Tuesday, December 22nd, 2020

 

પોલીસ પર પથ્થરમારો: વાહન ચાલકોની પાસેથી અમને રૂપિયા અપાવો તેમ કહી પોલીસ પર પથ્થરમારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક લીમડી ચાકલીયા રોડ પર થયેલા અકસ્માતમાં બે યુવતી મોતને ભેટી હતી સમજાવવા ગયેલી પોલીસ પર હુમલો : બે પો.કર્મી ઘાયલ, PSIની ટોળા સામે ફરિયાદ ઝાલોદ તાલુકાના લીમડીના ચાકલીયા ચોકડી પર રવિવારના રોજ થયેલા ટ્રક અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતં બે યુવતીઓના સ્થળ પર મોત નિપજ્યા બાદ યુવતીના સ્વજનોએ વાહન ચાલક પાસેથી રૂપિયા અપાવવાની માંગણી સાથે મૃતદેહો સ્વિકારવાની ના પાડતા પોલીસના સમજાવ્યા બાદ પણ નહી માની બાર જેટલા ઇસમોએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરીRead More


દુખદ: પીપલોદમાં બાઇક સ્લિપ થતા 1નું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પલોદના પરમાર ફળિયામાં રહેતા સરતનભાઇ તેરાભાઇ પટેલ બાઇક લઇને જઇ રહ્યા હતા. ત્યારે માતાના વડથી હિન્દોલીયા રોડ પર પીપલોદ વણભેલા ફળીયામાં પાણીની ટાંકી પાસે સાંજના સમયે બાઇક સ્લીપ ખાઇ જતાં રોડ ઉપર પડી જતાં સરતનભાઇને ઇજાઓ થતા બેભાન થઇ ગયા હતા. અકસ્માત સર્જાતા લોકોએ 108ને બોલાવી પીપલોદ સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા. જ્યા ફરજ પરના ડોક્ટરે સરતનભાઇને મૃત ઘોષિત કર્યા હતા.


ફરિયાદ: સામાન્ય વાતે પિતા-પુત્રને પાઇપ લાકડીથી માર માર્યો, 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયાના ફીરોજભાઇ રસીદવાળા પિતા મહમદભાઇ સાથે લીમખેડા દુકાન બંધ કરી સાંજે બાઇક પર ઘરે આવતા હતા. ત્યારે મહેબુબભાઇ શુકલા, મુસ્તાકભાઇ શુકલા તથા મહમદભાઇ શુકલા તથા રહીમભાઇ શુકલા ચારે જણા લોખંડની પાઇપો તથા લાકડીઓ લઇને ઉભા હતા અને ફીરોજની ઉભી રખાવી મહેબુબભાઇએ કહેલ કે તમો બકરા કેમ લેતા નથી તેમ કહેતા ફીરોજના પિતાએ જણાવેલ કે મારે જરૂર નથી તો નથી લેતો તેમ કહેતા ગાળો બોલતા હતા. જેથી તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇRead More


આપઘાત અંગે શોધખોળ: ભૂવા પાસે બતાવી બીમાર યુવક નગ્ન થઇ તળાવમાં કૂદ્યો, 72 કલાક બાદ પણ લાપતા, દાહોદ, બારિયા, વડોદરા NDRF, અમદાવાદની ટીમ દ્વારા શોધખોળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા40 મિનિટ પહેલા કૉપી લિંક એનડીઆરએફની ટીમો યુવાનની શોધખોળમાં લાગી છે. ગાંગરડાની ઘટના : 3 દિવસથી ગોતાખોરોની 4 ટીમો કાર્યરત ગાંગરડા ગામના તોરણ ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 36 વર્ષિય નરેશભાઈ પશવાભાઈ પરમાર બીમાર પડતા તારીખ 19 મીએ બપોરે તેમની પત્ની સુમિત્રાબેન ગામમાં ભૂવા પાસે લઈ ગયા હતા. સારવાર લીધા બાદ નરેશભાઈ ભૂવાના ઘરેથી જ દોડતા સંપૂર્ણ નગ્ન થઇને તળાવમાં કુદી પડ્યા હતાં. નરેશભાઇ ડૂબી જવા અંગે ગરબાડા પોલીસે દાહોદ લાશ્કરોને જાણ કરી હતી. પત્તો નહીં મળતાં બીજાRead More


હાલાકી: દાહોદના અનેક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રહ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક એમ.જી.વી.સી.એલ દ્વારા સ્ટેશન રોડ સ્થિત આઠ વૃક્ષોનું ટ્રિમિંગ કરાયું દાહોદમાં મંગળવારે એમ.જી.વી.સી.એલ. દ્વારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં એમ.વાય. હાઈસ્કૂલ અને આર.એલ.હાઈસ્કૂલની બહારના ભાગે આવેલ અનેક વૃક્ષોનું ટ્રીમીંગ કરી વીજલાઈનનું સમારકામ હાથ ધરાતા આ ફીડર અંતર્ગત આવતા વિસ્તારોમાં સવારથી સાંજે ચાર વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રખાતા નગરજનો અસરગ્રસ્ત બન્યા હતા. દા.અ.મ.સા.એ. સોસાયટી સંચાલિત એમ.વાય.હાઈસ્કૂલ અને આર.એન્ડ એલ.પંડ્યા હાઈસ્કૂલની બહારના ભાગે દાહોદ પાલિકા દ્વારા અગાઉ વોકિંગપથ તરીકે વિકસાવેલ આ વિસ્તારમાં ઉપરથી પસાર થતી વીજલાઈનોનેRead More


