Sunday, December 13th, 2020
જોખમી સવારી: સંજેલીના પ્રતાપુરથી પીછોડા મેથાણ વંદેલી રોડ પર જોખમી ઝાડીનું સામ્રાજ્ય
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના સંજેલી તાલુકમાં આવેલ પ્રતાપુરથી પિછોડા મેથાણ વંદેલીથી ગોધરા તરફ જવાના રસ્તાઓ ઉપર ઝાડી ઝાંખરા વધી જતા લોકો પરેશાન થઇ રહ્યા છે. એક તરફ આ રોડ પર અનેક નાના મોટા વળાંકો આવેલ છે તેમાં પણ રોડની બને બાજુએ ઉગી નીકળેલા ગાંડા બાવળનો ત્રાસ તેમજ વણઝારીથી મેથાણ તરફનો સિંગલ પટી સાંકડો રસ્તો હોવાના કારણે જો સામ સામેથી કોઈ મોટા વાહનો આવે ત્યારે તે જોઈ પણ શકાતા નથી અને પોતાનું વાહન પાછળ કે પછીRead More
વિવાદ: સાસુ-સાળાને ધમકાવી રૂપિયા 5.14 લાખના દાગીના લઇ જમાઇ છૂ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના લલીતાબેન રજાતની જમાઇ વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાહોદ પોલીસ લાઇન રહેતા લલીતાબેન કૃષ્ણકુમાર રજાત તા.8મી ડિસેમ્બરે તેમનો છોકરો કિરણસિંહ તથા છોકરીની છાયાબેનની છોકરી સ્તુતીબેન તેમના રૂમ ઉપર હતા. ત્યારે બપોરે છાયાબેનનો પતિ સીંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામનો અલ્કેશભાઇ ભારતસિંહ સંગાડા આવ્યો હતો . એકદમ ઉશ્કેરાઇને મારી છોકરી તથા મારી રકમ આપી દો તેમ કહી અમારા રૂમમાં મુકી રાખેલી ચાવી લઇ તીજોરી ખોલી હતી. તીજોરીમાં મુકેલા છોકરી છાયાની સોનાની બુટ્ટી એક જોડ શેરો સાથેનીRead More
કાર્યવાહી: ઉધાવળામાં ઘરમાંથી દારૂ મળતાં એક સામે કાર્યવાહી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બૂટલેગર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો, પ્રોહિબિશનનો મુદ્દામાલ કબ્જે કર્યો ઉધાવળા ગામના ખેડા ફળીયામાં રહેતો નટવર બાબુ પટેલ પોતાના ઘરે ઇગ્લીશ દારૂ રાખી છુટક વેચાણ કરતો હોવાની બાતમી પી.એસ.આઇ. એન.જે.પંચાલને મળી હતી. જેના આધારે રેઇડ કરતાં પોલીસને જોઇ નટવર પટેલ ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો. ખુલ્લા ઘરમાં તપાસ કરતાં એક રૂમના ખુણામાંથી રોયલ સીલેક્ટ ડીલેક્ષ વિસ્કી 750 એમએલના પ્લાસ્ટીકના હોલ નંગ 12 જેની કિંમત 5280, રોયલ સીલેક્ટ ડીલેક્ષ વિસ્કીના 180 એમએલના પ્લાસ્ટીકના ક્વાટરRead More
વિવાદ: રેલવેમાં જતી જમીનના રૂપિયા મુદ્દે બે પક્ષ વચ્ચે હથિયારો ઉછળ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઉચવાણીયામાં બન્ને પક્ષની મળી 6 વ્યક્તિને ઇજા સામસામે ફરિયાદ નોંધાવતાં 23 સામે કાર્યવાહી કરાઇ દાહોદ તાલુકાના ઉચવાણીમાં બે પક્ષોની જમીન રેલવે લાઇનમાં જતી હોય તેના રૂપિયા મેળવા માટે સહી અંગુઠા કરાવવા મુદ્દે મારામારી થતાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. ઉચવાણીયાના મહેશભાઇ ભુરીયા તથા ટીમુભાઇ ભુરીયાની જમીન રેલવે લાઇનમાં જતી હોય રેલવેમાંથી તેના રૂપિયા મેળવવા માટે સહી અંગુઠા કરાવવા તથા રૂપિયાના ભાગ મુદ્દે બે પક્ષો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં સામ સામે લાકડી કુહાડી જેવાRead More
વિતરણ: લાયન્સ કલબ ઓફ દાહોદ સિટી અને એબિલિટી દ્વારા ધાબળાનું વિતરણ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં રવિવારે 13 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત ઠંડીથી રક્ષણના ઉમદા હેતુથી જરૂરિયાતમંદોને 120 ધાબળા વિતરણ મંત્રી સૈફીભાઈ પિટોલવાલાના ડેપો પડાવ વનખંડી હનુમાન મંદિર પાસે દાહોદ ખાતે ઝોન ચેરમેન લા કમલેશ લિમ્બાચીયાના હસ્તે રાખવામાં આવ્યો હતો. જેમા પ્રમુખ લા રાજકુમાર સહેતાઈ, કેબિનેટ સેક્રેટરી એક્ટિવિટી અને ટેઝરર લા યુસુફી કાપડિયા એબિલિટી મંત્રી લા સુરેશભાઈ નલવાયા, ટેઝરર લા સંજય પ્રજાપતિ, લાયન મેમ્બર અને મોટી સંખ્યામાં લાભાર્થી હાજર રહ્યાં હતા.
ઠંડીનો ચમકારો: દાહોદ શહેર અને શહેરાના નાડા રોડ પર શિયાળાની ઋતુના પરોઢના સમયે સર્વત્ર ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર સહિત આખા જિલ્લામાં પરોઢના સમયે ભારે ધુમ્મસ વાળુ વાતાવરણ જોવા મળ્યુ હતું. ભરશિયાળે દાહોદ જિલ્લાના ગગનમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહેતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. મોડી સાંજે હળવો પવન ફુંકાવા લાગ્યો હતો જેના કારણે ઠંડીની તિવ્રતામાં વધારો થયો હતો. દાહોદ જિલ્લામાં દિવસ સાથે રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો થવાના પરિણામે ઠંડી અનુભવાઇ હતી. શહેરમાં સોમવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ. આખો દિવસ તડકા-છાયડાની રમત ચાલતી જોવા મળી હતી. ઠંડીના પગલે લોકોનેRead More