Tuesday, December 1st, 2020

 

માગણી: પંદરમાં નાણાપંચની કામગીરીમાં ગ્રામ પંચાયતને મુખ્ય એજન્સી રાખવા આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સરપંચોની માંગણી મુદ્દે કલેક્ટર અને ડીડીઓને આવેદન અપાયા દાહોદ જિલ્લામાં 15મા નાણાપંચની ગ્રાન્ટ મામલે ગુજરાત સરપંચ પરિષદના નેજા હેઠળ મંગળવારે કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજના પ્રતિનિધિને જિલ્લાના સરપંચો દ્વારા આવેદન આપીને વિવિધ માગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આવેદનમાં જણાવાયુ હતું કે, દાહોદ જિલ્લાની ભૌગોલિક પરીસ્થિતિને અનુલક્ષીને 15માં નાણાપંચની ટાઇડ ગ્રાન્ટમાંથી પીવાના પાણીની યોજનાઓ માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડને જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા ફાળવીRead More


ઉજવણી: દાહોદમાં વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક HFRC દાહોદ ટી.આઈ.પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિરેનભાઈ શાહ તથા સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ શેઠ દ્વારા તેમજ સર્વમ સેવાલય ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી રંજનબેન અને ડીસ્ટ્રીકટ ‌એઇડ્સ પ્રિવેન્સિયન્સ કંટ્રોલ યુનિટના ડો.ચોહાણ અને એસ.આર.કડકિયા નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ વિહાન પ્રોજેક્ટ – આઇઆરટીસેન્ટર – આઇસીટીસી કાઉન્સેલર દ્વારા ટી.આઈ.પ્રોજેક્ટમાં જોડાયેલ PLHA ને સર્વમ સેવાલય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ એઇડસ્‌ દિવસ નિમિતે માસ્ક – સાબુ – સેનેટાઇઝર તેમજ પૂરવઠા શાખા દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.


તસ્કરી: બેંકના એજન્ટની આંખમાં મરચું નાખી 1.96 લાખની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બાઇક પર આવેલા 4 એ બ્લેડ પણ મારી દાહોદ શહેરમાં પંડ્યા ફાર્મ પાસે આંખમાં મરચુ નાખીને શ્રીરામ બેંકના એજન્ટ પાસેથી ધોળે દિવસે 1.96 લાખ રૂપિયાની લુંટની ઘટના પ્રકાશમાં આવી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામના સાંસીવાડના રહેવાસી અને શ્રી રામ કો.ઓપરેટીવ બેંકમાં એન્ટ તરીકે કામ કરતા રહેતાં હેમંતકુમાર પ્રકાશભાઇ ભાનાએ પોલીસને જણાવ્યુ હતું કે, તે નિત્યક્રમ મુજબ જીજે-20-એએન-9930 નંબરની એક્ટિવા લઇનેRead More


આપઘાત: ગમલા ગામે પતિ અને સાસુ દ્વારા ત્રાસ અપાતા પરિણીતાનો પિયરમાં ગળાફાંસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના વરમખેડામાં પતિ અને સાસુ દ્વારા ખોટી શંકા કરી ત્રાસ આપતાં પરિણીતાએ પિયરમાં ફાંસો ખાઇ જીવન કુંટાવી લેતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ સંદર્ભે પતિ, સાસુ વિરૂદ્ધ મૃતકની માતાએ ફરિયાદ નોંધાવી હતી. દાહોદ તાલુકાના વરમખેડાની પરિણીતા ઉપર પતિ તથા સાસુ દ્વારા ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતાં પિયરમાં ઘરના મોભ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. દાહોદ તાલુકાના વરમખેડા ગામની રે્ખાબેન શૈલુભાઇ ગણાવાને તેના પતિRead More


કોરોના સંક્રમણ: દાહોદ જિલ્લામાં નવા 16 કોરોના સંક્રમિતો નોંધાયા : કુલ 2222

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 179 થવા પામી છે દાહોદ જિલ્લામાં મંગળવારે પણ સતત વધતા કેસની શ્રુંખલામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 852 સેમ્પલો પૈકી 10 અને રેપીડના 1515 સેમ્પલો પૈકી 6 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. દાહોદના 4, અને ગ્રામ્યના 1, ઝાલોદ ગ્રામ્યના 5, બારીયા ગ્રામ્યના 2, લીમખેડાના 1 અને ધાનપુરના 3 હોવાનું નોંધાયું હતું. આ સાથે જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 21 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. એક્ટિવRead More


તસ્કરી: પતિ સાથે ઘરે પરત આવતાં મહિલાનું મંગળસૂત્ર લૂંટી બે બાઇક સવાર ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઓવરટેક કરી લૂંટારુઓએ તેમની બાઇક આડી કરી રોક્યા હતા પિયરમાં દેવદિવાળીનો તહેવાર મનાવી બાઇક ઉપર પતિ સાથે પરત ઘરે આવતા બાઇક બે વ્યક્તિઓએ તેમની બાઇકને આંતરી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસુત્ર ઝુંટવી ફરાર થઇ ગયા હતા. કદવાળના નગીનભાઇ મેસન તથા પત્ની જશોદાબેનને લઇને બાઇક લઇને દેવદિવાળી કરવા સાસરી ચમારીયા ગયા હતા. બપોરે ત્યાંથી ઘરે આવવા માટે નીકળ્યા હતા. ત્યારે ગુંડા ગામે આવેલી રંગલી ઘાટી રોડ પર પ્લેટીના બાઇક ઉપર આવેલા 35 થી 40 વર્ષનાRead More


અકસ્માતની હારમાળા: ઝાલોદ, લીમખેડામાં 6 અકસ્માત : 2 મહિલા સહિત 4નાં મોત : 9 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક સારમારીયા, પાણીયા, ફૂલપરી, દેવધા, હડમત, નગરાળાની ઘટના દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડામાં અકસ્માતની ત્રણ ઘટનામાં 2 મહિલા સહિત 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે સાત વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડ્યા હતા. પ્રથમ બનાવમાં થાળાનો જયેશભાઇ ડામોર સતીષભાઇ ડામોરને બેસાડી બાઇક લઇ જતો હતો. ત્યારે સારમારીયા વળાંકમાં વૃધ્ધા મેતલીબેન મેડાને ટક્કર ઇજાઓ કરી હતી. અકસ્માતમાં જયેશ ડામોર બાઇક ઉપરથી ફેકાઇને પટકાતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બીજી ઘટનામાં પાણીયાનો હવસીંગભાઇ પટેલRead More