Sunday, January 24th, 2021
ધરપકડ: ચોરીમાં બે વર્ષથી વોન્ટેડ કિશોર ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ આઇ એ સીસોદીયા તથા સ્ટાફ સાથે ટાઉન વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડને પકડવાની ડ્રાઇવમાં હતા. તે દરમિયાન દાહોદ શહેર પોલીસ મથકના 2019માં ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ બાળ કિશોર છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડે તેના ઘરે છાપો મારી તેને ઘરમાંથી ઝડપી પાડી દાહોદ શહેર પોલીસ મથકે સોપ્યો હતો.
અકસ્માત: દાહોદ જિલ્લામાં 3 અકસ્માતમાં એકનું મોત, બેને ઇજા પહોંચી, ખજુરી, વગેલા, પાટાડુંગરીના બનાવો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર અભલોડ ગામના મંગળસિંહ માનસિંગ બામણીયા બાઇક લઇને જતા હતા. તે દરમિયાન પાટાડુંગરી રોડ પર અજાણ્યા વાહને તેમની બાઇક સાથે એક્સીડન્ટ કરતાં મંગળસિંહને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું. મુંડાહેડાના નંદુભાઇ કટારા બાઇક ઉપર જતાં હતા. તે દરમિયાન વગેલા પાણીયા ગામે ઝાલોદ પેથાપુરના વળાંકમાં બાઇકના ચાલકે નંદુની બાઇકને ટક્કર મારતાં ઇજાઓ થઇ હતી. કાકડખીલાના વેસ્તીબેન વહોનિયા ગાહેલવાઘાથી ઘરે આવતા હતા. તે દરમિયાન ખજુરી માળમાં રસ્તો ક્રોસ કરતા છકડા ચાલકે વેસ્તીબેનને ટક્કર મારીRead More
કાર્યવાહી: દાહોદ જિલ્લામાં બે સ્થળેથી 2.51 લાખના દારૂ સાથે એક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર નગરાળામાં ગાડી ઉતરી જતાં ડ્રાઇવર ફરાર, દારૂ મળ્યો દાહોદ એલ.સી.બી.એ પેટ્રોલીંગ દરમિયાન દાહોદના નગરાળા અને ધાનપુરના ખજુરીમાંથી વાહનોમાં હેરાફેરી કરતો રૂપિયા 2,51,670ના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. દારૂ અને બે વાહન મળી 7.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.ગતરાત્રીના સમયે નગરાળા આશ્રમ પાસે અંધારામાં રસ્તાની સાઇડમાં ખાડામાં બોલેરો જોવાતાં નજીક જઇને તપાસ કરતાં ડ્રાઇવર સીટની બાજુમાં તેમજ વચ્ચેની સીટમાં અને પાછળની સીટમાં ઇંગ્લિશ દારૂની 36 પેટીઓRead More
વિવાદ: વાંદરીયામાં સામાન્ય વાતે કાકાએ ભત્રીજાને માર્યો, કાકા તથા ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના વાંદરીયા ગામના ખારીવાવ ફળિયાના રાજુભાઇ દલસુખભાઇ વાખલા તથા તેમનો પરિવાર ઘરે હતો. ત્યારે તેમના કાકા પ્રેમચંદ દિતા વાખલા અને તેમનો છોકરો સોહન પ્રેમચંદ વાખલા તેમના ઘરે આવ્યા હતા. ત્યારે રાજુભાઇએ તમારી છોકરીનો દાવો લેવા માટે તમે ગયા હતા ત્યારે મને કેમ જાણ ન કરી તેમ કહેતા પ્રેમચંદ વાખળા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી તેના હાથમા થાપડો પકડી રાજુભાઇના કપાળના ભાગે મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કર્યા હતા અને સોહને પણ લાકડીRead More
ધરપકડ: દાહોદ જિલ્લામાં ચોરી અને દારૂની હેરાફેરીમાં ફરાર ત્રણ ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર LCBએ કોમ્બિંગ કરી પકડ્યા ,પોલીસ મથકે સોંપ્યા દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરી અને દારૂની હેરાફેરીના ગુનામાં ફરાર ત્રણ યુવકોને એલસીબીએ બાતમીના આધારે કોમ્બિંગ કરીને ઝડપી પાડ્યા હતાં. આ ત્રણેને સબંધિત પોલીસ મથકે સોંપી દેવામાં આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેન્જ ડીઆઇજી એમ.એસ ભરાડા અને એસ.પી હિતેશ જોયસરની સુચનાથી દાહોદ એલસીબી પીઆઇ બી.ડી શાહ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કોમ્બિંગનું આયોજન કર્યુ હતું. બાતમી મળતા દાહોદ શહેર નજીક આવેલા ગલાલિયાવાડRead More
સરકારને સુઝ્યુ: દાહોદ જિલ્લામાં દોઢ વર્ષ બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની નિમણૂંક, હજી મહત્વની 4 જગ્યાઓ ખાલી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક છેલ્લા દોઢ વર્ષથી દાહોદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જગ્યા ખાલી હતી. કોરોના કાળ દરમિયાન પણ સરકાર દ્વારા આ મહત્વની જગ્યા ભરવામાં આવી હતી ત્યારે હવે સરકાર મોડે મોડે જાગી છે અને દોઢ વર્ષ બાદ દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે છોટાઉદેપુરના ટીબી ઓફિસર ડો. સી આર પટેલને મુક્યા છે. દાહોદ જિલ્લામા અત્યાર સુધીમા કોરોનાના 2791 દર્દી નોંધાઈ ચૂક્યા છે અને કોરોના તેમજ કોરોના સહિતની બીમારીઓને કારણે 96 લોકોના મોત પણ થઈ ચુક્યાRead More