June, 2020

 

MGVCL, AGVKS અને જીબિયા ના ૩૫૦૦ કર્મચારીઓ તા. ૧ લી જુલાઈ થી માસ સી.એલ. ઉપર

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  MGVCL કર્મચારીઓના પ્રશ્નો બાબતે અને મેનેજમેન્ટ ની એકતરફી નીતિના વિરોધ માટે AGVKS અને જીબીયા ની સંકલન સમિતિ દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૦ના રોજ માસ સી.એલ.નું એલાન આપેલ અને આંદોલનની નોટિસ તા.૧૦.૦૬.૨૦૨૦ ના રોજ આપેલ. જે સંદર્ભે ગત રોજ તા.૨૯/૦૬/૨૦૨૦ ના રોજ MGVCL ની કોર્પોરેટ ઓફીસ ખાતે AGVKS, જીબીયા અને સુપરવાઈઝરી સ્ટાફ એસોશીએશનના હોદ્દેદારો અને MGVCL ની મેનેજમેન્ટની ટીમ વચ્ચે બપોરે ૦૩.૩૦ વાગ્યા થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી ચાલેલ મિટિંગમાં આંદોલનની નોટીસના પ્રથમ ટાઈમ બાર એરિયરની કુલ રકમ (જે ખોટી અને ઘણી વધારીને નોટીસ આપેલ છે)Read More


કોરોનાને પરાસ્ત કરતા દાહોદ જિલ્લાના બે યુવાનોને હોસ્પીટલમાંથી જિલ્લા કલેક્ટર અને આરોગ્યકર્મીઓએ આપી શુભેચ્છાસહ વિદાય

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાંના બે યુવાનોએ કોરોનાને પરાસ્ત કરતા આજ રોજ ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતેથી રજા આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિત આરોગ્યકર્મીઓએ શુભેચ્છાઓ સહિત તેમને વિદાય આપી હતી. લીમખેડાના પીપળી ગામના વતની ૩૩ વર્ષીય શ્રી નીલેશભાઇ ઇશ્વરભાઇ મુનીયાનો તા. ૧૮ જુનના રોજ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દાહોદની ઝાયડસ સીવીલ હોસ્પીટલમાં ૧૦ દિવસની સઘન સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને આજ રોજ રજા આપવામાં આવી છે.જયારે ઝાલોદના કદવાલ ગામના વતની શ્રી જયદીપ દિનેશ પ્રજાપતિ, જેઓ ૨૩ વર્ષના છે અને ૧૩Read More


દાહોદ જિલ્લામાં ક્ષય રોગને માત આપવા આરોગ્ય કર્મીઓની ગામે ગામ ઝુંબેશ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  લોકડાઉનના બે મહિના દરમિયાન ૮૯૨ દર્દીઓ સહિત આ વર્ષે ૨૯૬૦ નવા દર્દીઓનું ક્ષય રોગ નિદાન મોબાઇલ વાન દ્વારા ત્વરિત રોગ નિદાન. ૧૯૭૭ આરોગ્યકર્મીઓની ૭૩૧ ટીમે લોકડાઉનમાં ક્ષય દર્દીઓની લીધી વિશેષ કાળજી, ૩૫૦૦ દર્દીઓને નિયમિત ઘરે દવા પહોંચતી કરી. ક્ષય રોગ નિદાન માટેની ખાસ મોબાઇલ વાનના ઉપયોગ થકી ૬૯૬ ગામોમાં ૧૬૫૨૩ લોકોની ટીબીની તપાસ. કોવીડ – ૧૯ થી થતા માનવમૃત્યુમાં ઇતર મહાવ્યાધિઓથી પીડાતા લોકોનું પ્રમાણ મોટું છે, ત્યારે દાહોદ જિલ્લામાં ક્ષય રોગથી પીડાતા લોકો આ મહામારીમાં ન સપડાય તે માટે જિલ્લા ક્ષય અધિકારીનીRead More


એમજીવીસીએલ, એજીવીકેએસ અને જીબિયા ના 3500 કર્મચારીઓ 1st July થી માસ સી.એલ. ઉપર જશે, જેના કારણે લોકો અને ઉદ્યોગોને તકલીફ પડશે તો તેનું જવાબદાર કોણ ?

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  MGVCL ના સળગતા પ્રશ્નો બાબતે અને મેનેજમેન્ટ ની એકતરફી નીતિ ના વિરોધ માટે AGVKS અને જીબીયાની સંકલન સમિતિ દ્વારા આંદોલનની નોટિસ આપેલ. જે સંદર્ભે આજે તા.૨૬/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ MGVCL ની કોર્પોરેટ ઓફીસ ખાતે AGVKS, જીબીયા અને સુપરવાઈઝરી સ્ટાફ એસો.ના હોદ્દેદારો અને MGVCL M.D. તથા મેનેજમેન્ટની ટીમ વચ્ચે બપોરે ૧૨.૦૦ વાગ્યા થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી બે તબ્બકામાં ચાલેલ મિટિંગમાં આંદોલનની નોટીસના પ્રથમ મુદ્દે જ મડાગાંઠ સર્જાતા કોઈ હકારાત્મક નિરાકરણ આવેલ નથી, અને હાલની પરિસ્થિતિમાં તા. ૦૧/૦૭/૨૦૨૦ નો માસ સી.એલ.નો કાર્યક્રમ ચાલુRead More


