Friday, November 20th, 2020

 

ફરિયાદ: ખરોડમાં ફટાકડાથી ડરીને નાની બાળકી બાઇક સાથે અથડાતાં મામલો બિચક્યો, મંદિરે દર્શન કરવા જતાં બાળકી અથડાઇ ગઇ હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક મારામારી થતાં ગામના જ પિતા-પુત્ર સામે ફરિયાદ દાહોદ તાલુકાના ખરોડ ગામના કડકીયાભાઇ જવસિંગભાઇ ભોહા તથા તેમનો ભત્રીજો કાળુભાઇ રમેશભાઇ ભોહા બન્ને જણા ઘરેથી ખેડામાતાના મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા. દરમિયાન સવારના દસેક વાગ્યાના અરસામાં ફળીયામાં જ રહેતા રમસુભાઇ ભોહાના ઘર પાસે અચાનક ફટાકડાના અવાજથી ત્યાં રમી રહેલી નાની છોકરી ડરીને કડકીયાભાઇ ભોહાની મોટર સાયકલ સાથે અથડાઇ ગઇ હતી. જેથી મંગળીયાભાઇ મલાભાઇ ભોહા તથા મેહુલભાઇ મંગળીયાભાઇ ભોહા બન્ને જણા ગાળો બોલતા જઇRead More


દંડની વસુલાત: દાહોદ-દેવગઢબારિયાની 2-2 દુકાનો કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ સીલ, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન બદલ બે દિવસમાં રૂ.22,700નો દંડ ફટકારાયો

Gujarati News Local Gujarat Dahod Dahod Devgadhbaria 2 2 Shops Sealed For Violating Koro Rules, Fined Rs 22,700 In Two Days For Violating Mask social Distance Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં તંત્ર દ્વારા બે દુકાનો સીલ કરવામાં આવતાં લોકોમાં ફડક પેસી છે. દાહોદમાં કોરોનાનો કહેર ચારેકોર વ્યાપ્ત બન્યો છે. ત્યારે નાનકડી જગામાં વધુ ગ્રાહકો ભેગા થવાની ફરિયાદ મળતા જ વહીવટી તંત્ર દ્વારા આકસ્મિક ધસી જઈને બે દુકાનોને સીલ કરવામાં આવી હતી. દાહોદ શહેરમાં કોરોનાના કેસ વધતાં નગરજનોRead More


કાર્યવાહીની માંગ: દાહોદ શહેરના 6 કેસ સહિત જિલ્લામાં કુલ 12 પોઝિટિવ, કોવિડના કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહીની માગ

Gujarati News Local Gujarat Dahod A Total Of 12 Positives In The District, Including 6 Cases In Dahod City, Demand Punitive Action Against Those Violating The Kovid Law. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક બેસતા વર્ષથી લઈને પાંચ દિવસમાં જ કુલ 99 કોરોના કેસ નોંધાયા દાહોદમાં દીપોત્સવ બાદ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતાં તંત્ર અને પ્રજા બંને પક્ષે જબરજસ્ત હડકંપ મચી ગયો છે. તા.16 નવેમ્બર એટલે કે બેસતા વર્ષથી લઈને તા.20 સુધી માત્ર 5 દિવસમાં દાહોદમાં 99Read More


ગર્વ: દાહોદમાં તંત્રે વૃદ્ધ દંપતીના પુત્રની ફરજ નિભાવી, પરિવારના સામુહિક આપઘાત બાદ તંત્ર માતા-પિતાની ટેકણ લાકડી બન્યું

Gujarati News Local Gujarat Dahod In Dahod, Tantra Performed The Duty Of The Son Of An Elderly Couple, After The Mass Suicide Of The Family, Tantra Became The Support Stick Of The Parents. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક નિરાધાર બનેલા શબ્બીરભાઇના વહારે તંત્ર આવ્યું. આમીલ સાહેબે વિનામૂલ્યે રહેઠાણની વ્યવસ્થા કરી ત્રણ માસનું રાશન ઘરે પહોંચાડાયું દાહોદ શહેરમાં ગઢી કિલ્લામાં આવેલી મામલતદાર કચેરીની પુરવઠા શાખાની ઓફિસે ના. મામલતદાર હાર્દિક જોશી પાસે આવેલી સકીનાબેન રાણાપુરવાલા રાશન કાર્ડમાંથી પાંચ નામ કમીRead More


અકસ્માત: કાકરાકૂવામાં 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદના ચાકલીયા મોટીમહુડી ફળીયાના મિનેશ હકલા ડામોર તથા તેનો ભાઇ અનિલ બાઇક ઉપર ઝાલોદથી ઘરે આવતા હતા. ત્યારે કાકરાકુવામાં સાંજે પાછળ આવતી અન્ય બાઇકના ચાલકે પુરઝડપે આવી ઓવર ટેક કરતાં મિતેશની બાઇક સાથે અથડાતાં બંને તથા પોતે પણ રોડ ઉપર પડી ગયો હતો. અકસ્માત કરનાર ચાલક બાઇક સ્થળ ઉપર મુકી ભાગી ગયો હતો. અકસ્માતમાં અનિલને હાથે-પગે ફેક્ચર થતાં તેને દાહોદના ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યો હતાે.


