Thursday, March 19th, 2020

 

દાહોદમાં ફરાળી લોટમાં ઘઉંનો લોટ ભેળવી ગ્રાહકોને બજાડી દેનારા ઉત્પાદક, વિતરક અને વિક્રેતાને કુલ ₹.૧,૪૫,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ પાલિકા દ્વારા લેવાયેલા ફરાળી લોટના સેમ્પલ ફેઇલ જતાં ફૂડ ઇન્સ્પેકટર પિંકલ કાબરાવાલા દ્વારા કરાયેલા કેસમાં માત્ર ચાર માસમાં એડજ્યુડીકેટિંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવેએ આપ્યો ચૂકાદો. ભેળસેળવાળા લોટની ઉત્પાદક પેઢી જય શ્રી સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગને ₹.૧.૨૫ લાખનો દંડ અને વિતરક, વિક્રેતાને ₹. ૧૦-૧૦ હજારનો દંડ ફરાળી લોટના નામે ઘઉંનો લોટ ભેળવી લોકોની આસ્થા સાથે ચેડા કરનારી એક પેઢીને તેની બ્રાન્ડ જય શ્રી સ્વામિનારાયણ મિક્સ ફરાળી લોટના દાહોદ નગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના ફેઇલ થયા બાદRead More