Wednesday, November 25th, 2020

 

ક્રાઈમ: જામરણ ગામેથી બાઇક પર લઇ જવાતો 37,440નો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક છોટાઉદેપુરના મિઠીબોરનો બૂટલેગર બાઇક ફેંકી ફરાર થયો 77,440નો મુદ્દામાલ કબજે લઇ બૂટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસ અધિક્ષક લીમખેડા દ્વારા માહિતી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના મિઠીબોર ગામનો બુટલેગર રોહીત ઉર્ફે રૂષિયો ભલજી રાઠવા બાઇક ઉપર દારૂની પેટીઓ લઇને જંગલમાં થઇ સાગટાળાના ઝામરણ ગામે થઇ નીકવાનો છે. જેના આધારે ઝામરણ ગામે વોચમાં ઉભા હતા. ત્યારે જંગલ તરફથી મોટર સાયકલ ઉપર આવતાRead More


ક્રાઈમ: નોટિસ આપવા કેમ આવે છે કહી પંચાયતના પટા‌વાળાને માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છોડાવવા આવનાર પત્ની સહિત ત્રણ ઉપર પણ હુમલો રૂખડીના અને ગ્રામ પંચાયતમાં પટા‌વાળા તરીકે નોકરી કરતાં કડકીયાભાઇ સીસકાભાઇ નીનામા ગતરોજ રાત્રીના સમયે ફળિયામાં રહેતા મહેશભાઇ પુનીયાભાઇ કલારાના છોકરાના લગ્નના ગણેશ સ્થાપનાના કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે તેમના ફળિયામાં રહેતા સંદીપભાઇ કાળુભાઇ નીનામા તેમની બોલેરો ગાડીમાં કાળુભાઇ લીંમાભાઇ નાનામા અને અરવિંદભાઇ કાળુભાઇ, અનીલભાઇ કાળુભાઇ નીનામા પણ મહેશભાઇના ઘરે આવ્યા હતા. ત્યારે સંદીપભાઇએ કડકીયાભાઇને કહેલ કે તુ રાજીવ ભવન (ગ્રામ પંચાયતનું સરકારી મકાન) ખાલી કરવા માટેRead More