Tuesday, May 19th, 2020

 

લોકડાઉન દરમિયાન કોઇ સક્ષમ અધિકારીની મંજુરી કે પાસ પરમીટ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રાઇવેટ ગાડી લઇ મુસાફરી કરતા જાહેરનામાનાં ભંગનો ગુનો દાખલ કરતી દાહોદ ટાઉન પોલીસ

લોકડાઉન દરમિયાન કોઇ સક્ષમ અધિકારીની મંજુરી કે પાસ પરમીટ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રાઇવેટ ગાડી લઇ મુસાફરી કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ ઇ.પી.કો કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦ તથા ધી એપિડેમીક એકટ ૧૮૯૭ની કલમ – ૩ મુજબનો ગુનો દાખલ કરતી દાહોદ ટાઉન પોલીસ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદમાં કોરોના વાયરસ સંક્રમણના નિવારણ માટે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરેલ હોય દાહોદ શહેરમાં પણ લોકડાઉન હોય અને કોરોના વાયરસ અનુસંધાને કોઈપણ વ્યક્તિ પ્રાઇવેટ ગાડી લઇ સક્ષમ અધિકારીની મંજૂરી કે પાસ પરમીટRead More


જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બને એ રીતે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી લોકડાઉનમાં મહત્વપૂર્ણ છૂટછાટ કરી જાહેર

 THIS NEWS IA SPONSORED BY –– RAHUL HONDA  જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ સમગ્ર દાહોદ જિલ્લામાં અમલી બને એ રીતે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી લોકડાઉનમાં મહત્વપૂર્ણ છૂટછાટ જાહેર કરી છે. તેની મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. તમામ સરકારી અને ખાનગી શૈક્ષણીક સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ, કોચીંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. તેમ છતાં આ સંસ્થાઓ ઓનલાઇન શિક્ષણ મારફતે શૈક્ષણિક કાર્યક્રમ નિભાવે તે અપેક્ષિત છે. સરકારી કામે ઉ૫યોગમાં હોય એ તે સિવાયના તમામ અતિથિગૃહ (હોટેલ/ગેસ્ટ હાઉસ)ની સેવાઓ પર પ્રતિબંધ રહેશે. રેલ્વે તથા બસ સ્ટેશન ખાતે આવેલ કેન્ટીન શરૂ કરી શકાશે. ભોજનાલય, રેસ્ટોરન્ટ, નાસ્તા-ફરસાણની તથાRead More