અકસ્માત: મોટીખરજમાં બોલેરોની ટક્કરે બાઇક સવાર બે યુવકોને ઇજા, નીમના 3 યુવકો બાઇક ઉપર દાહોદ ખરીદી કરી પરત જતા હતા

Gujarati News Local Gujarat Dahod Two Youths Riding A Bike Were Injured In A Collision With A Bolero In Motikharj, 3 Youths From Neem Were Returning After Buying Dahod On A Bike Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રોંગ સાઇડે હંકારી લાવી બોલેરો ચાલક ટક્કર મારી ફરાર ગરબાડા તાલુકાના નીમચ ગામના વિક્રમભાઇ ફતેસિંહ આમલીયાર તથા તેના કાકાનો છોકરો અંકિત અને સંજય એમ ત્રણેય જણા તા.17મીના રોજ જીજે-20-એએ-9025 નંબરની મોટર સાયકલ લઇને દાહોદ બેન્કમાં પૈસા ઉપાડવા તથા ખરીદી કરવા માટેRead More


ફરિયાદ: ઠક્કર ફળિયામાં ઘર પાસે મૂકેલી બાઇક ચોરાતાં ફરિયાદ નોંધાવી હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ઠક્કર ફળિયા વિસ્તારમાં આવેલી ચુનાવાળાની ગલીમાં રહેતા શોકત સલીમભાઇ કુંજડાએ પોતાની જીજે-20-એએ-7799 નંબરની મોટર સાયકલ તા.14 નવેમ્બરના રોજ પોતાના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મુકી હતી. દરમિયાન રાત્રીના સમયે ચોરોએ તેમની 10,000ની બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. સવારે પાર્ક કરેલી જગ્યાએ બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. જેથી શોકતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.


કાર્યવાહી: રળીયાતીમાં 39 બોટલ દારૂ મળતાં મહિલા સામે કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના રળીયાતીમાં સાસીવાડ ફળીયામાં રહેતી દિપાબેન ધર્મા સાસી ઘરે વિદેશી દારૂ રાખી છુટકમાં વેચતી હોવાની બાતમી મળતાં તાલુકા પોલીસે તેના ઘરે રેઇડ કરી હતી. ત્યારે મહિલા ઘરમાં હાજર મળી ન હતી. પરંતુ ઘર ખુલ્લુ હોઇ પોલીસે તપાસ કરતાં ઘરના ખુણામાંથી દારૂ ભરેલી એક મિણીયા થેલી મળી આવી હતી. જેને ખોલીને જોતાં વિદેશી દારૂની વિવિધ માર્કાની 39 બોટલ કિં.રૂા.3675ની મળી આવતાં પ્રોહી મુદ્દામાલ કબ્જે લઇ દિપા સાંસી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


આત્મનિર્ભર: દાહોદમાં હેન્ડીક્રાફ્ટની તાલીમ થકી 700 બહેનો આત્મનિર્ભર બની, હેન્ડીક્રાફ્ટના તજજ્ઞ દ્વારા માત્ર 13 દિવસની તાલીમ બાદ જે તે તાલીમાર્થી પગભર બની શકે છે

Gujarati News Local Gujarat Dahod 700 Sisters Become Self reliant Through Handicraft Training In Dahod, After Only 13 Days Of Training By A Handicraft Expert Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદમાં હસ્તકળાના ક્ષેત્રે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. છેલ્લા આઠ વર્ષથી દાહોદમાં ચાલતા જ્યોત સખી મંડળના બેનર હેઠળ દાહોદના એક દંપતીએ આ વિસ્તારની આશરે 700થી વધુ મહિલાઓને વાંસકામ, મોતીકામ વગેરેમાં તજજ્ઞ બનાવી આત્મનિર્ભર બનાવી છે.સેંકડો વર્ષોથી ગૃહ સજાવટની કલામાં પોતાનો આગવો વારસો સાચવી રાખનાર દાહોદની આદિવાસીRead More


ઉજવણી ફિક્કી: કોરોના સંક્રમણથી દાહોદમાં દીપોત્સવની ઉજવણી ફિક્કી, રૂબરૂ મળવાને બદલે લોકોએ બે હાથ જોડી શુભેચ્છાઓ પાઠવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ખાતે આ વર્ષે કોરોનાના ભયને લઈને દીપોત્સવની નહિંવત્ પ્રમાણમાં ઉજવણી થવા પામી હતી.સામાન્ય રીતે દાહોદના એમ.જી.રોડ અને સ્ટેશન રોડ ઉપર હકડેઠઠ માનવમેદની ઉભરાતી હોય તેવા ધનતેરસથી નવા વર્ષ સુધીના દિવસો દરમિયાન આ વર્ષે યુવાવર્ગ સિવાયના દાહોદવાસીઓએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરના સ્ટેશન રોડ ખાતે સાંજથી મોડી રાત સુધી મોટી સંખ્યામાં યુવાવર્ગ ટોળે વળતા પોલીસ તંત્ર દ્વારા તેમને વારંવાર ભગાવવામાં પણ આવ્યા હતા. જો કે તે સિવાયના દાહોદવાસીઓએ દાહોદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતતRead More