Friday, March 20th, 2020

 

દાહોદ જિલ્લા કલેકટરના જાહેરનામાનો અમલ કરતા રાહુલ હોન્ડા તારીખ 22 માર્ચ થી 30 માર્ચ સુધી રહેશે બંધ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલ રાહુલ હોન્ડા દ્વારા તેના S – 4 (Sales, Services, Spare & Safty) ના મોટોને ચરિતાર્થ કરતા અને દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા આજે તા.૨૦/૦૩/૨૦૨૦ ને શુક્રવારના રોજ મોડી સાંજે બહાર પડાયેલ જાહેરનામાને ધ્યાને રાખી રાહુલ હોન્ડા મોટર્સ દ્વારા તેેના દરેક માનવંતા ગ્રાહકોને વિનંતી કરેલ છે કે આવનાર તા.૨૨/૦૩/૨૦૨૦ રવિવાર થી તા.૩૦/૦૩/૨૦૨૦ સોમવાર સુધી હોન્ડાનો અમારો વર્કશોપ ભારત સરકારના સૂચનાનો અમલ કરતા કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે બંધ રહેશે અને માટે ઇમરજન્સી સર્વિસ અને બ્રેકડાઉન સર્વિસ કાર્યરત રહેશે.જેનીRead More


કોરોના વાઈરસ સામે સાવચેતી રાખવા દાહોદના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ

 THIS NEWS IS SPONSORES BY –– RAHUL HONDA દાહોદ જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને સંપૂર્ણ સહકાર આપવા દાહોદ જિલ્લાના સ્થાનિક ધાર્મિક અગ્રણીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોએ એક સૂરે અપીલ કરી છે. કોરોના વાયરસ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત રીતે રાખવાની થતી ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે પણ આ અગ્રણીઓએ અપીલ કરી છે. દાહોદના દેસાઇવાડા વિસ્તારમાં આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજી વિનોદભાઇ તથા વક્તા નલીનભાઇ ભટ્ટએ જણાવ્યું કે, કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરીRead More