Wednesday, September 25th, 2019

 

🅱️reaking : દાહોદના સબરાળા ગામે કોતરમાં ડૂબી જવાથી યુવકનું મોત

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં સબરાળા ગામે કોતરમાં ડૂબી જવાથી યુવકનું મોત. સબરાળા ગામના પાસે આવેલ ખાન નદીના કોતરમાં યુવક ડૂબ્યો. બે મિત્રો કોતર ઉપર ન્હાવા ગયા હતા. તેમાંથી એક નદીના કિનારે કપડાં ધોતો હતો અને બીજો મિત્ર તરતા તરતા વચ્ચે ઊંડા પાણી બાજુ ગયો અને અચાનક અંદર ખીચાઈ ગયો હતો. પોતાના મિત્રને ડૂબતા જોઈ  બુમાબૂમ કરતા ગામ લોકો દોડી આવ્યા હતા. પણ લોકો આવે તે પહેલા યુવક ડૂબી ગયો હતો. ગામ લોકોનો પ્રયત્ન નિસફળ જતા નગર પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી. અને થોડા જ સમયમાં પાલિકાના લાસ્કારોની ટીમRead More


દાહોદ જિલ્લામાં કારકિર્દી આયોજન સપ્તાહનો ખરેડીની એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે શુભારંભ, કેરીયર કોર્નર વર્ગના શિક્ષકોનો સેમીનાર યોજાયો

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના ખરેડી ગામ સ્થિત એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તેમજ કેરીયર કોર્નર વર્ગના શિક્ષકોનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષકોને સંબોધતા જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિએ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાષાનું બીજ રોપવા જણાવ્યું હતું, તેમણે કહયુ કે, જિજ્ઞાશાનુ બીજ વાવ્યું હશે તો યોગ્ય વાતાવરણ મળતાં વટવૃક્ષ બનશે. વિદ્યાર્થીઓ યોગ્ય દિશામાં કારકિર્દી ઘડે એ માટે તેમનેRead More