Sunday, August 30th, 2020

 

વાંકોલમાં ટ્રકે અડફેટે લેતાં વાહનની રાહ જોતાં 1ને ઇજા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના કલસીંગભાઇ તાજસીંગભાઇ હઠીલા અને તેમનો ભાઇ રમસુભાઇ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં વાંકોલ બસ સ્ટેશન નજીક લીમડીથી ગોધરા જતાં રોડ ઉપર લીમડી બજાર જવાવાહનની રાહ જોઇને ઉભા હતા. ત્યારે સામેથી જીજે-20-એક્સ-4599 નંબરની ટ્રકના ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઇડમાં ઉભેલા રમસુભાઇને અડફેટે લઇ ટ્રક મુકી ભાગ્યો હતો. રમસુભાઇ રોડ ઉપર પટકાતા તેમને જમણા હાથે કોણી તથા જમણા પગના પંજાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માત થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તનેRead More


માલગાડી સમયસર ચાલવાની ટકાવારી 45થી 65 પર પહોંચી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મુસાફર ટ્રેન નહીં ચાલતા ટ્રેક ખાલી મળી રહ્યા છે, ગુડ્સની સ્પીડમાં વધારો રતલામ મંડળથી 110 માલગાડી પસાર થાય છે : સ્પીડને 35 વધારીને 55ની કરાઇ નિયમીત ટ્રેનો નહીં ચાલવાનો લાભ લઇને રેલવેએ પુરુ ફોકસ માલગાડીયો ઉપર કરી દીધુ છે. રતલામ મંડળથી હાલમાં આશરે 110 ગુડ્સ ટ્રેનો પસાર થાય છે. તેમાં 65 ટકાને આદર્શ સમય 5થી 10 મીનીટમાં રવાના કરવામાં આવી રહી છે. લોકડાઉન પહેલા આ આંકડો 45 ટકા હતો. ગુડ્સ ટ્રેનને 5થી 10 મીનીટના સ્ટોપેજ સમયમાં રવાના કરવા માટે રેલવેએ પ્લેટફોર્મના બંને છેડે ત્રણ શિફ્ટમાંRead More


દાહોદ અને લીમખેડામાં એક-એક ઇંચ વરસાદ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં ચાર દિવસ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. દાહોદ જિલ્લામાં 4 દિવસ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. શનિવારની મધ્યરાતથી શરૂ થયેલો વરસાદ રવીવારની સવાર સુધી ચાલ્યો હતો.ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદને કારણે ચારેકોર પાણી-પાણી થઇ ગયું હતું. સવારના 8થી 10 વાગ્યામાં સારો વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી દાહોદમાં પાણી ભરાયા હતાં જિલ્લામાં પરોઢના 6 થી સાંજના 4 વાગે દરમિયાન ગરબાડા-12 મીમી, ઝાલોદ-13 મીમી, બારિયામાં 21 મીમી, દાહોદ2 6 મીમી, ધાનપુર-20 મીમી, ફતેપુરા-22 મીમી, લીમખેડા-34Read More


દાહોદ જિલ્લામાં 10 નવા સંક્રમિત દર્દીઓ નોંધાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સપ્તાહમાં દર્દીઓનો આંક 106 પર પહોંચ્યો દાહોદ તાલુકાની 6, ઝાલોદની 2 અને દે. બારીયાની 2 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા દાહોદ જિલ્લામાં રવિવારે કોરોના નવા 10 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 208 સેમ્પલો લેવાયા હતા જેમાંથી 4 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તો 1396 રેપીડ સેમ્પલો પૈકી 6 વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થયા હતા. તા. 30.8.20 ને રવિવારના રોજ રેગ્યુલર ટેસ્ટમાં 4 પોઝિટિવ આવ્યા હતા, તો રેપીડ ટેસ્ટમાં 6 પોઝિટિવ જાહેર થયા હતા. રવિવારે સુનિતાબેન ચૌહાણ, સલોનીબેન સાધુ, અબ્દુલભાઇ કુરેશી, તરૂણકુમારRead More


નવાગામ ચાર રસ્તે બાઇક ઉપર દારૂ લાવતાં 2 ખેપિયા ઝડપાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 48 બોટલ દારૂ, 2 મોબાઇલ, બાઇક મળી રૂા.66,840નો મુદ્દામાલ જપ્ત કંતાનના થેલામાં દારૂ ભરી બે ઇસમો આવવાની બાતમી મળી દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.બી.ધનેશા તથા સ્ટાફના દિનેશભાઇ ટીટાભાઇ, વિનોદભાઇ પીસુભાઇ, અરવિંદભાઇ રસિકભાઇ ગતરોજ ટાંડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રવાળી ખેડા તરફથી એક જીજે-20-એએન-3727 નંબરની બાઉક ઉપર કંતાનના થેલામાં દારૂ ભરી બે ઇસમો આવતા હોવાની બાતમી મળતા નવાગામ ચાર રસ્તા ઉપર વોચમાં હતા. ત્યારે બાતમી વાળી મોટર સાયકલ ઉપર આવતા રળીયાતી અર્બન હોસ્પિટલ પાસે રહેતા સાગર નરેશ સાળુકે (સાંસી), રાબડાલ ચામુંડાRead More