Friday, August 2nd, 2019

 

દાહોદ જિલ્લામાં થઇ રહી છે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS [ HONDA ]  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગના સયુકત ઉપક્રમે દીકરી દિવસ તથા બાળકોને ત્યજો નહિ, અમને આપો કાર્યક્રમ યોજાયો. ભવિષ્યમાં દીકરો દિવસ ઉજવવો પડે તેવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું છે. : કલેક્ટરશ્રી વિજય ખરાડી રાજય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી વિવિધ થીમ સાથે કરવામાં આવી રહી છે. આ ઉજવણીના બીજા દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગના સયુકત ઉપક્રમે દીકરી દિવસ તથાRead More


દાહોદ ખાતે પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજનાનાં પ્રચાર પ્રસાર અભિયાન માટેની બેઠક મળી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA )  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના પ્રચાર પ્રસાર અભિયાનની દાહોદ જિલ્લાની મિટિંગ આ અભિયાનના રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાતના પ્રભારી સાધ્વી નિર્મલા માતાજીના અધ્યક્ષ સ્થાને પ્રદેશ પ્રમુખ ડો મહેશભાઈ મહેતા, ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ ભરવાડ, પ્રદેશ મહામંત્રી અમિત પરમાર, મહિલા વિભાગના પ્રદેશ અધ્યક્ષા લીલાબેન પટેલ, મહામંત્રી શિતલબેન દેવાયશ્રી, મીડિયા પ્રભારી સંદીપભાઈની ઉપસ્થિતમાં મળી હતી. આ અભિયાનના દાહોદ જિલ્લાના પ્રમુખ નરેશભાઈ ચાવડાએ આવકાર અને સ્વાગત પ્રવચન કરેલ. આ મિટિંગમા દાહોદ નગર પાલિકાના માજી પ્રમુખRead More