Monday, September 23rd, 2019

 

દાહોદમાં આયુષ્યમાન ભારતની યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  પ્રધાનમંત્રીની આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી યોજના એટલે આયુષ્યમાન ભારત. દાહોદમાં આયુષ્યમાન ભારતની યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રૂપિયા 5 લાખ સુધીની તમામ સારવાર આ કાર્ડ ધારકને કોઈ પણ હોસ્પિટલ જે આયુષ્યમાન ભારત સાથે જોડાયું છે ત્યાં થાય છે. અને આ યોજનાનો દાહોદ જિલ્લામાં માધ્યમ અને ગરીબ કાર્ડ ધારકોએ ખૂબ લાભ લીધો છે. કેન્દ્ર સરકારની આ યોજનાનું મોનીટરીંગ અને સંકલન દાહોદ જિલ્લામાં આયુષ્યમાન ભારતની ટીમ કરે છે, જે સીધી CDHO આર.આર.પરમારના માર્ગદર્શનમાં કામ કરે છેRead More


સમગ્ર ગુજરાત રાજયમાં ૧લી ઓકટોબર ૨૦૧૯ થી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરાશે, ઇ-સ્ટેમ્પીંગની સુવિધા મળશે : કલેક્ટર વિજય ખરાડી

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ૧લી ઓકટોબર ૨૦૧૯ થી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરાશે, ઇ-સ્ટેમ્પીંગની સુવિધા મળશે. દાહોદ જિલ્લામાં ૧૧ ઇ-સ્ટેમ્પીંગ સેન્ટર તથા ૬ ફ્રેંકીંગ સેન્ટર પરથી મળી શકશે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧ ઓક્ટોબરથી દસ્તાવેજોની નોંધણી માટે નવી સુવિધા અમલી બનાવવા જઇ રહી છે. તેના પગલે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરવામાં આવનાર છે. એટલે કે, પહેલી ઓક્ટોબરથી માત્ર ઇસ્ટેમ્પિંગ અને ઇ-ફ્રેન્કિંગ કરાવ્યા બાદ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવનાર છે. ત્યારે, તે બાબતે લોકોને કોઇ મુશ્કેલી ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટર વિજય ખરાડીએ આજે જિલ્લા સ્ટેમ્પRead More


દાહોદ જિલ્લાના સાત મોટા જળાશયોમાં રૂ. ૨૬૨ કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત કુદરતે આપેલુ પાણી અણમોલ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  કરોડોની કિંમતનું પાણી દાહોદને કુદરતે સાવ મફતમાં આપ્યું ! દાહોદ જિલ્લાના સાત મોટા જળાશયોમાં રૂ. ૨૬૨ કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત કુદરતે આપેલુ પાણી અણમોલ છે, એટલે તેને વેડફવાનો નાગરિકોને કોઇ અધિકાર નથી. – દર્શન ત્રિવેદી હવા, જમીન એટલે કે પૃથ્વી, પ્રકાશ અને પાણી જેવી કુદરતે સમગ્ર માનવ જાતને આપેલી અણમોલ ભેટની કોઇ કિંમત હોતી નથી, પણ માનવીને તેની કિંમત સમજાતી નથી. હવે પાણીની જ વાત કરીએ તો આ ચોમાસામાં કુદરતે ભરપૂર વરસાદ વરસાવ્યો છે. તેના પરિણામે દાહોદ જિલ્લામાં આવેલા મોટા સાત જળાશયો છલકાઇ ગયાRead More