Wednesday, January 13th, 2021

 

દુર્ઘટના: દાહોદ શહેરમાં પતંગની દોરીથી યુવકને માથામાં 10 ટાંકા આવ્યા, અભલોડથી બાઇક ઉપર દાહોદ આવ્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના પડાવમાં સવારે મોપેડ સવારને પતંગની દોરીથી માથામાં ઇજાઓ થઇ હતી. મોપેડ સવાર યુવકને દસ ટાંકા આવ્યા હતાં. અભલોડ ગામના પ્રકાશભાઇ અમરસિંહ ભાભોર પોતાનું મોપેડ લઇને દાહોદ કામ અર્થે આવ્યા હતાં. શહેરના પડાવ વિસ્તારમાં દૂધિમતિ નદીનો પુલ ક્રોસ કરી રહ્યા હતા. તે વખતે પતંગની દોરીથી માથામાં ઇજા થઇ હતી. આ ઘટના પગલે લોકોનું મોટુ ટોળુ ભેગુ થઇ ગયું હતું. પ્રકાશભાઇને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યા હતાં. ત્યાં તેમના માથામાં દસ ટાંકા આવ્યા હતાં. દાહોદRead More


ઉત્તરાયણ: ઉત્તરાયણની આગલી સાંજે દાહોદમાં રસિયાઓની ભીડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં દર વર્ષ કરતા ઉત્તરાયણની ઉજવણી સાવ નિરસ બની છે. પરંતુ ઉત્તરાયણની આગલી સાંજે દાહોદમાં રસિયાઓ ખરીદી કાજે ઉમટી પડ્યાં હતા. દર વર્ષે એક અઠવાડિયા અગાઉથી શહેરની બજારોમાં પતંગ-દોર અને ઉત્તરાયણજન્ય અન્ય ચીજવસ્તુઓ વેચતી હાટડીઓના પ્રમાણમાં આ વર્ષે 50%થી વધુ ઘટાડો નોંધાયો છે.


તૈયારી: દાહોદ સાંસદે જિલ્લા પંચાયતની 50 બેઠકોની મુલાકાત પૂર્ણ કરી, આગામી ચૂંટણીમાં ભાજપના વિજય માટે આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક બૂથ પ્રમુખો-પેજ પ્રમુખોને જીત માટે આહ્વાન કરાયું ગુજરાત રાજ્યમાં તાલુકા તથા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ ચાલુ માસમાં જ જાહેર થવાની શકયતાઓ પ્રબળ બની છે.ત્યારે દાહોદ જિલ્લામાં ભાજપની જ્વલંત જીતની તૈયારીઓના ભાગરૂપે દાહોદ જિલ્લા પંચાયતની તમામ પચાસ બેઠકો ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. બેઠકોમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે તમામ બેઠકોના બુથ પ્રમુખ તથા પેજ પ્રમુખોને ભાજપનો જવલંત વિજય થાય તે માટેની વ્યૂહરચના સાથેRead More


કાર્યવાહી: ધાનપુર તાલુકામાં વિવિધ બે સ્થળેથી વિદેશી દારૂ જપ્ત, નાકટી અને કંજેટા ગામની ઘટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ધાનપુર તાલુકામાં આવેલા નાકટી ગામમાં ઘરમાંથી જ્યારે કંજેટા ગામમાં રસ્તા ઉપર થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 11 હજારથી વધુ કિંમતનો દારૂ જપ્ત કરીને પોલીસે બે યુવકો સામે ગુના દાખલ કર્યા છે. નાકટીના ટાંડિયા ફળિયામાં રહેતાં ગોપાલભાઈ પર્વતભાઈ બારીયાના ઘરે એલસીબીએ બાતમીના આધારે છાપો માર્યો હતો. તપાસ કરતાં ઘરમાંથી 6110 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 50 બોટલ મળી આવી હતી. આ સાથે કંજેટા ગામમાં પેટ્રોલિંગમાં નીકળેલી ધાનપુર પોલીસે રસ્તા પાસે કપડાનો થેલો લઇનેRead More


બર્ડફ્લુની દહેશત: તળાવો-ફાર્મ પર 10 ટીમો ચાંપતી નજર રાખશે, ફાર્મ હાઉસ પર લોકોને કામ અંગેની માહિતી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ31 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં 18 ફાર્મમાં 25254 મરઘીઓ છે ગુજરાત રાજ્યના કેટલાંક વિભાગ સાથે જિલ્લાના પાડોશી રાજ્યના ઝાબુઆમાં પણ બર્ડ ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે દાહોદ જિલ્લા વહિવટી તંત્ર પણ ગંભીર બન્યુ છે. માટે દસ ટીમો બનાવીને દાહોદ જિલ્લામાં આવેલા મરઘા ફાર્મ હાઉસ અને તળાવો ઉપર યાયાવર પક્ષીઓ ઉપર નજર રાખી રહ્યું છે. પશુ પાલન વિભાગે વન વિભાગનો સંપર્ક સાધીને સંકલનમાં રહેવા જણાવ્યુ છે. કલેક્ટર વીજય ખરાડીએ જણાવ્યુ હતું કે, દાહોદRead More


નવી પહેલ: બસમાં સૂર્યઊર્જાથી ચાલતા લાઈટ, પંખા, ફ્રિજ જોઇ લોકો અચંબિત; દાહોદમાં સૌરઊર્જા યાત્રા આવતાં ભવ્ય આવકાર, ઊર્જા સ્વરાજના વિચારને ફેલાવવા આંદોલન

Gujarati News Local Gujarat Dahod People Were Amazed To See Solar Powered Lights, Fans, Fridge In The Bus; Grand Welcome To Solar Energy Yatra In Dahod, Movement To Spread The Idea Of Energy Swaraj Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક વર્તમાન જમાનામાં વીજસપ્લાય મોંઘો બન્યો છે તેવા સંજોગોમાં કુદરતી ગણાતી સૌરઉર્જા પ્રત્યે લોકો વધુ જાગૃત બને ત્યારે સૌરઊર્જાનું મહત્વ લોકો સાંજે અને સ્વીકારે તેવા શુભાશયથી મુંબઈ આઈ.આઈ.ટી.ના પ્રાધ્યાપક પ્રો.ચેતનસિંહ સોલંકી ઉર્જા સ્વરાજ યાત્રા અલીને દેશભરની યાત્રાએ નીકળ્યા છે ત્યારેRead More