Thursday, November 19th, 2020

 

કોરોના મહામારી: દાહોદમાં ગુરુવારે 18 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તો સાથે હવે જિલ્લાના કુલ સંક્રમિત્રોની સંખ્યા 2000નો આંક વટાવી જતા તંત્ર અને પ્રજા બંનેમાં ચિંતાના વમળ સર્જાયા છે. ગુરુવારે જાહેર થયેલા કોરોનાના કેસમાં દાહોદ શહેરના 8, ઝાલોદ શહેરના 2 અને ઝાલોદ ગ્રામ્ય વિસ્તારના 3 દર્દી, ગરબાડાના 3 અને દેવગઢ બારીયા ગ્રામ્ય વિસ્તારના 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તા.19.11.2020ને ગુરુવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 270 સેમ્પલો પૈકી 13 અને રેપીડના 831 સેમ્પલોRead More


દુર્ઘટના: દાહોદ જિલ્લામાં તહેવારો દરમિયાન વિવિધ માર્ગ અકસ્માતમાં 8નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દિવાળી દરમિયાન અકસ્માતોના સંખ્યાબંધ માર્ગ અકસ્માતમાં 5થી વધુ લોકોને જીવલેણ ઇજા દાહોદ જિલ્લામાં દિવાળી અને નવાવર્ષના દિવસોમાં સંખ્યાબંધ માર્ગ અકસ્માત સર્જાયા હતાં. તેમાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવતાં તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઉપરાંત પાંચથી વધુ લોકોને જીવલેણ ઇજા થતાં તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હતાં. અકસ્માતો અંગે પોલીસે ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતાં શબ્બીરભાઇ પઠાણને સ્ટેશન રોડ ઉપર એક બાઇકનાRead More


દુર્ઘટના: ભથવાડામાં LPG ગેસ ભરેલું ટેન્કર ડિવાઇડર ઉપર ચઢી ગયા બાદ ગેસગળતર થતાં દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ પીપલોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ-ગોધરા હાઇવે છ કલાક બંધ રહ્યો: વાહનોે ડાયવર્ટ કરાયાં 4 કિમી સુધી વાહનોની લાઇન લાગતાં ટ્રાફિક જામના દ્રશ્યો દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે ટોલનાકા પાસે એલપીજી ગેસ ભરેલુ ટેન્કર ટોલનાકા બુધવારની સાંજે નજીકના ડિવાઇડર ઉપર ચઢી જવાથી ગેસ ગળતર શરૂ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી .દાહોદ અને દેવગઢ બારિયાના ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાજી સંભાળી લીધી હતી. ફાયર ઓફિસર દીપેશ જૈનને જહેમત બાદ ગળતર બંધ કરવામાં સફળતા મળતાં સૌએRead More