Friday, November 13th, 2020

 

અકસ્માત: રોઝમ નજીક પેસન્જર ભરેલી ઇકો પલટી ખાતાં 3 વર્ષની બાળકી, 1 મહિલાનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સૂરત મજૂરીએ ગયેલા મધ્યપ્રદેશના લોકો દિવાળી કરવા ઘરે જતા હતા સાત ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા દાહોદ ઇન્દૌર હાઇવે ઉપર રોઝમ ગામ નજીક પેસેન્જરો ભરેલી ઇકો ગાડી પલ્ટી મારતાં ત્રણ વર્ષની બાળકી સહિત બે વ્યક્તિની ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે સાત જેટલા વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સુરત મજુરી અર્થે ગયેલા મધ્યપ્રદેશના ઝાબુ જિલ્લાના પેટલાવદ તાલુકાના ચાતેર ગામના આઠ જેટલા વ્યક્તિઓ જીજે-27-એએચ-8122 નંબરની ઇકોટ ગાડીમાંRead More


તસ્કરી: બોરખેડામાં તબીબની બાઇક ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બોરખેડા ગામના અને જાલત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ હરેન્દ્ર કિર્તનભાઇ બામણે બાઇક પોતાના ભાડાના મકાન આગળ ખુલ્લી જગ્યામાં સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના ચોરોએ બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે બાઇક ન જોવાતા કતવારા પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે.


ધમકી: ખરેડીમાં પથ્થરો કેમ નાખ્યા કહી ત્રણ સાથે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 4 ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ ખરેડીના કિરણભાઇ દુદેસીંગભાઇ કલારા તથા પરિવારજનો બુધવારના રોજ સાંજના સમયે ઘરે હતા. ત્યારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તેમના ગામના રાળુ ધના કલારા, કાળા ધના કલારા, હવસિંગ ધના કલારા, કડુ ધના કલારા ચારેય જણા ગાળો બોલતા જઇ આવી કહેવા લાગેલ કે તમો રોડની સાઇડમાં પત્થરો કેમ નાખ્યા છે કહી દુદેસીંગભાઇ કલારાને અરવિંદભાઇ કલારાને માથાના ભાગે લાકડી મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કરી ઇજા કરી હતી. તેમજRead More


ધનતેરસ પર્વે: કોરોના વાઇરસનું ગ્રહણ છતાં દાહોદમાં ધનતેરસની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પૂજાના મહત્વના લીધે સોના-ચાંદીની ઘરાકી નીકળી દાહોદ ખાતે કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ધનતેરસની પારંપરિક ઉજવણી થઇ હતી‌. તો સાથે ઘરેણાં કે સિક્કા ખરીદવાનું પણ મહત્વ હોઈ લોકોએ આ દિવસે નાના મોટા દાગીનાઓ કે ચાંદીના સિક્કાઓની ખરીદી કરી હતી‌. ધનતેરસના પાવન પર્વે વેપારીઓએ પરંપરાગત રીતે ચાલતી પ્રથા મુજબ ચોપડા પૂજન કર્યું હતું. દાહોદના અનેક વિસ્તારોમાં સવારથી બપોર સુધી અલગ અલગ મુહૂર્તમાં ચાલેલા ચોપડા પૂજન ટાણે વેપારીઓએ ફટાકડા ફોડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. દાહોદના બજારોમાંRead More


ધરપકડ: પતંગડીમાંંથી 5.40 લાખના દારૂ સાથે એક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો પંચમહાલની એક અને પતંગડીની ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધાયો સીંગવડ તાલુકાના પતંગડી ગામના બે ભાઇઓ ગામમાં ભાડે મકાન રાખી વિદેશી દારૂનું છુટક વેચાણ કરતાં હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળતાં રેઇડ કરી 5.40 લાખા દારૂ સાથે એકને ઝડપી પાડી રોકડ, એક મોબાઇ અને પ્રોહી મુદ્દામાલ મળી 5,49,905નો મુદ્દામાલ કબ્જે લઇ ચાર સામે ગુનો નોંધાવ્યો હતો.પતંગડી ગામનો શંકર તેરસીંગ ઉર્ફે વીરસીંગ બારીયા તથા તેનો ભાઇ વિજય તેરસીંગ બારીયા તેનાRead More


