Tuesday, January 19th, 2021

 

ક્રાઇમ: વડોદરામાં ધાડના ગુનાનો 9 વર્ષથી વોન્ટેડ આરોપી દાહોદમાંથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા સ્કોર્ડના સ્ટાફ સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં હતા. તે દરમિયાન વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 2012માં ધાડના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપી દાહોદ જિલ્લાના ઇટાવા ગામનો શીનુ ઉર્ફે ચીમન રસુલ સંગાડીયા તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડે છાપો મારી તેને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો.


ક્રાઇમ: છોકરી ભગાવી જતા યુવકના ભાઇના ઘરમાં તોડફોડ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદના જેતપુર ગામનો બનેલો બનાવ મારક હથિયારો સાથે ઘરનો સરસામાન વેરવિખેર કર્યો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર ગામના સંજયભાઇ લાલાભાઇ મછાર બે માસ પૂર્વે એક યુવતીને પોતાની પત્ની તરીકે રાખવા જતો રહ્યો હતો. જેની અદાવત રાખી ગામના મગરોળ ફળિયાના 20થી 25 વ્યક્તિઓ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી કીકીયારીઓ કરી હાથમાં લાકડીઓ તથા લોખંડની પાઇપો જેવા મારક હથિયારો સાથે સંજયભાઇના ભાઇ સંદિપભાઇ મછારના ઘરે આવી તેના ઘરના નળીયાને તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. તેમજRead More


અકસ્માત: દાહોદના નેતાજી બજારમાં તેલ લીકેજ થતાં ટ્રાફિકજામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક બજારમાં તેલના ડબ્બા લીકેજ થતા બજારમાં ચીકણાશ ફેલાઈ. મંગળવારે સવારના સમયે પસાર થતાં ટેમ્પોમાંથી તેલની રેલમછેલ દાહોદના ધમધમતા વેપારી વિસ્તાર નેતાજી બજારમાં મંગળવારે સવારના સમયે પસાર થતા એક ટેમ્પામાંથી તેલના ડબ્બા ઢોળાતાં રસ્તા ઉપર તેલની રેલમછેલ સર્જાઈ હતી. શહેરના મુલ્લાજી બજાર સ્થિત એક પેઢીમાં ઓર્ડરના તેલના ડબ્બા લઈને હનુમાન બજાર તરફથી આવતા એક ટેમ્પોમાં ભરેલાં ડબ્બાઓ અથડાતાં તે પૈકી કેટલાક ડબ્બામાંથી અચાનક તેલ લીકેજ થઈ રસ્તા ઉપર રેલાતા અનેક સ્કૂટરચાલકો સ્લીપ થતા ટ્રાફિકજામનાRead More


GSTના દરોડા: દાહોદમાં રતલામ સ્વીટ્સ સહિત મીઠાઇ-ફરસાણની 8 દુકાનોમાં વડોદરા GST વિભાગે સર્ચ શરૂ કર્યું, વેપારીઓમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક વડોદરા જીએસટી ભવન નવા વર્ષમાં કરચોરી ડામવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટે કમર કસી છે મોડી રાતથી દાહોદના નામાંકિત મિઠાઇ અને ફરસાણની દુકાનો પર જીએસટીના દરોડા દાહોદની પ્રખ્યાત રતલામ સ્વીટ્સ, શ્રી કૃષ્ણ સ્વીટ્સ, અભિષેક નમકીનની દુકાનો પર હિસાબોની ઝીણવટભરી તપાસ વર્ષ-2021માં વડોદરા જીએસટી વિભાગ દ્વારા કરચોરો સામેની કાર્યવાહી તેજ કરી દીધી હતી. સોમવારે મોડી રાતથી દાહોદના રતલામ સ્વીટ્સ સહિતના નામાંકિત મિઠાઇ અને ફરસાણની 8 દુકાનો પર જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આજે બપોરRead More


કડક સુરક્ષા: દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે લૂંટને ડામવામાં સફળ, વર્ષ 2020માં લૂંટધાડને એક પણ ઘટના ના બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઇંદોર હાઇવે ઉપર બનાવાયેલા પોલીસ સહાયતા કેન્દ્રો અને સતત પેટ્રોલિંગને પરિણામે સફળતા મળી કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન તમારી પાસે આવીને કહે કે અમે કહીએ પછી આગળ જજો. પોલીસની આ સૂચના ચિંતાનું કોઇ કારણ નથી પણ, દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા હાઇવે સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનો એક ભાગ છે. દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રોને પરિણામે હાઇવે પરRead More