Thursday, May 21st, 2020

 

🅱️breaking : દાહોદમાં આજે કોરોના પોઝીટીવના વધુ ૦૩ કેસ નોંધાયા

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં આજ રોજ ૧૦ કોરોના ના સેમ્પલના રિપોર્ટ લેવાયા હતા. જેમાંથી ૦૭ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૩ ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. તેમાંથી ૦૨ વ્યક્તિઓ કે જે તા.૧૭/૦૫/૨૦૨૦ ના રોજ આનંદ જિલ્લાના ઉમરેઠ થામણા ગામથી પ્રાઇવેટ વેન્ટો ગાડી નંબર GJ-01 RV-1501 માં દાહોદના કોમ્પલેક્ષમાં રહેતા અલીઅસગર હુસેનીભાઈ ગરબાડાવાલા ઉ.વ. – ૩૨ વર્ષ, અને તેમની પત્નિ શિરીનબેન ગરબાડાવાલા ઉ.વ. – ૨૮ વર્ષ આ બે વ્યક્તિઓ ઉપર એક જિલ્લા માંથી બીજા જિલ્લામા પાસ પરમીટ વગાર આવવા બદલ પોલીસ કેસ પણ થયેલ છે અને ત્રીજી વ્યક્તિ પ્રીત મીનેેશભાઈ દેસાઈRead More


આંધ્રપ્રદેશમાં લોકડાઉનમાં ફેસાયેલી દાહોદની ૬ દીકરીઓને પરત લવાઇ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ વાહન મોકલીને આ વિદ્યાર્થિનીઓને પરત લાવવામાં આવી. આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંત નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની ૬ જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ત્યાં ફસાઇ ગઇ હતી. તેમને પરત લાવવા માટે મદદની ગુહાર પડતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વાહન ત્યાં મોકલવામાં આવ્યું હતું. આજે તા.૨૧/૦૫/૨૦૨૦ ને ગુરુવારના રોજ આ વાહન દીકરીઓને લઇ પરત ફર્યું હતું. વાલીઓ દ્વારા કલેક્ટર વિજય ખરાડીને પોતાની દીકરીઓને પરત લાવવા વિનંતી કરવામાં આવી હતી. વાલીઓની રજૂઆત એવી હતી કે તેમની દીકરીઓ ત્યાં ફસાઇ ગઇ છે. આંધ્રપ્રદેશથી અહી આવવા માટે કોઇ જ વ્યવસ્થા થઇRead More


આત્મનિર્ભર ભારત અંગે દાહોદના સાંસદની પ્રેસ કોન્ફરન્સ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA કેન્દ્રની મોદી સરકાર દ્વારા “આત્મનિર્ભર ભારત” અંતર્ગત  આશરે વીસ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે. આ સંદર્ભે દાહોદ APMC માં એક પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવેલ જેને લઇ દાહોદના સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર અને રાજ્યના મંત્રી બચુભાઇ ખાબડએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ એ જણાવ્યું હતું કે આ કોરોના જેવી મહામારીના સમયમાં પોલીસ, પ્રસાશન અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓએ તો કામ કર્યું જ છે અને બિરદાવા યોગ્ય છે સાથે સાથે મીડિયાએ પણ દાહોદ જિલ્લામાં જે કાર્ય કર્યું છે તે પણRead More


દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા આર્થિક સહાય પેટે લાભાર્થીઓને ₹. ૧.૧૬ અબજના ચૂકવણા બેંક મારફત કરવામાં આવ્યા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સૌથી વધુ જનધન મહિલા ખાતા ધારકોને રૂ. ૪૬૩૦ લાખ અને બાદ કિસાનોને રૂ. ૩૮૦૦ લાખનું ચૂકવણું બેંકો દ્વારા કરાયું. લોકડાઉનમાં પણ સતત કામગીરી કરી પરોક્ષ કોરોના વોરિયર્સ તરીકે ઉભરતા દાહોદ જિલ્લાના બેંક કર્મચારીઓ. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન આર્થિક રીતે નબળા વર્ગના લોકોને કોઇ તકલીફ ના પડે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી આર્થિક સહાયમાંથી કુલ ₹. ૧૧,૬૧૨ લાખ (₹. ૧.૧૬ અબજ)નું ચૂકવણું બેંકો દ્વારા કરવામાં આવ્યું છે. આ વાત જાણીને તમનેRead More