દાહોદના ગોદી રોડ ઉપર કોરોના પોઝીટીવનો એક કેસ આવતા કોરોના પોઝીટીવની સંખ્યા ૫૦ થઈ, જિલ્લામાં કોરોના એક્ટિવની સંખ્યા ૦૮ થઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ કુલ ૧૫૯ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી સાંજના સમયે ફુલ ૬૯ લોકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા હતા તેમાંથી ૬૮ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને દેવગઢ બારીયા તાલુકામાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેે બાદ થોડી વાર પહેલા બીજા ૯૦ લોકોના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાંથી ૮૯ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગોદી રોડના રંગોળી પાર્કRead More


Exclusive : દાહોદમાં ફૂડસ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા TPC અંતર્ગત હોટલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ગણવત્તાનું સ્પોટ ઉપર ટેસ્ટિંગ કરાયું

દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તેની તકેદારીના ભાગરૂપે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ ફૂડસ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ ઉપર જ ટેસ્ટિંગ વાન મારફતે દાહોદમાં આવેલ દૂધની ડેરી ઉપર દૂધની ગુણવત્તાની તાત્કાલિક ટેસ્ટ (ચકાસણી) કરી દૂધ સારી ગુણવત્તા વાળું છે કે નથી તેની ચેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દાહોદ શહેરમાં અમુક હોટલ અને રેસ્ટોરન્ટ માં TPC ની ચકાસણી કરવાની હોઈ હોટલ અને રેસ્ટોરન્ટમાં કચોરી, સમોસા, સેવ, ફરસાણ જેવી ખાદ્ય ચીજ વસ્તુ તળવા માટે કડાઈમાં રાખેલRead More


દાહોદ જિલ્લામાં સળંગ બીજા દિવસે ૦૧ વ્યક્તિ કોરોના પોઝીટીવ, કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૬ થઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુુધવારને સળંગ બીજા દિવસે ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૪૬ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જેમાં ૪૫ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, આ વ્યક્તિ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થાળા ફળીયા, ડુંગરીના સુખરામ બાબુભાઇ નિનામા ઉ.વ. – ૨૫ વર્ષ. તેઓ ગત તા.૧૫/૦૬/૨૦૨૦ ના રોજ સુરતRead More


વડોદરા મુકામે હર્નિયાનું ઓપરેશન કરાવવા ગયેલ દાહોદના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આજે તા.૨૩/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ કોરોના પોઝીટીવનો ૦૧ કેસ બરોડાથી સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચતા દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૭૫ ના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા તેના આજે તા.૨૩/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ બધાના સેમ્પલ આવ્યા જે દરેકના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યની તે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ દાહોદના ગોવિંદ નગરના જનકપુરી સોસાયટીના રહે. જયકિશન મનસુખલાલ દેવડા ઉ.વ. – ૬૮ વર્ષના વડોદરા મુકામે હર્નિયાનું ઓપરેશન કરાવવા ગયા તો ત્યાં તેમનો રિપોર્ટ કરાવતા તેઓRead More


દાહોદ જિલ્લા માધ્ય. અને ઉ. માધ્ય. શાળા વિજ્ઞાન મંડળ અને રેડિયો આવાજ 90.8 F.M. દાહોદના સંયુક્ત ઉપક્રમે ધો. – ૧૦ના પરિણામ સુધારણા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને રેડિયો આવાજ 90.8 એફ.એમદાહોદ ના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારણા અંતર્ગત રેડિયો પર શિક્ષણ આપવાનું સર્જનાત્મક અભિગમ અપનાવવામાં આવેલ છે આ પહેલ સમગ્ર રાજ્યમાં પ્રથમ દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ દ્વારા કરવામાં આવેલ છે વિજ્ઞાન મંડળના મંત્રી કમલેશ લીંબાચીયાના સંકલન અને આયોજન હેઠળ દરરોજના બે વિષયના અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેની સાથે સાથે ગમ્મત સાથે જ્ઞાન R.J. હર્ષ ભટારીયા દ્વારા પ્રસ્તૃત કરવામાં આવશે. સવારે 9.30 કલાકે અનેRead More


દાહોદમાં સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે રથયાત્રા ઉજવવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  આજે તા.૨૩/૦૬/૨૦૨૦ ને મંગળવારને અષાઢી બીજના દિવસે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી રથયાત્રાનું સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે ધામધૂમથી ઉજવવામાં આવી. આજ રોજ રણછોડરાયજી મંદિરમાં વહેલી સવારના ૦૫:૦૦ કલાકે મહાનુભાવો દ્વારા બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ ૦૭:૩૦ વાગે ભગવાનને તેમના સ્થાન ઉપર બિરાજમાન કરી આરતી કરવામાં આવી હતી. દાહોદ નગર પાલિકાના પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પ્રવાસન નિગમમાં ડિરેકટર સુધીરભાઈ લાલપુરવાલા, ભાજપ મહામંત્રી દીપેશ લાલપુરવાલા, જગન્નાથ રથયાત્રા કમિટીના કમલેશભાઈ રાઠી તથા અન્યRead More