Tuesday, September 1st, 2020

 

દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે નેત્રદાન પખવાડિયાનો આરંભ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ‘નેત્રદાન મહાદાન’ના સુત્ર અનુસાર દાહોદ જિલ્લામાં નેત્રદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવવાના શુભાશયથી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સી.ઓ.ઓ. ડો. સંજયકુમારની અધ્યક્ષતામાં એક અભિયાનનો આરંભ થયો હતો. લોકોને મૃત્યુ બાદ નેત્રદાનની મહત્તા દર્શાવતા પેમ્ફપ્લેટ સાથે સંકલ્પ પત્રો દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યોતા.25 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચાલનાર નેત્રદાન પખવાડિયા અંતર્ગત આરંભાયેલ પ્રવૃત્તિના શુભારંભ ટાણે સી.ઓ.ઓ. ડો. સંજયકુમાર, ડો. જેરામ પરમાર, સુપ્રિ. ડો. ભરત હઠીલા, સી.ડી્એચ.ઓ. ડો. રમેશ પહાડીયા, તબીબી અધિકારી ડો. સંધ્યાબેન જોશી સહિતના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોને મૃત્યુ બાદ નેત્રદાનની મહત્તા દર્શાવતા પેમ્ફપ્લેટ સાથે સંકલ્પ પત્રોRead More


દાહોદમાં યોગ કરીને દર્દીઓ દ્વારા કોરોના સામે મુકાબલો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોવિડ કેર સેન્ટરમાં દૈનિક કાર્યક્રમ કરાયો દાહોદ કોવીડ કેર સેન્ટરમાં કોવીડ-૧૯ના દર્દીઓના દૈનિક કાર્યક્રમમાં યોગ-પ્રાણાયામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યારે એન્જીનિયરીંગ બોયસ હોસ્ટેલ ખાતે આવેલા કોવીડ કેર સેન્ટર –એક માં ૨૬ કોરોનાના દર્દીઓ અને પોલીટેકનીક ખાતે આવેલા કોવીડ કેર સેન્ટર-બે માં ૨૭ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના દર્દીઓમાં ઝડપથી રીકવરી આવે તે માટે યોગ-ખેલકુદ-સંગીત-નૃત્ય વગેરે કોરોનાના દર્દીઓની રોજેરોજના કાર્યક્રમમાં સામેલ કરવા સૂચન કર્યું હતું. કોવીડ કેર સેન્ટર ખાતે સવારસાંજ 20 મિનિટ યોગ પ્રાણાયામનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સાથે દિવસભરRead More


દાહોદમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરાયું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ઠક્કર ફળિયામાં કોરોનાની મહામારીને લઈને સ્થાપના બાદ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાંનું વિસર્જન પણ અત્યંત સાદગીપૂર્ણ રીતે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યું હતું. 0


62 દિવસની જહેમત બાદ ધામણના 12 બચ્ચા ઈંડા ફોડી બહાર નીકળ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોબ્રાથી બચાવી ધામણના ઈંડાને કુદરતી વાતાવરણ પૂરું પાડ્યું બે માસ પૂર્વે દાહોદ નજીકના રાજપોર ગામે એક ઘરની બહાર એક કોબ્રા જોવાતો હોવાનો કોલ આવતા પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દ આકાશ પસાયા તેના રેસ્ક્યુ માટે ગયેલા. ત્યારે રાજપોર ગામે ઘરની બહાર એક દરમાં ભરાઈ ગઈ ગયેલ કોબ્રાને પકડવા જતા કોબ્રાની સાથે બફસ્ટ્રીપ કીલબેક (પીટ પટિત) નામે બિનઝેરી સાપ પણ જોવાતા તેને બંને સાપને રેસ્ક્યુ કર્યા હતા. બાદમાં દરને ફંફોસતા તેમાંથી 12 ઈંડા પણ હાથ લાગ્યા હતા. જે બહાર કાઢ્યા બાદ ધામણ સાપના હોવાની જાણ થઈ હતી. ધામણનાRead More


