Tuesday, November 24th, 2020

 

કોરોનાનું વિઘ્ન: લગ્નના 6 દિવસ પહેલાં વરરાજા કોરોના પોઝિટિવ, ત્રીજા દિવસે રિપોર્ટ નેગેટિવ પણ ક્વોરન્ટીન હોવાથી લગ્ન મોકૂફ, રાજસ્થાનથી ગુજરાત આવવાની હતી જાન

Gujarati News Local Gujarat Dahod The Wedding Was Postponed As The Groom’s Report Was Negative But Quarantined, The Report Came Positive 6 Days Before The Wedding So People From Both The Parties Were Confused. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર રાજસ્થાનના બીલડીથી દાહોદના સુખસર ગામે 25મીએ જાન આવવાની હોવાથી જાનૈયાના સત્કારની તૈયારીઓ થઈ ગઈ હતી 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવાના નિયમને ધ્યાને રાખી ગજેન્દ્રએ લગ્નની ના પાડી દીધી હતી 3 દિવસ પછી રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં લગ્નRead More


દુષ્કર્મ: પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સીંગવડ તાલુકાના સાકલીયા ગામના સંદીપ રમણ ઝાલૈયાએ તાલુકાના એક ગામની 15 વર્ષ અને 11 મહિનાની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર બોલાવી શારીરિક છેડતી કરી ગત તા.8 થી 22 નવેમ્બર દરમિયાન સંદીપે સગીર વિદ્યાર્થિનીની મરજી વિરૂદ્ધ અવાર નવાર બળજરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. આ સંદર્ભે ભોગ બનનાર સગીરાએ રંધીકપુર પોલીસ મથકે સંદીપ ઝાલૈયા વિરૂદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


કાર્યવાહી: કાર ચાલકે બાઇક સવાર સહિત 2ને અડફેટે લેતા ઇજા, યુવક-મહિલા ઘાયલ થતાં સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના મહાદેવ મંદિરની પાછળ રહેતો આરીફ યુસુફભાઇ શેખ ગતરોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઇને સ્ટેશન રોડ ઉપર ફરવા માટે નીકળ્યો હતો. ત્યારે સીંગવડ તાલુકાના અનોપપુરા ગામનો શૈલેષ ભાવસિંગ હઠીલા પોતાની ફોર વ્હીલ ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આરીફની બાઇકને અડફેટે લઇ નીચે પાડી દીધો હતો. તેમજ મહેક ભરતભાઇ મોઢીયાન નામની યુવતીને પણ અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થઇ હતી. જેમાં આરીફને ડાબો પગે, પેટના ભાગે તેમજ છાતીના ભાગે ઇજાઓ થઇ હતી.Read More


કોરોના બેકાબું: દાહોદ જિલ્લામાં નવા 19 કોરોના પોઝિટિવ નોંધાયા, 8 દર્દીને સાજા થઇ જતાં રજા અપાઈ, એક્ટિવ કેસોની સંખ્યા 176 થવા પામી

Gujarati News Local Gujarat Dahod In Dahod District, 19 New Cores Were Reported Positive, 8 Patients Were Discharged After Recovery, The Number Of Active Cases Reached 176. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં મંગળવારે પણ સતત વધતા કેસની શ્રુંખલામાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 376 સેમ્પલો પૈકી 16 અને રેપીડના 1049 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ શહેરના 6, ઝાલોદ અર્બનના 2 અને ગ્રામ્યના 1, દેવગઢ બારીયાRead More


ઓનલાઇન શિબિર: દાહોદમાં 26 નવેમ્બરે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે, એપ્રન્ટિસશીપ મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર ઓનલાઇન કરાશે

Gujarati News Local Gujarat Dahod Industrial Employment Recruitment Fair, Apprenticeship Fair, Self Employment Guidance Camp Will Be Held Online On 26th November In Dahod Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદની જીલ્લા રોજગાર વિનિમય કચેરીએ આગામી તા. 26 નવેમ્બરે યુવાનો માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર રાજ્યવ્યાપી જીલ્લાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું છે. આ શિબિર બપોરે 12થી 1 કલાક દરમિયાન યોજાશે. જેમાં યુવાનોને ઓનલાઇન સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં રોજગારી,Read More


અકસ્માત: ઝાલોદ, ફતેપુરામાં અકસ્માતમાં બે વ્યક્તિના મોત, બેને ઇજા, સાંપોઇ તથા હડમતમાં બનેલા બનાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં અકસ્માતની ઘટમાં ઝાલોદ તાલુકાના સાંપોઇ ગામે બસ સ્ટેશન રોડ પર બન્યો હતો. જેમાં એક ડમ્પર ચાલકે તેના કબજાનું વાહન ગફલતભરી રીતે હંકારી લઇ આવી સાંપોઇ બસ સ્ટેશન રોડ પર મોટર સાયકલને અડફેટે લઇ ડમ્પર મુકી ભાગી ગયો હતો. જેમાં બાઇક સવાર અરવલ્લી જિલ્લાના સુકાવટરા ગામના સુધીરભાઇ શંકરભાઇ ખાંટને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે બીજા બનાવમાં ફતેપુરા તાલુકાના હડમ ગામે સાંજના છ વાગ્યાના અરસામાં એક ફોર વ્હીલ ગાડીRead More


ક્રાઈમ: પશુ ચરાવવા મુદ્દે જાતિ અપમાનિત શબ્દો બોલી મહિલા સાથે મારામારી, પીપલોદમાં છોડાવવા પડેલ મહિલા સહિત બેને માર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામની રમીલાબેન લાલાભાઇ વણકર ગતરોજ પોતાના ખેતરમાં ભેંસ ચરાવતી હતી. તે દરમિયાન ગામના મહેશ સરતન ડાયરા, મહેશ નવલા ડાયરા તથા બીજા બે વ્યક્તિઓ રમીલાબેન પાસે આવી જાતી અપમાનીત શબ્દો બોલી કહેવા લાગેલ તુ અમારા ખેતરમાં કેમ ભેંસ ચરાવે છે તેમ કહી મહિલાનો હાથ પકડી ખેંચતાણ કરી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી રમીલાબેન વણકરે બૂમો પાડતા કાન્તાબેન તથા લાલાભાઇ એમ બન્ને જણા છોડાવવા વચ્ચે પડતાં મહેશ નવલા ડાયરા તેના હાથમાંનીRead More


આયોજન: દેવગઢ બારિયા-લીમખેડા-પીપલોદમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વનબંધુ કલ્યાણ યોજના ન્યુ ગુજરાત પેર્ટન હેઠળ કાસ ટ્રાઇબલ સબ પ્લાન દાહોદ તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ પીપલોદના સહયોગથી ગ્રામ્ય કક્ષાઓમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ લીમખેડા, પીપલોદ, તથા દેવગઢ બારિયામાં યોજાઇ ગયા હતા. આ કેમ્પમાં આજુબાજુના ગ્રામ્ય કક્ષાના લોકોએ લાભ લીધો હતો. જેમાં અંદાજીત 200ની આસપાસના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ દર્દીઓને મફત દવા તથા મફત માસ્ક આપી કોરોનાથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આમ આ કેમ્પોને સારી સફળતા મળીRead More


ક્રાઈમ: ‘અહી કેમ આવ્યો દારૂના રૂપિયા આપીને જા’ કહી કારચાલકને માર્યો, ચાકલિયામાં કારના બોનેટ પર લાકડી મારતા નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના શૈલેષભાઇ રમણભાઇ મુનિયા તથા તેમની પત્ની સર્મીલાબેન અને 8 માસની છોકરી સાથે તેમના મોટાભાઇની બોલેરો લઇને તેમની સાસરી ચાકલીયા અને ત્યાંથી બીજા લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં બોલેરો ગાડી લઇને પરત ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં બોરસદ પ્રાથમિક શાળા નજીક પ્રદીપ નવરસીંગ વાઘેલા તેની સાથે અન્ય એક વ્યક્તિ બોલેરો ગાડી લઇ આવી શૈલેષભાઇની ગાડીને ઓવરટેક કરી ઉભી રખાવી હતી. અને પ્રદીપે શૈલેષભાઇની ગાડીની ચાવી ખેંચીRead More


માસ્ક વિનાના ટેસ્ટ: દાહોદમાં બે કલાકમાં માસ્ક વિનાના 30 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો, તમામ નેગેટિવ, રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે દંડ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં માસ્ક વગર મળેલા લોકોના ઘટના સ્થળે જ રેપીડ ટેસ્ટ કરવા સાથે દંડ પણ વસુલ કરાયો હતો. દાહોદ જિલ્લામાં દિવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. વધારે પ્રમાણમાં કોરોના વધતાં વહિવટી અને પોલીસ તંત્ર સાવધાનની મુદ્રા સાથે સોશિયલ ડિસ્ટેન્સ અને માસ્ક વગર ફરતાં લોકો સામે લાલ આંખ કરાઇ રહી છે. કોરોનાથી બચવા માટે માસ્ક જ હાલમાં ઉપાય છતાં લોકો ગાફેલ જોવા મળી રહ્યા છે.આવા લોકોને પકડીને 1000નોRead More