Monday, December 14th, 2020
તપાસ: દાહોદમાં જપ્ત કરાયેલું માંસ ગૌમાંસનું ખુલતાં ખળભળાટ, બે ઘરમાંથી 120 કિલો માંસનો જથ્થો પકડાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક FSLમાં મોકલેલા સેમ્પલમાં પુરવાર થયું દાહોદ પોલીસે કસ્બા વિસ્તારના જુના વણકરવાસ તથા ઉર્દુ સ્કૂલની પાછળ આંબલી ફળિયામાં ઘરમાં ઓચિંતો છાપો મારી 120 કિલો ગૌમાંસ તથા માંસ કાપવાના હથિયાર સાથે એકની ધરપકડ કરી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશની કતલ કરી વેચવા આવેલા બે વ્યક્તિ પોલીસને જોઇ માંસ ભરેલા થેલા મુકી ભાગી ગયા હતા. આ જથ્થો ગૌ માસ હોવાનું ફલિત થતાં ખળભળાટ મચી ગયો હતો. દાહોદના મોટી ખરજ ગામના મનુ ભરતા ભાભોર તથા તેનો ભાઇRead More
હુમલો: પુંસરીમાં જમીનના ભાગ મુદ્દે નાના ભાઇના પરિવાર ઉપર હિંસક હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મહિલા સહિત ચારને લાકડી, ધારિયું મારી ઇજા કરી મોટા ભાઇ તથા ચાર મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ દાહોદ તાલુકાના પુંસરી ગામના દહીયા ફળિયામાં રહેતા સબલાભાઇ ધુળયાભાઇ ભુરીયા ગતરોજ પરિવારજનો સાથે ઘરે હાજર હતા. ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં તેમનો મોટો ભાઇ રમસુભાઇ ધુળીયાભાઇ ભુરીયા તથા ભત્રીજો વિક્રમભાઇ રમસુભાઇ ભુરીયા તેઓને કહેવા લાગેલ કે તમો જમીનમાં ભાગ પાડવાની વાત કરો છો પરંતુ અમારે હમણા જમીનમાં ભાગ પાડવા નથી તેમ કહી જતા રહ્યા હતા.Read More
તસ્કરી: દાહોદમાં તબીબના ઘરે તસ્કરોનું ઓપરેશન, રૂા.50 હજારની રોકડ અને 50 હજારની સોનાની ચેનની ચોરી કરી ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં રેલવે દવાખાનાના તબીબના ઘરમાં ચોરોએ રોકડ અને દાગીનાની ચોરી કરી સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. તબીબ ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં રહેતા હતા દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં રહેતા તબીબ રેલવે દવાખાને ડ્યુટી ઉપર ગયા હોવાનો લાભ લઇને તસ્કરો સમી સાંજે તેમના ઘરમાંથી રોકડ સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી જતાં ભય ફેલાયો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તેલંગાણાના ઉંકોડી ગામના મૂળ વતની અને હાલ દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજRead More