Thursday, December 31st, 2020
સઘન ચેકિંગ: દાહોદમાં રાત્રે દારૂ પીધાની શંકામાં ચેક કરાયેલા લોકોનો ટેસ્ટ કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસ્વીર લોકોએ ઘરે જ રહીને પોતાની રીતે નવા વર્ષને વધાવ્યો રાત્રે વેપાર કરતાં લોકોએ પોતાની રીતે જ દુકાનો બંધ રાખી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કારણે વહીવટીતંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવી ગાઈડલાઈન પ્રકાશિત કરાઇ હતી. જેથી ખાસ કરીને દાહોદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી ફિક્કી બનવા પામતા યુવાવર્ગમાં થોડી નિરાશા જોવા મળી હતી. શહેરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દારૂ પીધો હોય તેવી શંકામાં પોલીસની તપાસ બાદ કેટલાક લોકોનો ઘટના સ્થળે કોરોનાનો ટેસ્ટRead More
ભાસ્કર વિશેષ: છાપરીમાં નવ નિર્મિત નંદઘરનું વર્ષના અંતિમ દિને કલેક્ટરે લોકાર્પણ કર્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ7 કલાક પહેલા કૉપી લિંક દાહોદ કલેક્ટર દ્વારા નંદઘરનું લોકાર્પણ. 202 આંગણવાડી બનાવવાનું આયોજન, 111 તૈયાર, 71ના કામ પ્રગતિમાં દાહોદ તાલુકાના છાપરી ગામમાં સંકલિત બાળ વિકાસ યોજના અને મનરેગા કાર્યક્રમ અંતર્ગત નવનિર્મિત નંદઘરનું કલેક્ટર વિજય ખરાડી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લા માં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સરકારના દરેક વિભાગ સાથે સંકલન કરવામાં આવે છે અને દાહોદ જિલ્લાને કુપોષણ મુકત કરવા માટે જિલ્લા પોગ્રામ અધિકારી સતત પ્રયત્નશીલ રહી દાહોદ જિલ્લાની દરેકRead More
કાર્યવાહી: દાહોદ-લીમખેડામાં ગંજીફો ચીપતા 13 જણાંની રૂા.69,750 સાથે ધરપકડ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ7 કલાક પહેલા કૉપી લિંક અંજુમન દવાખાના પાસે અને લીમખેડામાં શાસ્ત્રી ચોકમાં જુગાર ધમધમતો હતો દાહોદ જિલ્લામાં 31 ડિસેમ્બરને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુગારધામો શોધી કાઢવાની પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. તેમાં બાતમીના આધારે દાહોદ અને લીમખેડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ બે જુગાર ધામો પર છાપા માર્યા હતાં. બંને સ્થળેથી 13 લોકોની ધરપકડ કરીને 69750 રૂપિયા જપ્ત કર્યા હતાં. દાહોદ તેમજ લીમખેડા પોલીસે ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોનાRead More
હિરેન પટેલ હત્યાકાંડ: હિરેન પટેલ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર અમિત કટારા ચિત્રોડિયાથી ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ7 કલાક પહેલા કૉપી લિંક અમિત કટારાની ફાઈલ તસ્વીર કોરોનાના ટેસ્ટ બાદ ધરપકડ : શુક્રવારે કોર્ટમાં રજૂ કરીને પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે ઝાલોદમાં રાજકીય રંજીશ રાખીને ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરવા પાછળના મુખ્ય સૂત્રધાર અમિત કટારાને એલસીબીએ તેના વતન ચિત્રોડિયાથી ગુરુવારની સાંજે ઝડપી પાડ્યો હતો. કોરોનાના ટેસ્ટ બાદ અમિતની ધરપકડ કરી હતી. ઝાલોદમાં ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ 27 સપ્ટેમ્બરની પરોઢે મોર્નિંગ વોકમાં નીકળતા જીપની ટક્કર મારીને તેમની હત્યા કરાઇ હતી. આમાં પોલીસની તપાસ બાદ સોપારીRead More
ક્રાઇમ: પીસોઇની પરિણીતાને ત્રાસ અપાતાં પોલીસમાં ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ7 કલાક પહેલા કૉપી લિંક કામકાજ મુદ્દે ઘરમાંથી કાઢી મૂકાઇ હતી સીંગવડ તાલુકામાં પીસોઈની કવિતાબેન ખાંટના લગ્ન દોઢ વર્ષ અગાઉ સમાજના રિતી રિવાજ મુજબ જાનવડના વિનુભાઈ ખાંટ સાથે થયા હતા. લગ્નના થોડા સમય સુધી સારૂ રાખ્યા બાદ પતિ, સસરા અને સાસુ દ્વારા અવાર નવાર મેણા ટોણા મારી કહેતા હતાં કે, તું મને ગમતી નથી, તને ઘરનું કામકાજ બરાબર આવડતું નથી, મારે બીજી પત્નિ લાવવાની છે, તારે રહેવું હોય તો બાપાના ઘરેથી એક લાખ લઈ આવ, કહી દહેજની પણRead More
ST બસોનો પુન:પ્રારંભ: મધ્ય પ્રદેશ માટે માર્ચથી પ્રતિબંધિત કરાયેલી ST બસોનો પુન:પ્રારંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ7 કલાક પહેલા કૉપી લિંક ગુજરાતમાં મજૂરી માટે આવતાં લોકો માટે મોટી રાહત લોકોને દાહોદ આવવા-જવામાં અગવડ વેઠવી પડતી હતી કોરોના સંક્રમણને કારણેa ગુજરાત રાજ્યની જીએસઆરટીસીની તમામ બસો મધ્ય પ્રદેશ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. આ એસ.ટી બસોનું મધ્ય પ્રદેશ માટે સંચાલન રોકી દેવામાં આવતાં મધ્ય પ્રદેશથી ગુજરાત આવનારા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. આ ઉપરાંત અહીંથી મધ્ય પ્રદેશ જવા માટે પણ ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો. ટ્રેનો તો બંધ જ છે સાથેએસ.ટી બસોRead More
શૌચાલયોના નિર્માણ માટે ફાળવણી: ગરબાડા તાલુકામાં શૌચાલય માટે 5 કરોડની ફાળવણી કરાઈ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ7 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસ્વીર 512 શૌચાલયના બાંધકામની ચૂકવણીની કામગીરી પૂર્ણ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં શૌચાલયોના નિર્માણ પેટે ચૂકવણુ કરવા રૂ. 5 કરોડના નાણાની વધુ ફાળવણી કરી દેવાઈ હોવાનું ગૃહ રાજ્યમંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. ગરબાડા તાલુકામાં શૌચાલય નિર્માણના નાણાં નહીં ચૂકવાયા હોવાનું જાણવા મળતાં અંગત રસ લઈને મુખ્ય મંત્રી સાથે પરામર્શ કરીને આ ચુકવણું સત્વરે થાય એ માટે વિનંતી કરવામાં આવી હતી. જેના સંદર્ભે વિજયભાઇ રૂપાણીએ સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહીRead More
ઠંડીમાં વરસાદ: રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થવાને કારણે 2-3 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી, ઠંડી પણ વધશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ2 કલાક પહેલા કૉપી લિંક જમણે શનિવાર અને ડાબે રવિવારે માવઠાંની આગાહી દરતી હવામાન વેબસાઈટની તસવીર મુખ્યત્વે સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના વિસ્તારોમાં નવા વર્ષે જ માવઠું પડવાની હવામાન ખાતાની આગાહી ઉત્તરના અતિશય ઠંડા પવનોને કારણે ગુજરાત આખું અત્યારે ઠંડીથી ઠૂંઠવાઈ રહ્યું છે ત્યારે નવા વર્ષે જ 2 અને 3 જાન્યુઆરીના રોજ માવઠાની આગાહી છે. હવામાન ખાતાની યાદી અનુસાર રાજસ્થાનમાં લો-પ્રેશર સર્જાવાને કારણે ઉત્તર અને ઉત્તર-પૂર્વ ગુજરાતમાં બે દિવસ વરસાદ પડી શકે છે. આ માવઠું મોટાભાગે સાબરકાંઠા અને દાહોદRead More
ધરપકડ: ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ભાજપના પૂર્વ MP બાબુ કટારાના પુત્રની ધરપકડ, પિતા કબૂતરબાજીમાં તો દીકરો હત્યામાં ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ28 મિનિટ પહેલા કૉપી લિંક હિરેન પટેલ હત્યા કેસમાં ઝડપાયેલા અમિત કટારાની ફાઈલ તસવીર ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બરના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યા રાજકીય કારણોસર જ કરાઇ હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ એટીએસ દ્વારા હત્યાના બરોબર ત્રણ માસ બાદ સોમવારે કરાયો હતો. આ કાવતરામાં સંડોવાયેલા અને હત્યા માટે સોપારી આપનારા ઝાલોદના જ ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડને ATS દ્વારા હરિયાણાના મેવાત જિલ્લાથી પકડ્યા બાદ દાહોદના પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને હાલના કોંગી ધારાસભ્યRead More