Friday, December 25th, 2020

 

બર્ડ વોચિંગ: દાહોદમાં અલભ્ય આલ્બિનો ડેબચીક બતક જોવા મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક ખૂબ દુર્લભ એવી ‘આલ્બિનો ડક’ જોવા મળી રંગસૂત્રોની ખામીના લીધે શ્વેતરંગી બતકની હાજરી ગુજરાતમાં સંભવિત પ્રથમ વખત નોંધાઈ શિયાળાની ઋતુમાં બર્ડ વોચિંગ કરવા નીકળેલ દાહોદના પ્રકૃતિપ્રેમીઓને આ વિસ્તારમાં ખૂબ કોમન ગણાતી ડૂબકી બતક (ડેબચીક)માં ખૂબ દુર્લભ એવી ‘આલ્બિનો ડક’ જોવા મળી હતી. દાહોદમાં પર્યાવરણ સંવર્ધનના ક્ષેત્રે સાડા ત્રણ દાયકાથી કાર્યરત સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળના પક્ષી નિરીક્ષણમાં રસ ધરાવતા સભ્યોને તા.23મીની સવારે આલ્બિનો ડક નિહાળવાનો અનાયાસ લાભ મળતા તેઓ રોમાંચિત થઈ ઉઠ્યાંRead More


વિવાદ: ગલાલીયાવાડમાં ત્રાસ આપતાં પતિ વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તુ ગમતી નથી કહી મારકૂટ કરતો હતો, દોઢ મહિનાથી ઘરમાંથી કાઢી મૂકી હતી દાહોદના ગલાલીયાવાડમાં શારીરિક અને માસિક ત્રાસ આપી અવાર નવાર મારકુટ કરી અને છેલ્લા દોઢ માસથી ઘરમાંથી કાઢી મુકતા 25 વર્ષીય પરિણિતાએ પતિ વિરૂદ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના તરવાડીયા હિમત ગામે રહેતા 25 વર્ષીય રેખાબેન પુરૂષોત્તમભાઇ ડામોરના લગ્ન આશરે નવ માસ અગાઉ ગલાલીયાવાડ નદી ફળીયામાં રહેતા પુરૂષોત્તમ ડામોર સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નનાRead More


અકસ્માત: રૂવાબારીમાં બાઈકની અડફેટે રોડની બાજુમાં ઉભેલા 1ને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દેવગઢ બારિયા3 કલાક પહેલા કૉપી લિંક કુટુંબી મામા ભાણેજ કુન્લી ગામે જવા વાહનની રાહ જોઇ ઉભા હતા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના ઉધાવળા ગામમાં રહેતા ચીમનભાઇ વેચાતભાઇ પટેલ તથા તેમના કુટુંબી મામા અમરસીંગ મુળાભાઇ પટેલ તા.3 ડિસેમ્બરના રોજ બન્ને જણા કુન્લી ગામે તેમની ભત્રીજીના ઘરે છકડામાં જતાં હતા. ત્યારે બપોરે છકડાવાળાને બીજી વર્દી મળતાં તેણે બંનેને રૂવાબારી મુવાડા ગામે ઉતારી દેતાં ચીમનભાઇ તથા મામા અમરસીંગભાઇ બીજી ગાડીની રાહ જોતાં ઉભા તા. ત્યારે દેવગઢ બારિયા તરફથી પૂરઝડપે હંકારી આવતાં બાઈકનાRead More