Saturday, January 2nd, 2021

 

ધરપકડ: ત્રણ ગાડીમાં કટિંગ કરાતો 2.34 લાખનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું બે મહિલા સહિત 10 સામે ગુનો દાખલ દાહોદના સાગટાળા- બારિયા રોડ પાસેથી દારૂની કટિંગ કરાય તે પૂર્વે છાપો મારી 2.34 લાખના દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જ્યારે ચાર વ્યક્તિ ભાગી ગયા હતા. દારૂ, ત્રણ ગાડી, મોબાઇલ સહિત 8.50 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ સ્ટેટ મોનિટરીંગ સેલે કુલ 10 વ્યક્તિઓ સામે સાગટાળા પોલીસ થકે ગુનો નોંધાવ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ એચ.વી.ચૌધરી તથા સ્ટાફના અને એસઆરપીનાRead More


કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન LIVE: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- સુરક્ષિત અને અસરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા, અફવા પર ધ્યાન ન આપશો

Gujarati News National Covid 19 Coronavirus Vaccine Dry Run From 2 January What It Means And How It Will Be Done Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ નવી દિલ્હીએક કલાક પહેલા કોરોના વેક્સિનેશન અંગે કેન્દ્ર સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. તાજેતરમાં વેક્સિન માટે ઘણાં રાજ્યોમાં ડ્રાય રન સફળ રહ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણRead More