September, 2019

 

દાહોદ જિલ્લાના સાત મોટા જળાશયોમાં રૂ. ૨૬૨ કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત કુદરતે આપેલુ પાણી અણમોલ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  કરોડોની કિંમતનું પાણી દાહોદને કુદરતે સાવ મફતમાં આપ્યું ! દાહોદ જિલ્લાના સાત મોટા જળાશયોમાં રૂ. ૨૬૨ કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત કુદરતે આપેલુ પાણી અણમોલ છે, એટલે તેને વેડફવાનો નાગરિકોને કોઇ અધિકાર નથી. – દર્શન ત્રિવેદી હવા, જમીન એટલે કે પૃથ્વી, પ્રકાશ અને પાણી જેવી કુદરતે સમગ્ર માનવ જાતને આપેલી અણમોલ ભેટની કોઇ કિંમત હોતી નથી, પણ માનવીને તેની કિંમત સમજાતી નથી. હવે પાણીની જ વાત કરીએ તો આ ચોમાસામાં કુદરતે ભરપૂર વરસાદ વરસાવ્યો છે. તેના પરિણામે દાહોદ જિલ્લામાં આવેલા મોટા સાત જળાશયો છલકાઇ ગયાRead More


🅱️reaking : દાહોદનાં ઘાંચીવાડનાં યુવકની બાઇક બ્રિજ ઉપર વીજ થાંબલા અને દીવાલ વચ્ચે ફસાતા લાગ્યો વીજ કરંટ, લોકોએ ખેંચીને કાઢ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  🅱reaking Dahod : દાહોદ ફ્લાયઓવર બ્રિજ ઉપર એક બાઈક સવાર યુવક થાંબલા સાથે અથડાયો. થાંબલા સાથે અથડાતા લાગ્યો વીજ કરંટ. વીજ કરંટ લાગતા યુવક થાંબલા સાથે ચોટયો. ઘટના બનતાની સાથે ઠક્કર ફળીયાના લોકો અને રાહદારીઓ રોકાયા અને તે યુવકને થાંબલા અને દીવાલ વચ્ચે થી બહાર કાઢવા જતા લોકોને પણ લાગ્યો વીજ કરંટ. યુવક ને તાત્કાલિક 108માં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે લઈ જવાયો. યુવકના શરીરે ઓછી વત્તી ઈજાઓ પરંતુ યુવકની સ્થિતી હાલ સ્થિર. પરંતુ કરંટ લાગતા યુવક ઘભરાઈ જતા ડિપ્રેશનમાં જતો રહ્યો છે અને હાલ પણRead More


🅱️reaking : દાહોદ બસ સ્ટેશનમાં મુસાફરના પગ ઉપર ચડયું બસનું ટાયર : ચાલુ બસમાં ચઢવા વેળાએ બની ધટના

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ બસ સ્ટેશનમાં મુસાફરનાં પગ ઉપર ચડયું બસનુ ટાયર. ચાલુ બસમાં ચઢવા વેળાએ બની ધટના. દાહોદ થી વિરપુર જતી બસના ટાયર નીચે મુસાફરનો પગ આવી ગયો. આસપાસના લોકો દોડી આવી મોટી ધટના બનતા અટકાવી. 108 માં મુસાફરને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો.


દાહોદ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક સંપન્ન, જન હિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોક પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા સૂચના આપતા : કલેક્ટર વિજય ખરાડી

દાહોદ જિલ્લા ફરિયાદ અનેસંકલન સમિતિની બેઠક સંપન્ન. જન હિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોક પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા સૂચના આપતા કલેક્ટરે કલેક્ટર કચેરી ખાતે દાહોદ જિલ્લાના તમામ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ સાથેની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટર વિજય ખરાડીએ જનહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોકપ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા સૂચના આપી હતી. બેઠકના પ્રથમ તબક્કામાં ધારાસભ્ય વજેસિંહભાઇ પણદા, રમેશભાઇ કટારા દ્વારા કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દબાણો, માર્ગોના નવીનીકરણ, સફાઇ કામગીરી, મહેસુલી બાબતો, પાણીને લગતા પ્રશ્નો હતા. જેના સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યા હતા. કલેક્ટર વિજયRead More


દાહોદ શહેરના દરજી સમાજ નું ગૌરવ – દ્રોણ કેયુર પરમાર : ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  હાલમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ખેલ મહાકુંભ – ૨૦૧૯ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે. જેમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, દેવગઢ બારિયા ખાતે તા.૧૬/૦૯/૨૦૧૯ ને સોમવારના રોજ ભાઈઓની અંડર – ૧૪, અંડર – ૧૭ અને ઓપન એજ ગ્રુપની કરાટેની સ્પર્ધા યોજાઈ. જેમાં દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના દરજી સમાજનો દીકરો દ્રોણ કેયુરકુમાર પરમાર (દરજી) કે જે હાલ અનાજ મહાજન સાર્વ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત અર્બન પ્રાથમિક શાળાના ધોરણ ૬ – બ માં અભ્યાસ કરે છે તે ખેલ મહાકુંભ – ૨૦૧૯ ની કરાટે સ્પર્ધા (ભાઈઓ) માંRead More


દાહોદની હોટલ ત્રિભુવનમાં સેફટી અંગે હોટલ, રેસ્ટોરન્ટ અને મીઠાઇ – ફરસાણના વેપારીઓને તાલીમ આપવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ મુકામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર અને જંક સેફટી ઓફિસર દ્વારા દાહોદ જિલ્લાના મીઠાઈ ફરસાણના ઉત્પાદકો, હોટેલ રેસ્ટોરન્ટના માલિકોને ફૂડ સેફટી અંગે સ્વચ્છતા, જાળવણી, તૈયાર કરવા તથા સંગ્રહ કરવા અંગેની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ. જે ટ્રેનીંગમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના ટ્રેઈનર નિશા કમલ મિશ્રા દ્વારા સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવેલ. આ પ્રોગ્રામમાં આશરે ૭૦ જેટલા વેપારી મિત્રોએ ભાગ લીધેલ. જેઓને સ્વચ્છતા, ફૂડ રાંધવાની, જાળવણી અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ૨૦૦૬ અન્વયે વિવિધ સમજ આપવામાંRead More


રાસાયણિક ખાતરના ભાવોમાં ઘટાડો : લાયસન્સ ધરાવતા ખાતરના ડીલરો પાસેથી જ ખાતરની ખરીદી કરવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા રાસાયણિક ખાતરના ભાવોમાં ઘટાડો કરવામાં આવેલ છે. ખેડૂતો નિયત ભાવે ખાતરોની ખરીદી લાયસન્સ ધરાવતા ખાતરના ડીલરો પાસેથી ખરીદી કરી શકશે. વધુમાં, ખાતર ખરીદી પર ઇફકો, ક્રીભકો કંપની દ્વારા પ્રતિબેગ મુજબ ખેડૂતો માટે વિમાની યોજના અમલમાં છે. આથી, ખેડૂત મિત્રોને નિયત થયેલ થયેલ ભાવે લાયસન્સ ધારક ખાતર વિતરકો પાસેથી ખાતર ખરીદી બીલ સાચવી રાખવું. રાસાયણિક ખાતર ડીએપી ₹.૧,૨૫૦/- પ્રતિ બેગ, નાઇટ્રો ફોસફેટ (નર્મદા ફોસ) ₹. ૯૯૫/- પ્રતિ બેગ, ૧૨-૩૨-૧૬ ₹.૧,૨૧૦/- પ્રતિ બેગ અને યુરીયા ₹.૨૬૬.૫૦/- પ્રતિ બેગ રાસાયણીક ખાતરનાRead More


🅱️reaking Dahod : દાહોદ જિલ્લામાં સર્વત્ર જળ બંબાકાર, દાહોદના રેલ્વે સ્ટેશનમાં અને લોકોના ઘરોમાં ભરાયા પાણી

દાહોદ બ્રેકીંગ : દાહોદ શહેરના બે ભાગને જોડતા અંડર બ્રિજમાં ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદના પગલે અંડર બ્રિજ થયો બંધ. પાણી ભરાતા વાહન વ્યવહાર થયો બંધ જો કે કેટલાક વાહન ચાલકો જીવ ના જોખમે વાહનને પાણી માંથી બહાર કાઢે છે. આજ રોજ દાહોદ શહેરમાં મેઘ મહેર યથાવત, સવાર ના ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી માત્ર 2 કલાકમાં જ ૪ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા અને હાલ પણ અવિરત વરસાદ ચાલુ છે. ભારે વરસાદના પગલે દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાન થયું ધરાસાઈ. કસ્બા વિસ્તારમાંRead More


સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ

THIS NEWS IS SPONAORED BY –– RAHUL HONDA  યોજનાઓનું સારી રીતે અમલીકરણ કરી તેનો જરૂરતમંદ લાભાર્થીને મળે એવું આયોજન જરૂરી – રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું સુચારૂ અમલીકરણ થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાકક્ષાએ રચવામાં આવેલી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) ની આજે ચોસાલા સ્થિત સદ્દગુરુ ફાઉન્ડેશન ખાતે મળી હતી. જેમાં વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદનો મહત્વાકાંક્ષી જિલ્લામાં સમાવેશ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના છેવાડાના લોકોના વિકાસ તથા કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાંRead More


દાહોદમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની શિબિર સુપેરે સંપન્ન : જિલ્લામાં બાળ અધિકાર ઉલ્લંઘનને લગતી ૮૭૭ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ

 THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં બાળ અધિકાર ઉલ્લંઘનને લગતી ૮૭૭ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ દાહોદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ આવી પહોંચી હતી. જેમાં આયોગની ટીમ સાથે દાહોદ જીલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આયોગ ની ટીમ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાળકોના હિતો માટે કાયદાકીય જ્ઞાનની માહિતી પણ આ ટીમ દ્વારા આપવામાં આવી હતી. ખાસ કરીને બાળ મજૂરી તેમજ બાળકોના થતા શોષણ સામે કઈ રીતની કાયદાકીય જોગવાઈઓ છે, તેના વિશે લોકોને જાણકારી આપવામાંRead More