમીન સંબંધિ અદાવત રાખીને ટોળાએ બે મહિલા સહિત ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના ધુળાભાઈ પુંજાભાઈ માળી, દાહોદના આંગણીયા ગામે રહેતા વિજયભાઈ રાઠી, ગલાલીયાવાડ ગામે રહેતા શૈલેષભાઈ સોમાભાઈ પસાયા અને ઝુઝરભાઈ રાણાપુરવાળા તથા તેમની સાથે બીજા દશેકRead More