Sunday, January 17th, 2021

 

અકસ્માત: કંકાસીયામાં બાઇકની ટક્કરે મહિલા ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક કંકાસીયાના શાંતા ડામોર ગતરોજ ફતેપુરા જતા રોડ પર વાહનની રાહ જોઇ ઉભા હતા. ત્યારે બલૈયા તરફથી આવતી મોટર સાયકલના ચાલકે વાહન પુરઝડપે હંકારી લાવી શાંતાબેનને અડફેટમાં લઇ જમણી આંખની ઉપર તથા ડાબા પગમાં તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી મોટર સાયકલ મુકી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત શાંતાબેનને 108 દ્વારા ફતેપુરાના સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે ઇજાગ્રસ્તના પુત્રેે અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદ: અપહરણમાં વટલીના યુવક સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક વટલીનો અશોક કાળુ કટારા 17 દિવસ પૂર્વે સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નના ઇરાદે મોટર સાયકલ ઉપર બેસાડી ભગાડી ગયો હતો. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન વટલી ગામનો અશોક કાળુ કટારા પોતાની પત્ની તરીકે રાખવા આપહરણ કરી ગયો હોવાનું જાણવા મળતાં સગીરાના પિતાએ અશોક કાળુ કટારા વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


ફરિયાદ: મેલણીયામાં ડમ્પરની ટક્કરે બસને નુકસાન થતાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ડમ્પરનો ચાલક વાહન મુકી ફરાર ઝાલોદ તાલુકાના ટાંન્ડી ગામમાં રહેતા અને એસ.ટી. વિભાગમાં ડ્રાઇવરની નોકરી કરતાં રમેશભાઇ પુજાભાઇ દહમા ગતરોજ ઝાલોદ ડેપોની જીજે-18-જેડ-4402 નંબરની એસ.ટી. બસમાં કંડક્ટર દશરથસિંહ મોહનસિંહ રાઠોડ ઝાલોદ સુરત (રામનગર) બસ લઇને સુરતથી ઝાલોદ આવતા હતા. ત્યારે ગતરોજ વહેલી સવારના ત્રણ વાગ્યાના અરસામાં ઝાલોદ નજીક મેલણીયા ગામે હાઇવે ઉપર સામેથી આવતુ એક બાર વીલરના જીજે-09-એયુ-2121 નંબરના ડમ્ફરના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે રંગારી રોંગ સાઇડમાં આવી એસ.ટી.Read More


સન્માન: રાજ્યભરના 126 બસ ડેપો પૈકી દાહોદ ડેપો ત્રીજા ક્રમે જાહેર થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પ્રથમ 6 ડેપોને ટ્રોફીનું સન્માન મળશે ઓક્ટોબર-18 થી સપ્ટેમ્બર-19 માં મેળવેલ કેએમપીએલની સાપેક્ષમાં ઓક્ટોમ્બર-19થી સપ્ટેમ્બર-20ના કેએમપીએલમાં ઈમ્પ્રુવમેન્ટના આધારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજ્યના કુલ 126 બસ ડેપો પૈકી, પોતાના ગત વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શનને લઈને પસંદ થયેલ 6 બસ ડેપો પૈકી દાહોદ ડેપોને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. જૂનાગઢ ડિવિઝનમાંથી ધોરાજી ડેપો, અમરેલી ડિવિઝનમાંથી રાજુલા ડેપો, ગોધરા ડિવિઝનમાંથી દાહોદ ડેપો, અમદાવાદ ડિવિઝનમાંથી અમદાવાદ ડેપો, વલસાડ ડિવિઝનમાંથી ધરમપુર ડેપો પસંદ થયા છે. સક્ષમRead More


આત્મનિર્ભર કાઉન્સિલર: દાહોદના કાઉન્સિલરો સામાન્ય વ્યવસાય સાથે આત્મનિર્ભર બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક નજમાબેન ઓટલા પર છૂટક વસ્તુઓ વેચી તથા ખલીલ છીત્તલ પાનના ગલ્લા દ્વારા રોજગારી મેળવે છે. દાહોદના એક કાઉન્સિલર સવારે ઘરેઘરે પેપર વિતરણ કરે છે : એક પાનનો ગલ્લો અને એક શાકભાજીની હાટડી ચલાવે છે દાહોદ પાલિકાની ચૂંટણી આગામી માસે યોજાય તેવી સંભાવના છે ત્યારે આ વખતે અનેક લોકો મુરતિયા બની ઝંપલાવવા તલપાપડ બન્યા છે. અગાઉ વડનગરમાં ચાનો વ્યવસાય કરનાર વડાપ્રધાને આત્મનિર્ભર બનવાની વાત મુકતા અગાઉ જ દાહોદના ગત ટર્મના અનેક કાઉન્સિલરો,Read More


કાર્યવાહી: એક વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા સ્ટાફ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઇવમાં નીકળ્યા હતા. તે દરમિયાન લીમડી પોલીસ મથકના નોંધાયેલા દારૂના કેસનો છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી દાહોદના ડુંગરા ગામનો શૈલેષ પુંજા ડામોર તેના ઘરે હોવાની બાતમી મળતાં સ્કોર્ડે તેના ઘરે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને લીમડી પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આદર્શ ગામ ડોકી ડુંગરા: સાંસદ આદર્શ ગામ ડોકી ડુંગરામાં ગ્રામ સભા સંપન્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ14 મિનિટ પહેલા કૉપી લિંક સાંસદ ભાભોરના હસ્તે રૂ.52.80 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા.3.47 કરોડના કામોનું ખાતમુહૂર્ત દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આદર્શ ગામ એવા ડોકી ડુંગરા ખાતે ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં રૂ. 52.80 લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. 3.47 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગ્રામ સભાને સંબોધન કરતા સાંસદે જણાવ્યું કે, ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં કોરોના મહામારીમાં સરકાર દ્વારા ગરીબોને 139 કરોડનું અનાજ સાવ વિનામૂલ્યે આપવામાંRead More


અકસ્માત: મુનખોસલામાં 2 બાઇકના અકસ્માતમાં 1 ઇજાગ્રસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર બાઇક મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ ફરિયાદ ઝાલોદ તાલુકાના ખરસાણા ગામના સુધીરભાઇ નરેન્દ્રભાઇ કટારા તથા તેમના પત્ની તેજલબેન બન્ને જણા જીજે-20-એકે-0007 નંબરની મોટર સાયકલ ઉપર ઝાલોદ જવા માટે નિકળ્યા હતા. ત્યારે સાંજના મુનખોસલા ગામે હોળી પપળી બસ સ્ટેશન પાસે જીજે-20-એજી-1943 નંબરની મોટર સાયકલના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં હંકારી સુધીરભાઇની મોટર સાયકલને ટક્કર મારતાં પતિ-પત્ની નીચે પટકાયા હતા. જેમાં સુધીરભાઇને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓRead More


કોરોના વેક્સિનેશન: ફતેપુરા તથા ઝાલોદમાં વેક્સિનનો પ્રારંભ ધારાસભ્ય-સાંસદે કરાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા3 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ધારાસભ્ય રમેશ કટારાએ કોરાના વેકસીનનો ફ્રન્ટ લાઇન ડૉકટરોને પોતાની હાજરીમા રસી આપી સન્માન કરી શર્ટી આપી વેકસીનનો પ્રારંભ કરાવ્યો હતો. કોવિડ રસીને કોરોના મહામારી સામેના આ રક્ષા કવચ ગણાવી, આત્મનિર્ભર ભારતનુ પ્રતિક ગણાવ્યુ હતું. ઝાલોદ શહેરમાં સબ ડીસ્ટીકટ હોસ્પિટલ ખાતે કોવિડ- 19 રસીકરણનું શુભારંભ કરાયો હતો. કાર્યકમમાં ઉપસ્થિત દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની હાજરીમાં યોજાયો હતો. સૌ પ્રથમ ઝાલોદના ડૉક્ટરોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તેમાં ડોક્ટર‌‌Read More


મન્ડે પોઝિટિવ: નીમચમાં વેસ્ટ પાણીને વાળીને 200 એકર જમીનમાં ખેતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા3 કલાક પહેલાલેખક: યશવંત રાઠોડ કૉપી લિંક સંગ્રહ કરી ખેતર સુધી પહોચાડાયેલું તળાવનું વેસ્ટ વહેતું પાણી. જમીનમાંથી મોટી માત્રામાં ફુટતું પાણી ખેડૂતો માટે સમસ્યારૂપ હતું : સિંચાઇના નામે થતો ખર્ચ શૂન્ય બન્યો દાહોદ જિલ્લાના મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા નીમચ ગામના એક માત્ર તળાવનું પાણી તેની પાળ ક્રોસ કરીને જમીનમાંથી ફુટતુ હતું. તેથી પાળની આસપાસના ખેતરો તળાઇમાં ફેરવાતાં તેઓ પાક લઇ જ શકતા ન હતાં. આ પાણી કોતરમાં વહી જતુ હતું. આ સમસ્યાના નિરાકરણ માટે ગામના લોકોએ દેશીRead More