Saturday, November 28th, 2020
વિરોધ: દાહોદ જિલ્લાના MGVCLના કર્મચારીઓના સૂત્રોચ્ચારો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ખાનગીકરણમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ સરકાર દ્વારા એમ.જી.વી.સી.એલ.નું ખાનગીકરણ કરવાની ચહલપહલ બાદ રાજ્યભરના 55,000 જેટલા વીજકર્મીઓ સાથે દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ પણ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. ખાનગીકરણ થવાથી ખેડૂતો અને મધ્યમ વર્ગી લોકોના વીજબિલોમાં તોતિંગ વધારો થશે તેવી રજૂઆત સાથે સરકારની ખાનગીકરણની નીતિ બંધ થવી જોઈએ તેવી માંગ સાથે કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો બાબતે તા.27-11-’20 ના રોજ દાહોદ એમ.જી.વી.સી.એલ.ના અલગ અલગ વિભાગના 700 ઉપરાંત કર્મચારીઓ પણ રાજ્યના વીજકર્મીઓની સાથે કાળી પટ્ટી ધારણRead More
કોરોના મહામારી: દાહોદ શહેરના વધુ 9 પોઝિટિવ સહિત જિલ્લામાં નવા 29 કેસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં છેલ્લા એક જ સપ્તાહમાં 137 નવા કેસ નોંધાયા દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા થયેલી જાહેરાત મુજબ જિલ્લાના નવા 29 કેસમાં દાહોદ શહેરના 9, ઝાલોદ શહેરી વિસ્તારના 3 અને ગ્રામ્ય વિસ્તારના 4, ફતેપુરાના 10 સાથે ગરબાડા, લીમખેડા અને સંજેલીના 1- 1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ માટે આરોગ્ય તંત્ર દ્વારા Rtpcr ના 112 સેમ્પલો પૈકી 23 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટના લેવાયેલા કુલ 1591 સેમ્પલો પૈકી 6 લોકો પોઝિટિવ આવ્યા હતા.Read More