સંજેલીમાંથી બાઇક ચોરાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલીના મહેશભાઇ મહેન્દ્રભાઇ ચારેલે તા.20 ઓગસ્ટના રોજ તેની બાઇક પોતાના ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મુકી હતી. ત્યારે રાત્રી દરમિયાન કોઇ ચોર ઇસમ તેમની બાઇકનું સ્ટેરીંગ લોક તોડી ચોરી કરી લઇ ગયો હતો. સવારે ઘર આગળ મુકેલી બાઇક જોવા ન મળતાં મહેશભાઇએ આજુબાજુમાં તેમજ ગામમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી મહેશભાઇએ તેમની 37,000 કિંમતની બાઇક ચોરી થઇ હોવા અંગેની ફરિયાદ સંજેલી પોલીસ મથકે નોંધાવી છે. 0


દાહોદ જિલ્લામાં નવા 15 કોરોનાગ્રસ્ત નોંધાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 15 પૈકી દાહોદ તાલુકાના 9 કેસ મંગળવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 187 સેમ્પલો પૈકી શૈલેષ ગીરી, કિરણ ગીરી, મુનીરા મોગરાવાલા, ચંપાલાલ દરજી, આર્યમાન સંગાડા પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડના 2191 સેમ્પલો પૈકી કમળાબેન કર્ણાવત, પુષ્પાબેન કર્ણાવત, અશોકભાઈ કર્ણાવત, જિગીષાબેન બારીયા, ચંદન ચૌહાણ, પરી ચૌહાણ, રામસીંગ ચૌહાણ, નિલેશ ભોહા અને સંગીતા નીમચિયા પોઝિટિવ આવ્યા હતા. સપ્ટેમ્બરના પ્રથમ દિવસે દાહોદ ખાતે કોરોના નવા 15 કેસ પૈકી દાહોદના 9, ઝાલોદના 4, ગરબાડાના 1 અને ફતેપુરાનાRead More


સગીરાનું અપહરણ કરતાં કતવારાના યુવક સામે ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના એક ગામની સગીરા તા.28મી ઓગસ્ટના રોજ કોઇ કામ અર્થે ગયેલી સગીરાને કતવારાના વાળી ફળીયામાં રહેતો સંજય જોગડા નિનામા સાંજના છ વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-એસ-5570 નંબરની બાઇક ઉપર આવી આગાવાડા ગામેથી આ સગીરાને બળજબરીપૂર્વક મોટર સાયકલ ઉપર બેસાડી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. સગીરા મોડે સુધી ઘરે નહી આવતાં પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન કતવારા ગામનો સંજય જોગડા નિનામા પત્ની તરીકે રાખવા માટે સગીરાનું અપહરણ કરી ગયો હોવાનુંRead More


દેશ કોરોનામુક્ત થાય તેવી પ્રાર્થના સાથે ગણેશજીને વિદાય

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હાલોલમાં ઘરે જ કુંડ બનાવી શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું હાલોલમાં ઘરે જ કુંડ બનાવી શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. વિરપુરના યુવાનો ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી તેમની પ્રતિમાને વિસર્જન માટે લઇ જતા નજરે પડે છે. દાહોદમાં ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ફતેપુરામાં દશ દિવસના આતિથ્ય બાદ શ્રીજીને વિદાય અપાઇ. હાલોલ સિંધવાવ માતા તળાવમાં પચાસ ઉપરાંત ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ખાનપુર ગામમાં ગણેશ ભક્ત પરિવાર દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ઘરે જ માટીની ગણેશજીની પ્રતિમા બનાવી ઘરમાં જ કૂંડામાંRead More


રળીયાતી ભુરામાં ટેમ્પોમાંથી 1.28 લાખના દારૂ સાથે એક ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ડભવાથી બાઇક પર હેરાફેરી કરાતો દારૂ ઝડપાયો પોલીસે બન્ને જગ્યાએથી કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો દાહોદ એલસીબીના પીએસઆઇ પી.એમ. મકવાણા તથા સ્ટાફના માણસો સાથે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. ત્યારે મધ્યપ્રદેશના સાત શેરો તરફથી જીજે-01-એક્સ-4327 નંબરના 407 ટેમ્પો વિદેશી દારૂ ભરી રળીયાતી ભુરી થઇ ખારવાણી તરફ જવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે રળીયાતી ભુરી ગામે રોડ ઉપર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે ગુલતોરાવાળા રસ્તેથી બાતમી વાળો ટેમ્પો આવતા તેના ચાલકને ઉભો રખાવ્યો હતો. ટેમ્પોના ચાલક ઝાલોદ તાલુકાના ખરવાની ગામના હિતેશ ગૌતમRead More