Friday, January 8th, 2021

 

અકસ્માત: બારામાં બાઈકની અડફેટે એક્ટિવા નીચે દબાઇ ગયેલા યુવકને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામના સડીયાભાઇ નરસીંગભાઇ બરજોડ તથા તેમનો ભાણેજ બીપીનભાઇ બાબુભાઇ વગેલા બન્ને જણા મોટીબારા ભાણેજ નિશાના ઘરેથી જીજે-20-એપી-2414 નંબરની એક્ટિવા ઉપર આવતાં હતા. ત્યારે સાંજના અરસામાં મોટી બારા ત્રણ રસ્તા પાસે એક્ટિવા રોડની સાઇડમાં ઉભી કરી સડીયાભાઇ શૌચક્રિયા માટે ગયા હતા અને ભાણેજ બીપીન ગાડી પાસે ઉભો હતો. તે સમયે ઝાલોદ તરફથી આવતી જીજે-20-એએ-0779 નંબરની બાઈકના ચાલકે પોતાની બાઈક ગફલતભરી રીતે હંકારી લાવી એક્વિટાને જોશભેર ટક્કર મારતા બિપીન ઉપરRead More


હાલાકી: દાહોદના ગૌશાળા રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ, પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરી સફાઈ કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના અનાજ માર્કેટ નજીકના વિસ્તારમાં આવેલ બપોરના સમયે ગટરો ઉભરાતા આવાગમન કરતા લોકો સહિત વેપારીઓ ગંદકી અને દુર્ગંધથી ત્રસ્ત બન્યા હતા. દાહોદના એ.પી.એમ.સી.ની બહારના ભાગે દાહોદ હિન્દુ મહાજન ગૌશાળા વિસ્તારમાં અનેક પેઢીઓ આવેલી છે ત્યાં લાંબા સમયથી ગટરોની સફાઈ નહીં થતા તા.8-1-’20 ને શુક્રવારે બપોરના સમયે કોઈક કચરો અટવાતા ગટર ઉભરાઈ હતી. ઉભરાયેલી ગટરના લીધે સમગ્ર વિસ્તાર જોતજોતામાં ગંદા પાણીની સાથે કચરા ને માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી અસરગ્રસ્ત બન્યો હતો. જેને લઈનેRead More


દરોડા: વિરોલના મહિલા સરપંચ 6000ની લાંચ લેતાં ACBની ટ્રેપમાં ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વિરોલ ગામના મહિલા સરપંચ અરજદાર મહિલાના પતિની દાહોદ એસીબીમાં ફરિયાદ ચાલચલગતના દાખલા માટે લાંચ લેતાં રંગેહાથ પકડાયા દેવગઢ બારિયા તાલુકામાં સરપંચના ચાલચાલગતના દાખલા માટે વિરોલ ગામના મહિલા સરપંચે રૂપિયાની માંગણી કરી હતી. આંગણવાડીમાં સુપરવાઇઝર માટે અરજદાર મહિલાના પતિએ એસીબીમાં ફરિયાદ આપતાં છટકુ ગોઠવાયુ હતું. મહિલા સરપંચ 6000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. દેવગઢ બારીયા તાલુકામાં સપ્ટેમ્બર’20માં આંગણવાડીમાં સુપરવાઇઝરની જાહેરાત પડતા તાલુકાની એક મહિલાએ સુપરવાઇઝરનુ ફોર્મ ભરેલ હતુ. જે ફોર્મRead More


કાર્યવાહી: રાણીપુરામાંથી ખેતરમાં સંતાડેલો દારૂ ઝડપાયો, માલિક સામે પોલીસ કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે રાણીપુરા ગામે રહેતો કેશરસિંહ નવલસિંહ બારીયા તેની કરિયાણાની દુકાનમાં તથા દુકાનની બાજુમાં આવેલા ખેતરમાં વિદેશી દારૂના ક્વાટરીયા સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરવા જતાં પોલીસને જોઇ કેશરસિંહ બારિયા દુકાન ખુલ્લી મુકી ભાગી ગયો હતો. જ્યારે પોલીસે તપાસ કરતાં દુકાનમાંથી દારૂ નહી મળતાં પાછળ આવેલા ખેતરમાં તપાસ કરતાં વિમલના થેલામાં ભરી રાખેલો વિદેશી દારૂનાRead More


કોરોનાનો કહેર: દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 8 દર્દી નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ37 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા હતા. આ કેસમાં દાહોદ શહેરના 3, ઝાલોદ ગ્રામ્ય અને લીમખેડાના 2-2 અને ઝાલોદ અર્બન વિસ્તારના 1 કેસ વ્યક્તિ પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. Rtpcr ટેસ્ટના 293 સેમ્પલો પૈકી 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જયારે કે રેપીડના 592 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. તો શુક્રવારે સાજા થયેલા 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. અને જિલ્લામાં હવે માત્ર 96 એક્ટિવ કેસ થવા પામ્યા છે.


ઉદ્ઘાટન: ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ છે : મુખ્યમંત્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં 1500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરી છે. દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ.1500 કરોડથી પણ વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભૂતકાળની સરકારોને રાજકીય ઇચ્છાશક્તિ નહોતી. આદિવાસીઓના વિકાસના નામે માત્ર મતો જ મેળવવામાં આવતા હતા. મતો મળી ગયા પછી લોકોને ભૂલી જવામાં આવતા હતા. ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ૪૨ વર્ષ સુધીનીRead More


સર્વત્ર પાણી-પાણી!: ભોજેલામાં સિંચાઇની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં ખેતરો બેટમાં ફેરવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા36 મિનિટ પહેલા કૉપી લિંક ભોજેલા ગામે સિચાઇ વિભાગની પાઇપ લાઇનમા ભંગાણ થતા ખેતરો બેટમા ફેરવાયા હતા. ખેતરો, તળાઈઓમાં પાણી ફરી વળતાં પાક બરબાદ થયો સરપંચ અને સિંચાઇ વિભાગ સ્થળ પર પહોંચી ગયાે હતાે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાંથી પસાર થતી કડાણા સિંચાઇ વિભાગની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારના ખેડૂતોમાં પાણી ફરી વળતાં અંદાજીત 40થી 50 લાખનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં સરપંચ અને સિંચાઇ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાંથી પસારRead More