Sunday, October 25th, 2020

 

ચાલકે ફોન રિસીવ કર્યો ને છકડો તળાવમાં પડતાં નવજાત સહિત ત્રણ બાળકનાં મોત

દાહોદ39 મિનિટ પહેલા કૉપી લિંક 10 કલાક પૂર્વે જન્મેલા બાળકના મોતથી ગમગીની દાહોદના રેંટિયા PHCથી પ્રસૂતાને લઈ ચોસાલા જતી વેળા ડોકીમાં કરુણાંતિકા સર્જાઇ છકડામાં સવાર પ્રસૂતા સહિત 3 મહિલાઓનો બચાવ, ચાલક ફરાર દાહોદના રેંટિયા પીએચસી ખાતેથી પ્રસૂતાને ડિલિવરી બાદ રિક્શામાં ચોસાલા લઇ જતી વખતે મોબાઇલમાં વાત કરવામાં વ્યસ્ત ચાલકથી ટર્ન નહીં કપાતાં છકડો 30 ફૂટ નીચે ગબડીને તળાવમાં પડ્યો હતો. અકસ્માતમાં 10 કલાક પહેલાં જ જન્મેલા શિશુ સહિત 3 બાળકો ડૂબી જતાં મોતને ભેટ્યાં હતાં. જ્યારે પ્રસૂતા સહિત 3 મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી. દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના બાંડીRead More


દાહોદ પાસે પ્રસૂતિ કરાવીને પરત ફરતી વખતે રીક્ષા 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી, નવજાત સહિત 3 બાળકોના મોત, 3 મહિલાનો બચાવ

વડોદરા25 મિનિટ પહેલા કૉપી લિંક ત્રણેય બાળકોના મોત પર આંક્રદ કરી રહેલી માતાઓ નાનીકોડી ગામના 3 બાળકના એકસાથે મોતને પગલે 3 પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું નવજાત બાળકનું મોત થતાં માતા બન્યાના કલાકોમાં જ મહિલા ફરીથી નિઃસંતાન બની ગઇ દાહોદ નજીક નાનીકોડી ગામના સૂકી તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં આજે સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત નીપજ્યા છે, જ્યારે 3 મહિલાનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતનેRead More