Wednesday, May 20th, 2020

 

🅱️reaking : દાહોદના નાના ડબગરવાડમાં વધુ ૧ કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર વધુ સજાગ બન્યું

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૨૦/૦૫/૨૦૨૦ ને મંગળવારના સવારમાં સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ૦૨ દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે સાંજના અંદાજે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૩૨ વ્યક્તિઓના રિપોર્ટ આવતા તેમાં ૨૩૧ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવેલ છે જ્યારે ૦૧ મહિલાનો રિપોર્ટ પોઝીટિવ આવતા તંત્ર અને જિલ્લામાં ચિંતાનું માહોલ જોવા મળ્યો હતો અને તંત્ર દોડતું થઈ વધુ સજાગ બન્યું હતું. વધુમાં તા.૧૫/૫/૨૦૨૦ ના રોજ કુલ ૦૪ મહિલાઓ કે જે અમદાવાદથી આવ્યા હતા તેમાંથી ૦૩ મહિલાઓને તા.૧૮/૦૫/૨૦૨૦ ના રોજ કોરોના પોઝીટીવ કઅવ્યો હતો.Read More


એસ.ટી. નિગમ દ્વારા આજથી દાહોદ જિલ્લામાં એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  એસ.ટી. નિગમ દ્વારા રાજ્યમાં આજથી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે એસ.ટી. બસ સેવા ચાર ઝોનમાં વહેંચણી. સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મધ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોન નક્કી કરાયા છે. પણ હાલની પરિસ્થિતિમાં એક ઝોનમાંથી બીજા ઝોનમાં  એસ.ટી. જશે નહિ જેને ધ્યાને લઇ દાહોદ ડેપો મેનેજર  જે.આર. બુચ દ્વારા દાહોદ જિલ્લામાં આંતરિક બસની સેવાનું આવાગમન શરૂ કરાયું છે. જેમાં મોટી બસમાં 30 પ્રવાસીઓ અને મીની બસમાં 18 પ્રવાસી બસમાંથી પ્રવાસ કરી શકશે. પ્રવાસી પાન- ગુટકાRead More


દાહોદમાં ૮૦ વર્ષની વૃદ્ધાએ કોરોનાને આપી માત, કોરોનાના વધુ બે દર્દીઓને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓને આજ બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત શનિવારે પાંચ દર્દીઓને રજા અપાયા બાદના આજે વધુ બે દર્દીઓ કોરોના મુક્ત થતા દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૮ દર્દીઓને રજા અપાઇ છે. હવે માત્ર આઠ જ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે સાજાRead More