લૂંટ પ્રકરણ: બ્લેકમેઇલ થતી હતી કે પ્રેમમાં સમર્પિત હતી : પોલીસ તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લૂંટનું તરકટ રચનાર નીલુસિંહ વર્ષ 2018થી પ્રેમી બીટ્ટુના સંપર્કમાં હતી ષડ્યંત્ર રચ્યું તે દિવસે જ રૂપિયા અઢી લાખ આપ્યા હતા, માલિક હોવા છતાં પોતે દૂધ આપવા જતો હતો દાહોદ શહેરના ગોવિંદ નગર સ્થિત શ્રીનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતી નીલુસિંહ અને બીટ્ટુ ઉર્ફે દવેશ મહેન્દ્રસિંહ નાયક વર્ષ 2018થી સંપર્કમાં આવ્યા હતાં. બીટ્ટુનો તબેલો હોવાથી તે દૂધનો વેપાર કરતો હતો. રેલવે અધિકારીઓ સહિત ઘણા લોકોના ઘરે બીટ્ટુના ત્યાંથી દૂધ જાય છે. આમ તો આ દૂધRead More


વિવાદ: જાલતમાં સામાન્ય વાતે એકને કુહાડી અને લાકડી મારી ઇજા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના જાલત ગામના શંકરભાઇ ધનાભાઇ ડામોર ગત તા.7મીના રોજ સાંજના ખેતરેથી ઘરે આવતા હતા. ત્યારે ગામના બિલાડુંગરી ફળીયાના રમેશ મડીયા બિલવાળ, જામુ બચુ બિલવાળ, લલીત હુમલા બિલવાળ, મીઠલ હુમલા બિલવાળનાઓને ક્યાં જઇ રહ્યા છો પુછતાં લલીત બિલ‌વાળે કહેવા લાગેલ કે તુ અહી આગળ શુ કરે છે તમો અમારા મશીનની પાઇપો લઇ જતા રહ્યા છે તેમ જણાવતા શંકરભાઇએ જણાવેલ કે અમો તમારી પાઇપો લઇ ગયા નથી જણાવતા લલીત બીલવાળ એકદમ ઉશ્કેરાઇ તેના હાથમાનીRead More


કોરોના બેકાબુ: ધનતેરસે પણ દાહોદમાં નવા 16 કેસ નોંધાતાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ 7, ઝાલોદ- ગરબાડા 4 -4 કેસ દાહોદ જિલ્લામાં નવા 16 કોરોના સંક્રમિતો નોંધાયા હતા‌. જે પૈકી છેલ્લા કેટલાક દિવસથી આવે છે તેમ જ દાહોદ તાલુકાના 16 કેસ નોંધાતા ગભરાટ ફેલાયો છે. Rtpcrના 286 સેમ્પલો પૈકી 9 પોઝિટિવ કેસ અને રેપીડના 594 સેમ્પલો પૈકી 7 પોઝિટિવ મળી કુલ 16 નવા સંક્રમિતો નોંધાયા હતા. દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ જિલ્લાના સાજા થયેલા 7 સંક્રમિતોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો શુક્રવારે જાહેરRead More


વિવાદ: બારિયામાં સગીરને માર મારવાના પ્રકરણમાં તત્કાલીન PSI કસૂરવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દેવગઢ બારિયા2 કલાક પહેલા કૉપી લિંક કોર્ટે બે વર્ષની સાદી કેદ-દંડ ફટકારતાં ખળભળાટ ખોટી રીતે અટકાયત કરી હતી પરિવારે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના સગીરને પોલીસ મથકે લાવીને માર મારવાના કેસમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી. આ કેસ ચાલી જતાં દેવગઢ બારિયાની કોર્ટે તત્કાલીન પીએસઆઇને બે વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, તત્કાલીન પીએસઆઇ હાલ જુનાગઢમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે.જુનાગઢના કેશોદમાં ડીવાયએસપી. તરીકે ફરજ બજાવતાંRead More