વિતરણ: લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા માસ્ક અને સેનિટાઇઝર વિતરણ કરવામાં આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક કોરોનાકાળમાં સૌથી અગ્રેસર રહીને પોતાના અભ્યાસ સાથે પોતાની ફરજ નિભાવી રહ્યા છે એવા સમાજસેવા કરતા ફ્રન્ટલાઇન વોરીયર સમા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના આશયથી લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા એસ.આર.કડકીયા સ્કૂલ ઓફ નર્સિંગમાં 125 જેટલા વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.


રહસ્યભરી હત્યા: દાહોદના નાના ડબગરવાડના યુવકની ક્રૂર હત્યા : માથામાં હથોડી ઝીંકી, ગળું એવું કાપ્યું કે હેડકી બહાર નીકળી આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક યુવકની હાઇવે ઉપર ડિવાઇડરની વચ્ચે સળગાવેલી લાશ મળતાં તપાસમાં લાગેલી પોલીસ. લાશ પાસેથી મોબાઇલનું કવર અને હત્યા કરાયેલી હથોડી મળી આવી.  મોપેડ એક કિમી દૂર કચરા ડેપો સામે ટાંકી પાસેથી મળ્યું : આ પડકાર રૂપ હત્યાનો ભેદ ઉકેલવા મથામણ રાતના 10 વાગ્યાના અરસામાં પાલિકાથી નીકળ્યો, 3 વાગ્યે ફોન સ્વિચ ઓફ આવ્યો જગદીશ ગુમ થયો હોવાની ફરિયાદ કરવા ગયા ત્યારે પરિવારને ઘટનાની જાણ થઇ ઊંધા માથે હોવાથી ફક્ત પાછળનો ભાગ જ સળગી જવાથી ઓળખ છતીRead More


કોરોના રિ-ઈન્ફેક્ટેડ: દાહોદમાં કોરોના રિ-ઈન્ફેક્ટેડ થયો હોવાનો પ્રથમ કેસ નોંધાયો, એપ્રિલમાં પોઝિટિવ આરોગ્યકર્મી નવ માસે પુન: સંક્રમિત થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં ખુલ્લા મોઢે ફરનારાના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દાહોદ ખાતે અગાઉ કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ રિ- ઈન્ફેકશન થતા ફરીથી તે વ્યક્તિ, જિલ્લાના પ્રથમ રિ- ઈન્ફેક્ટેડ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. તા.8.4.’20 ના રોજ મુસ્કાન કુંજડા નામે 9 વર્ષીય બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે ગભરાયેલી બાળકીને હાથ આપીને એમ્બ્યુલન્સમાં બેસાડવાની મદદ કરનાર લીમડીના આરોગ્યકર્મીને પણ બાદમાં લક્ષણો જોવાતા ટેસ્ટ બાદ તે પણ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત થયેલ આરોગ્યRead More


એવોર્ડ: દાહોદ આઇ.એમ.એ.ના પ્રમુખને IMA નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિશિએશન એવોર્ડ પ્રાપ્ત થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ આઇ.એમ.એ.ના પ્રમુખ ડો. કેતન પટેલને રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયો છે. વર્ષ: 2019-’20 ના સમય દરમ્યાન દાહોદ આઈ.એમ.એ. પ્રમુખ તરીકે દાહોદ યુનિટમાં સમાવિષ્ટ શહેરના તબીબોના સંઘને તબીબી, સાંસ્કૃતિક, સેવાકીય જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત ધમધમતો રાખવા બદલ ડો. કેતન પટેલને આઇએમએ નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિ. એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.


મર્ડર: અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર દાહોદ પાસે હત્યા કરીને સળગાવી દીધેલી યુવાનની લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક LPG પંપની સામેની બાજુમાં ડિવાઈડર પરથી યુવાનની લાશ મળી મૃતક યુવકની ઓળખ હજી સુધી થઈ શકી નથી, દાહોદ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી દાહોદ તાલુકાના નાની સારસી ગામેથી પસાર થતાં ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ LPG પંપની સામેની બાજુમાં ડિવાઈડર પરથી લાશ મળી આવી છે. કોઈ અજાણ્યા શખસે યુવકના માથાના ભાગે હથોડી જેવા સાધન વડે જીવલેણ હુમલો કરીને હત્યા કર્યાં બાદ સળગાવી દીધેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દાહોદ તાલુકા પોલીસેRead More